Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
६३२
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. વિવાદનું નિરૂપણ કરો.
૨. ધર્મવાદનું નિરૂપણ કરો.
૩.
ધર્મવાદનાં પ્રતાપે કોના કોના દ્વારા કોને કોને લાભ થયો ?
૪. બૌદ્ધે માનેલા ક્યા ૧૦ પ્રકારનાં અકુશલધર્મોનો ત્યાગ કરવો જોઈએ ?
૫. મુખ્યવૃત્તિથી અહિંસા વગેરે ૫ ધર્મસાધન ક્યા દર્શનમાં સંગત થાય છે ? ક્યા દર્શનમાં સંગત નથી થતા? ૬. પ્રમાણનું લક્ષણ જણાવો.
૭.
ઉદયનાચાર્ય નામના પ્રાચીન નૈયાયિકનું મન્તવ્ય જણાવો.
(બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
૧.
છલ કોને કહેવાય ?
૨.
જાતિ કોને કહેવાય ?
૩.
૪.
૫.
૬.
૭.
૮.
એકાંતનિત્ય માનવામાં હિંસા કેમ ઘટતી નથી ?
આત્માને નિષ્ક્રિય માનવામાં બીજા દોષને જણાવો.
જન્યત્વ અને ભાવત્વનો વ્યાપ્ય-વ્યાપકભાવ જણાવો.
નરક્ષણનો હેતુ ભૂંડક્ષણની હિંસા કરનારો છે તેમ માનવામાં ક્યો દોષ આવે છે ?
બૌદ્ધમાન્ય શાસ્ત્રપાઠ શાના ઉપર વજન આપે છે ?
નિરન્વયનાશનો અર્થ સમજાવો.
૯.
જૈનાગમમાં હિંસા-અહિંસા કઈ રીતે યુક્તિસંગત છે ? ૧૦. ક્યા ૩ ગુણધર્મોથી યુક્ત આત્માની સિદ્ધિ થાય છે ? (સી) ખાલી જગ્યા પૂરો.
૧. ઘટ મૃતપિંડરૂપે
• પ્રજ્ઞાનો શણગાર -
* ૮. નયલતાની અનુપ્રેક્ષા #
૨.
૩. શુભાશયવૃદ્ધિથી
૪.
આત્માને
૫.
૬.
********
પાપકર્મનો નાશ થાય છે. (નિરુપક્રમ, સોપક્રમ, નિકાચિત)
સ્વીકાર કરો તો હિંસા વગેરે સંભવી શકે છે. (પરિણામી, કૂટસ્થનિત્ય, અનિત્ય) જેનો નાશ થઈ શકે તેવા કર્મને કહેવાય. (અનપવર્તનીય, અપવર્તનીય, નિકાચિત)
એ મોક્ષવૃક્ષનું બીજ છે. (સત્ય, અહિંસા, વ્રત)
૭.
નામનો વાદ કરવો જોઈએ. (શુષ્કવાદ, ધર્મવાદ, વિતણ્ડાવાદ) ૮. સ્કંદકુમારે પાલક સાથે કરેલી ચર્ચાને
Jain Education International
પ્રકારે હિંસા આગમમાં કહેલી છે. (૪, ૫, ૩)
પામે છે. (નાશ, શાશ્વતપણાને, અનિત્યપણાને)
........
તરીકે લઈ શકાય. (શુદ્ધવાદ, વિવાદ, ધર્મવાદ)
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 367 368 369 370 371 372