Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• आत्मनो नित्यानित्यत्वाद्युपपादनम्
६११
मौनीन्द्रे च प्रवचने युज्यते सर्वमेव हि । नित्याऽनित्ये 'स्फुटं देहाद् भिन्नाभिन्ने तथाऽऽत्मनि ।। २५ ।। मौनीन्द्र इति । मौनीन्द्रे वीतरागप्रतिपादिते च प्रवचने सर्वमेव हि हिंसाऽहिंसादिकं वादमनुप्रविशति, पर्यायाऽपेक्षध्वंसप्रतियोगित्वे सति स्वतत्त्वाऽनुच्छेदरूपत्वात् तादृशनित्यत्वस्य । अन्त्यदीपकन्यायेन नैयायिकानामप्यनेकान्तवादसिद्धान्तप्रवेशो भावनीयः । अन्यास्त्वेकान्तवादियुक्तयस्तु कुशकाशाऽवलम्बनन्यायाऽऽक्रान्ता इत्यत्र न निराकृतास्तथापि अधिकं एतत्तत्त्वनिरूपणं अन्यत्र = सम्मतितर्क-स्याद्वादरत्नाकर-न्यायखण्डखाद्य-स्याद्वादकल्पलतादौ अनुसन्धेयम् ॥ ८/२४ ।।
यद्येकान्तेन नित्येऽनित्ये वाऽऽत्मनि न घटन्ते हिंसादयस्तर्हि क्व घटते ? इत्याशङ्कायामाह ‘મૌનીન્દ્ર’રૂતિ । ચર્માપ રિા ધ્યાત્મમારે (.સા. ૧૨/૩૮) પ્રથતોષવર્શિતા । મૌનીન્દ્રે प्रवचने हिंसाऽहिंसादिकं उपलक्षणात् परलोक-मोक्षादिकं च युज्यते । तदुक्तं दशवैकालिकनिर्युक्तौ → परलो मुत्तिमग्गो नत्थि हु मोक्खो त्ति बिंति अविहिन्नू । सो अत्थि अवितहो जिणमयंमि पवरो न अन्नत्थ ।। ← (द.वै.नि. २६६ ) इति । दर्शितरीत्या अध्यारोपापवादन्यायेन आत्मनि नित्याऽनित्ये सिद्धे सति सर्वमेव हि हिंसाऽहिंसादिकं युज्यते इति देहलीदीपकन्यायेन अनुयोज्यम् । एवमग्रेऽपि ।
=
•
વિશેષાર્થ :- નિરન્વય નાશનો અર્થ છે ઉપાદાન કારણ સહિત નાશ = સમૂલ ઉચ્છેદ કોઈ પણ સ્વરૂપે કાર્યની અવિદ્યમાનતા. મતલબ કે પ્રથમ ક્ષણે ઉત્પન્ન થયેલ ‘હું આને મારું’ આવા સંકલ્પનો બીજી ક્ષણે સંપૂર્ણતયા ઉચ્છેદ થાય અર્થાત્ જ્ઞાનરૂપે-સંસ્કારરૂપે - આત્મસ્વરૂપે પણ નાશ થાય તો ઉત્તરક્ષણમાં તે સંપૂર્ણતયા અવિદ્યમાન હોવાથી દુઃખોત્પાદ આદિ સ્વરૂપ ફળને પેદા કરવા માટે ઉક્તસંકલ્પરૂપ હિંસા સમર્થ બની ન શકે. બૌદ્ધ વિદ્વાનોને માન્ય ક્ષણિકત્વ તો ઉપરોક્ત નિરન્વયનાશરૂપ જ હોવાના કારણે બૌદ્ધમાન્ય ઉપરોક્ત હિંસા અનર્થજનક બની નથી શકતી. તેથી તેવી હિંસાનો ત્યાગ પણ વ્યર્થ બની જશે. તેમજ તેવી હિંસાના અભાવરૂપ અહિંસા પણ પ્રયત્ન વિના જ સાધ્ય હોવાથી અનાયાસે એવી અહિંસાનું પાલન થવાથી બધા જ જીવોનો સહજ રીતે મોક્ષ થઈ જશે.
જો બૌદ્ધ વિદ્વાનો ક્ષણિકત્વનો અર્થ સાન્વય નાશ માને, અર્થાત્ ‘ઉત્તર ક્ષણે કાર્યનો સર્વથા નાશ નથી થતો પણ કોઈકને કોઈક સ્વરૂપે પૂર્વક્ષણનું વિજ્ઞાન-સંકલ્પ વગેરે ઉત્તર ક્ષણે રહે છે' એવું બૌદ્ધ વિદ્વાનો સ્વીકારે તો સ્પષ્ટ રીતે બૌદ્ધ વિદ્વાનોનો જૈનમતમાં પ્રવેશ થવાની આપત્તિ આવે. કારણ કે જૈનમતે ‘હું આને હણું' - આવો સંકલ્પ ઉત્તરક્ષણે તથાવિધ સંકલ્પરૂપે નાશ પામવા છતાં સંસ્કારરૂપે કે આત્મસ્વરૂપે તો અવશ્ય હાજર જ રહે છે. તેથી દુઃખાદિ ફળનું તે ઉત્તરકાળમાં ઉત્પાદક બની શકે છે. આ વાત આગળની ગાથામાં એકદમ વધુ સ્પષ્ટ થઈ જશે. (૮/૨૪)
ગાથાર્થ ઃ- વીતરાગ સર્વજ્ઞ ભગવંતના પ્રવચનમાં આત્મા નિત્યાનિત્ય તથા દેહથી ભિન્નાભિન્ન મનાયો હોવાથી હિંસા-અહિંસા વગેરે બધું જ સ્પષ્ટ રીતે સંગત થઈ શકે છે. (૮/૨૫) ટીકાર્થ :- વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતે બતાવેલ પ્રવચનમાં જૈનાગમમાં હિંસા-અહિંસા વગેરે બધું જ સ્પષ્ટપણે યુક્તિસંગત બને છે. કારણ કે શ્રી જિનાગમમાં આત્મા નિત્યાનિત્ય અને દેહથી ભિન્નાભિન્ન બતાવેલ છે. નિત્યાનિત્યત્વની સિદ્ધિ પ્રસ્તુતમાં આ પ્રમાણે જાણવી. આત્મા આત્મત્વસ્વરૂપે
. હસ્તાવશે ‘ટ' ત્યશુદ્ધ: પાઠઃ। ર્. મુદ્રિતપ્રતો- ‘૨ વનને' કૃતિ પાઠ: ।
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org