Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 335
________________ ५९८ • शरीरनिष्ठप्रत्यासत्त्या कारणत्वांगीकारे गौरवम् • द्वात्रिंशिका-८/१९ हेतुत्वे तु सुतरां गौरवमिति न किञ्चिदेतद् । अधिकं लतायाम् ।।१९।। व्यतिरेकव्यभिचाराऽवकाशो नास्ति । तथाहि- प्रकृतेऽवच्छेदकतायाः कार्यताऽवच्छेदकसम्बन्धत्वं, अवच्छिन्नत्वस्य कार्यताऽवच्छेदकताघटकसम्बन्धत्वं, कार्यताऽवच्छेदकत्वञ्च बाल्यशरीरादेः । स्वावच्छिन्नत्वसम्बन्धेन बाल्यशरीरविशिष्टः चैत्रात्मवृत्तिजन्यज्ञानादिगुणोऽवच्छेदकतासम्बन्धेन चैत्रीयबाल्यशरीरे उत्पद्यते तत्र च तादात्म्यसम्बन्धेन तत्कारणीभूतं चैत्रीयबाल्यशरीरं सदेव । चैत्रीययुवावस्थाकालीनशरीरञ्च न तत्कारणमिति तद्विरहेऽपि व्यतिरेकव्यभिचाराऽवकाशो नास्त्येव । स्वावच्छिन्नत्वसम्बन्धेन युवावस्थाकालीनशरीरविशिष्टः चैत्राऽऽत्मवृत्तिजन्यगुणोऽवच्छेदकतासम्बन्धेन चैत्रीययुवशरीरे उत्पद्यते तत्र च तादात्म्यसम्बन्धेन तत्कारणीभूतं चैत्रीययुवशरीरं नाऽसत् । चैत्रीयबाल्यशरीरञ्च न तत्कारणमिति तद्विरहेऽपि व्यतिरेकव्यभिचाराऽवकाशो नास्त्येवेति शरीरनिष्ठप्रत्यासत्तिवाद्याशयः ।। व्यतिरेकव्यभिचारवारणकृते निरुक्तकार्यकारणभावप्रतिपादनमपि न सम्यक्, यत ईदृशे हेतुत्वे स्वीक्रियमाणे तु एकस्याप्यात्मनः तत्तदवस्थाभाविशरीरनानात्वात्तादृशाऽपरिमितकार्यकारणभावोपगमेन सुतरां कार्यताऽवच्छेदकाऽऽनन्त्यप्रयुक्तमनन्तकार्यकारणभावस्वीकारापत्तिलक्षणं गौरवम् । आत्मनिष्ठप्रत्यासत्तिपक्षप्रसक्तानन्तसंयोगविशेषादिकल्पनागौरवपरिहारकृते शरीरनिष्ठप्रत्यासत्त्या कार्यकारणभावाश्रयणे प्रत्युत महागौरवापत्तिरिति खल्वाटतालीयन्यायप्रसक्तिः । तदुक्तं भर्तृहरिणा नीतिशतके → खल्वाटो दिवसेश्वरस्य किरणैः सन्तापितो मस्तके, वाञ्छन्देशमनातपं विधिवशात्तालस्य मूलं गतः । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः, प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापदः ।। ८ (नी.श. ९०) इति । इति हेतोः तुषकण्डनन्यायेन न किञ्चित् एतत् = शरीरनिष्ठप्रत्यासत्तिवादिप्रतिपादनम् । न चास्तु तर्हि सक्रियत्वमप्यात्मनीति न शरीरसंयोगादेरनुपपत्तिरिति वक्तव्यम्, एवं सत्यात्मवैभवैकान्तતે શરીરથી તે સુખાનુભવ વગેરે અવચ્છિન્ન બનશે. અર્થાત તે જન્યગુણો શરીરઅવચ્છિન્ન બનશે. તેથી સ્વઅવચ્છિન્નત્વસંબંધથી તે જન્ય ગુણો તે શરીરથી વિશિષ્ટ બનશે. અર્થાત્ સ્વઅવચ્છિન્નત્વસંબંધથી તવ્યક્તિવિશિષ્ટ તદાત્મવૃત્તિજન્યગુણ બનશે. આ કાર્ય છે. તેનું કારણ છે તવ્યક્તિ = તે શરીર. આ રીતે જે કારણ તરીકે અભિપ્રેત છે તે જ કાર્યતાઅવચ્છેદક કોટિમાં વિશેષણરૂપે પ્રવેશી જાય છે. તેથી વ્યતિરેકવ્યભિચારનો અવકાશ નથી આવતો. અવચ્છિન્નત્વસંબંધથી બાલશરીરવિશિષ્ટ સુખાનુભવ આદિ તદાત્મવૃત્તિજન્યગુણ પ્રત્યે તે બાલશરીર કારણ છે. યુવાશરીરવિશિષ્ટ તથાવિધ ગુણ પ્રત્યે તે યુવાશરીર કારણ છે. બાલશરીરની ગેરહાજરીમાં જે અવચ્છિન્નત્વસંબંધથી યુવાશરીરવિશિષ્ટ તદાત્મવૃત્તિ સુખાનુભવ આદિ જન્ય ગુણ ઉત્પન્ન થાય છે તેના પ્રત્યે બાલશરીર કારણ નથી પરંતુ તે યુવાશરીર કારણ છે. આથી વ્યતિરેક વ્યભિચારને કોઈ જ અવકાશ પ્રસ્તુત કાર્યકારણભાવમાં નથી આવતો. હું પરંતુ વિચાર કરવામાં આવે તો આ કાર્યકારણભાવ પણ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે આ રીતે કાર્યતાઅવચ્છેદક કોટિમાં અનન્ત શરીરનો પ્રવેશ થવાથી અનન્ત કાર્યકારણભાવનો સ્વીકાર કરવાની આપત્તિ આવશે. આવા મહાગૌરવરૂપ દોષનો સ્વીકાર કરવાના બદલે લાઘવથી આત્મામાં સક્રિયત્ન માનવું ઉચિત છે. આ બાબતમાં વધુ જિજ્ઞાસુ વ્યક્તિ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રન્થની મહોપાધ્યાયજીકૃત સ્યાદ્વાદકલ્પલતા નામની વ્યાખ્યા જોઈ શકે છે. અહીં તો દિશાસૂચન માત્ર કરેલ છે. (/૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372