Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
છે સાપમમરજ્ઞાનાપાયાવનમ્•
६२७
=
तथारुच्या' प्रवृत्त्या च व्यज्यते कर्म तादृशम् । संशयं जानता ज्ञातः संसार इति हि स्थितिः ।। ३० ।। तथारुच्येति । तथारुच्या सदाचारश्रद्धया प्रवृत्त्या च तादृशं = स्वप्रयत्नोपक्रमणीयं कर्म व्यज्यते । ‘प्रवृत्तिरेवोपक्रमणीयकर्माऽनिश्चयादुपायसंशये कथं स्याद्' इति चेत् ? अर्थाऽनर्थसंशययोः शासने । अनुबन्धादिसंशुद्धिरप्यत्रैवास्ति वास्तवी ।। ← ( अ.सा. १२ / ४६ ) इति अनुपचरिताऽहिंसासिद्धौ सत्यां तद्वृत्तिभूतानि सत्यादीन्यपि धर्मसाधनानि स्याद्वादर्शने सफलतामास्कन्दन्त्येवेति ध्येयम् ।।८ / २९ ।। ननु 'सदुपदेशादिना सोपक्रमं चारित्रमोहनीयं कर्म निवर्तत इत्युक्तम् । किन्तु कर्मणोऽतीन्द्रियत्वात्कथं तद्गतविशेषोऽपवर्तनीयत्वादिलक्षणोऽस्माभिर्ज्ञातुं शक्यः ? इत्याशङ्कायामाह ' तथारुच्ये 'ति । सदाचारश्रद्धया = शिष्टाऽऽचारोत्तरकालीनसद्धर्माऽऽचारगोचराऽऽस्थया प्रवृत्त्या च = सद्धर्माऽऽचारप्रवृत्त्या च स्वप्रयत्नोपक्रमणीयं स्वपुरुषार्थनिवर्तनीयं कर्म व्यज्यते अभिव्यज्यते । ननु उपक्रमणीयकर्माऽनिश्चयात् = स्वप्रयत्नाऽपवर्तनीयाऽदृष्टनिश्चितिविरहात् उपायसंशये = गुरूपदिष्टसद्धर्माऽऽचारप्रवृत्तौ स्वकर्मोपक्रमसाधनत्वसन्देहे सति प्रवृत्तिः = सद्धर्माऽऽचारप्रवृत्तिः एव कथं सम्भवेत् इति चेत् ? न, अर्थाऽनर्थसंशययोः इष्टाऽनिष्टगोचरसन्देहयोः
न प्रकारेण स्यात्
વિશેષાર્થ :- સઉપક્રમ = ઉપક્રમણીય. અધ્યવસાય વગેરે દ્વારા જેમાં ઘટાડો થઈ શકે, નાશ થઈ શકે, અપવર્તન થઈ શકે તે કર્મ સોપક્રમ ઉપક્રમણીય = અનિકાચિત અપવર્તનીય કર્મ કહેવાય. સદુપદેશનિમિત્તક શુભભાવવૃદ્ધિથી સોપક્રમ ચારિત્રમોહનીયકર્મના નાશ દ્વારા સ્યાદ્વાદમાં અહિંસા સંભવે છે. તથા તેની વાડરૂપે સત્ય, અચૌર્ય વગેરે પણ સફળ છે. (૮/૨૯)
પોતાના કર્મ સોપક્રમ છે કે નિરુપક્રમ ? તે ખબર કઈ રીતે પડે ?' આવી શંકાના સમાધાન માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે →
તેવું
=
=
=
=
=
ગાથાર્થ :- તેવા પ્રકારની રુચિ અને પ્રવૃત્તિથી સોપક્રમ કર્મ વ્યક્ત થાય છે. કારણ કે ‘સંશય જાણે તેણે સંસારને જાણેલ છે' આ પ્રમાણે આચારાંગસૂત્રમાં સંભળાય છે. (૮/૩૦)
=
=
ટીકાર્થ :- સદાચારની શ્રદ્ધા અને સદાચારની પ્રવૃત્તિ દ્વારા પોતાના પ્રયત્નથી દૂર કરી શકાય સોપક્રમ કર્મ વ્યક્ત થાય છે. તેથી સોપક્રમ કર્મને દૂર કરવા પ્રવૃત્તિ થઈ શકશે.
=
પ્રશ્ન :- જ્યાં સુધી સોપક્રમ કર્મનો નિશ્ચય ન થાય ત્યાં સુધી સદાચાર પ્રવૃત્તિ જ કઈ રીતે થઈ શકે ? કારણ કે સોપક્રમ કર્મનો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો ‘જો મારા કર્મ નિરુપક્રમ હશે તો ધર્મશ્રવણ-સુસાધુસેવા વગેરે સદાચારપ્રવૃત્તિથી નાશ નહિ પામે ને ?' આ પ્રમાણે ઉપાયમાં શંકા રહેવાથી સત્પ્રવૃત્તિ જ થશે નહિ.
પ્રત્યુત્તર ઃ- અર્થનો સંશય પ્રવૃત્તિનું કારણ છે અને અનર્થનો સંશય નિવૃત્તિનું કારણ છે. ‘વરસાદ પડશે તો ખરો ને ?' આવી અર્થવિષયક શંકા ખેડૂતને ખેતીમાં પ્રવૃત્તિ કરાવે છે. ‘સામે અંધકારમાં લટકે છે તે સાપ તો નહિ હોય ને ?’ - આવી અનર્થવિષયક શંકા અનિષ્ટસંશય નિવૃત્તિ કરાવે છે. તેથી પ્રસ્તુતમાં ‘મારાં કર્મ સોપક્રમ હશે ને ?’ આવી ઈષ્ટવિષયક શંકા પોતાને સુસાધુસેવા આદિ સદાચારપ્રવૃત્તિ છુ. ‘રુવિ’ કૃતિ મુદ્રિતપ્રતો હસ્તપ્રતો ૬ પાઠઃ । વ્યાવ્યાનુસારેખ ‘વ્યા' કૃતિ સમ્યમાતિ । ર્. ‘શ્રુતિઃ' કૃતિ મુદ્રિતપ્રતો हस्तादर्शे च पाठः । व्याख्यानुसारेणात्र ' स्थितिः' इति पदेन भाव्यम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org