Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• उत्पाद - व्यय - ध्रौव्यान्वितात्मतत्त्वसिद्धिः •
६१३
धर्मिग्राहकमानेन तत्र नित्यत्वसिद्धावनित्यत्वधियः शरीरादिविषयकत्वमेवाऽस्त्विति चेत् ? न, धर्मिग्राहकमानेन त्रैलक्षण्यकलितस्यैव तस्य सिद्धेः घटाद्युपादानस्येव ज्ञानाद्युपादानस्य पूर्वोत्तरपर्यायनाशोत्पादाऽन्वितध्रुवत्वनियतत्वात् ।
"
ननु धर्मिग्राहकमानेन
कृतनाशाकृताऽभ्यागमादिदोषपरिहारपरायणेन आत्मसाधकप्रमाणेन तत्र आत्मनि अनित्यत्वसिद्धिर्न स्यात्, अन्यथा कृतनाशादिदोषाऽऽपत्तेः । ततश्च तेनात्मनि नित्यत्वमेव सिध्यति। इत्थं देहाऽतिरिक्तात्मसाधकप्रमाणेनाऽऽत्मनि नित्यत्वसिद्धौ सत्यां 'आत्मा मृतः' इत्यादिरूपेण जायमानाया अनित्यत्वधियः अनित्यत्वप्रकारकबुद्धेः शरीरादिविषयकत्वमेव अस्तु अतिसान्निध्यात्, आत्मनि बाधाच्च इति चेत् ? न धर्मिग्राहकमानेन = अर्थक्रियाकारित्वाद्यसम्भव-जन्मादि-लोकव्यवहाराद्यनुपपत्तिपरिहारप्रवणेन देहाऽतिरिक्ताऽऽत्मसाधकप्रमाणेन नरसिंहन्यायतः त्रैलक्षण्यकलितस्यैव = उत्पादव्ययध्रौव्ययुक्तस्यैव तस्य = आत्मनः सिद्धेः ।
(तीर्थो . ८) इत्युक्तम् । यथोक्तं
આત્મત્વગુણધર્મવાળા
एतदेव भावयति घटाद्युपादानस्य मृत्पिण्डादेः इव ज्ञानाद्युपादानस्य आत्मनः पूर्वोत्तरपर्यायनाशोत्पादाऽन्वितध्रुवत्वनियतत्वात् । यथा मृत्पिण्डादेः कपालपर्यायनाश-घटपर्यायोत्पादसमन्वित-मृत्त्वध्रौव्यपरिकलितत्वं तथाऽऽत्मनोऽपि नरादिपर्यायनाश-देवादिपर्यायोत्पत्तियुक्तात्मत्वस्थैर्यसमेतत्वं न विरुध्यते । यथोक्तं भगवतीसूत्रे जीवा सिय सासता, सिय असासता गोतमा !.. दव्वट्टयाए सासता, भावट्टयाए असासता ।। ← (भ.सू.७/२/२७३ ) इति । तीर्थोद्गालीप्रकीर्णके अपि दव्वट्टयाए निच्चो होइ, अणिच्चो य नयम बिए । एगंतो मिच्छत्तं जिणाण आणा अणेयंतो ।। ← શંકા :- આત્મત્વધર્મ આત્મત્વગુણધર્મ જેમાં રહેલ છે એવા ધર્મીની આત્માની સિદ્ધિ કરનાર પ્રમાણ દ્વારા જ આત્મામાં નિત્યત્વ સિદ્ધ થાય છે. મતલબ કે જે પ્રમાણ દ્વારા આત્મત્વના આશ્રયની (= દેહભિન્ન આત્માની) સિદ્ધિ થાય છે તે જ પ્રમાણ દ્વારા આત્મામાં નિત્યત્વની સિદ્ધિ થાય છે. કારણ કે આત્માને અનિત્ય માનવો હોય તો દેહભિન્ન માનવાની કોઈ આવશ્યકતા જ ન રહે. તથા તે રીતે દેહભિન્ન આત્માની સિદ્ધિ જ થઈ ન શકે. આથી આત્માને તો સર્વથા નિત્ય જ માનવો જોઈએ. છતાં ‘છગનભાઈ મરી ગયા, મગનભાઈ કાળ કરી ગયા.' આ પ્રમાણે જે અનિત્યત્વપ્રકારક પ્રતીતિ થાય છે તેનો વિષય આત્માને માનવાના બદલે શરીરને માનવો જોઈએ. અર્થાત્ તેવી પ્રસિદ્ધ લૌકિક પ્રતીતિ ‘છગનભાઈ નામના આત્માનું શરીર નાશ પામ્યું...’ ઈત્યાદિ અર્થને સૂચવનારી છે - એમ માનવું રહ્યું. માટે આત્મા તો એકાન્ત નિત્ય સર્વથા ધ્વંસઅપ્રતિયોગી ४ रहेशे .
=
=
Jain Education International
=
=
સમાધાન :- આ વાત બરાબર નથી. આનું કારણ એ છે કે ધર્મીગ્રાહક પ્રમાણ દ્વારા = આત્મસાધક પ્રમાણ દ્વારા ઐલક્ષણ્યથી = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રણ ગુણધર્મોથી યુક્ત એવા જ આત્માની સિદ્ધિ થાય છે. જેમ ઘટનું ઉપાદાન કારણ મૃતપિંડરૂપે નાશ પામે છે, ઘડારૂપે ઉત્પન્ન થાય છે અને માટીરૂપેપાર્થિવપરમાણુ સ્વરૂપે-પુદ્ગલદ્રવ્યરૂપે નિત્ય = ધ્રુવ છે તેમ જ્ઞાનનું ઉપાદાન કારણ એવો આત્મા મનુષ્યરૂપે નાશ પામે છે, દેવરૂપે ઉત્પન્ન થાય છે તથા આત્મદ્રવ્યસ્વરૂપે નિત્ય ધ્રુવ છે - એમ માનવું આવશ્યક છે. (કોઈ પણ વસ્તુનો સર્વથા નાશ થતો નથી કે એકાંતે કોઈ પણ ચીજ ધ્રુવ-નિત્ય નથી. પરિવર્તનશીલ
==
For Private & Personal Use Only
www.jainelibrary.org