Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 340
________________ • હાર્યત્વસ્થ સત્ત્વવ્યાપ્તતા. = व्यवहारोपपत्तेरिति वाच्यं, सांवृतत्वात् = काल्पनिकत्वात् सन्तानभेदस्य अजन्यत्वात् द्यसाध्यत्वात् । तद्धि = जन्यत्वं हि भावत्वनियतं = सत्त्वव्याप्तं, सांवृतं च खरविषाणादिवदसदेवेति ભાવ: ||૨|| सन्तानभेदस्य शून्यत्वात्। जन्यत्वं खरविषाणादिवत् असदेव = अत्र मनुष्यादिक्षणसन्तानस्य लुब्धकाद्यसाध्यत्वात् अस्तित्वव्याप्यं, सांवृतञ्च कार्यत्वं हि सत्त्वव्याप्तं तुच्छमेवेति न जन्यं इति भावः । तदुक्तं शास्त्रवार्तासमुच्चये कारणत्वात्स सन्तानविशेषप्रभवस्य चेत् ? । हिंसकस्तन्न सन्तानसमुत्पत्तेरसम्भवात् ।। सांवृतत्वाद् व्ययोत्पादौ सन्तानस्य खपुष्पवत् । न स्तस्तदधर्मत्वाच्च हेतुस्तत्सम्भवे कुतः ? ।। ← (શા.વા.સ.૬/૧રૂ-૧૪) કૃતિ । = = = = Jain Education International = इदञ्चात्रावधेयम्- सन्तानस्य बौद्धमताऽनुसारेणैवाऽत्र काल्पनिकत्वमुक्तं न तु परमार्थतः । न चाऽवस्तुत्वादेव तत्सिद्धिरिति शङ्कनीयम्, तस्याऽसिद्धत्वात् । सर्वसामर्थ्यविरहात् तत्साधनप्रवृत्तः सौगतः केवलैर्वचनैर्निर्धनाऽधमर्णकस्य सज्जनभ्रामणन्यायेन वदन् परस्पराऽऽश्रयदोषमपि न पश्यतीति किं तेन સદ્દવિવાવેન ।।૮/૨૧|| = व्याधादिनिरूपितकार्यतासांवृतपदवाच्यं हि જનક હોવાથી શિકારી ભૂંડનો નાશક = હિંસક છે' - આવો વ્યવહાર સંગત થાય છે. આ પ્રમાણે બૌદ્ધ વિદ્વાનો કહે છે. ६०३ लुब्धका = પરંતુ ગ્રન્થકારશ્રી જણાવે છે કે બૌદ્ધ વિદ્વાનોની આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે સંતાનવિશેષ = મનુષ્યસંતતિ કાલ્પનિક છે, તુચ્છ છે, અસત્ છે. જે કાલ્પનિક હોય તે કોઈનાથી ઉત્પન્ન થઈ ન શકે. માટે શિકારી વગેરેને ભૂંડસંતાનનો ઉચ્છેદ કરીને મનુષ્યસંતાનના ઉત્પાદક માની શકાતા નથી. આનું પણ કારણ એ છે કે જયત્વ = કાર્યત્વ ભાવત્વને વ્યાપીને રહેલ છે. મતલબ કે જ્યાં સત્ત્વ = ભાવત્વ ન હોય ત્યાં જયત્વ ન જ હોય. જન્યત્વ જ્યાં હોય ત્યાં ભાવત્વ માનવું જ પડે. પરંતુ બૌદ્ધસંમત સંતાન મનુષ્યક્ષણસંતતિ વગેરે ગધેડાના શીંગડાની જેમ કાલ્પનિક-અસત્ જ હોવાથી તેમાં ભાવત્વાભાવવ્યાપ્ય જન્યત્વાભાવની જ સિદ્ધિ થશે. માટે શિકારીને સંતાનવિશેષનો જનક માની શકાય નહિ. માટે ‘નૂતન સંતતિનો જે જનક હોય તે પૂર્વક્ષણનો નાશક હિંસક કહેવાય' આવી બૌદ્ધ માન્યતા ગેરવ્યાજબી ઠરે છે. (૮/૨૧) = વિશેષાર્થ :- બૌદ્ધમતમાં તમામ વસ્તુઓ ક્ષણિક છે. પ્રતિક્ષણ જૂની વસ્તુ નાશ પામે છે અને નવી ક્ષણ ઉત્પન્ન થાય છે. આ ક્ષણની પરમ્પરાને = ક્ષણધારાને = ક્ષણસમૂહને બૌદ્ધ વિદ્વાનો સંતાન સંતતિ કહે છે. આ ક્ષણસમૂહ બુદ્ઘિકૃત હોય છે, કલ્પનાકૃત હોય છે. ભૂંડ જ્યાં સુધી લોકવ્યવહાર મુજબ જીવે ત્યાં સુધી બૌદ્ધ લોકો એમ કહે છે કે પ્રતિક્ષણ નવી નવી મૂંડક્ષણ ઉત્પન્ન થયે જ રાખે છે. આ તમામ ભૂંડક્ષણોનો સમૂહ તે ભૂંડસંતતિ. જે સત્ હોય તે ક્ષણિક હોય. સંતતિ અનેક ક્ષણનો અવિદ્યમાન બુદ્ધિકૃત સમૂહ છે. સમૂહસ્વરૂપ હોવાથી તે ક્ષણિક નથી. તેથી અસત્ = તુચ્છ જ છે. આવી તુચ્છ વસ્તુને શું ઉત્પન્ન કરવાની હોય ? તે ઉત્પન્ન થઈ જ ના શકે. માટે બૌદ્ધમતે શિકારી વગેરેને હિંસક કહી શકાય તેમ નથી. (૮/૨૧) For Private & Personal Use Only = www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372