Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
६००
द्वात्रिंशिका - ८/२०
सम्भवो
=
=
• एकान्तक्षणिकत्वमीमांसा • मुख्यवृत्त्याऽयोगः, नाशहेतोरयोगेन क्षयकारणस्याऽयुज्यमानत्वेन क्षणिकत्वस्य क्षणक्षयित्वस्य साधनात्। इयं हि परेषां व्यवस्था - नाशहेतुभिर्घटादेर्नाशस्ततो 'भिन्नोऽभिन्नो वा विधीयेत ? आद्ये घटादेस्तादवस्थ्यम् । अन्त्ये च घटादिरेव कृतः स्यात् इति स्वभावत एवोदयाऽनन्तरं विनाशिनो भावा इति ।
वृत्त्या
निरुपचरितरीत्या अयोगः, अन्यथा तत्सिद्धान्तविरोधप्रसङ्गात् । तदुक्तं अष्टकप्रकरणे क्षणिकज्ञानसन्तानरूपेऽप्यात्मन्यसंशयम् । हिंसादयो न तत्त्वेन स्वसिद्धान्तविरोधतः ।। ← (अ.प्र. १५/१) इति । तद्वृत्तिः क्षणः = परमनिकृष्टः कालः, सोऽस्यास्तीति क्षणिकम् । तच्च तज्ज्ञानं च चैतन्यं = क्षणिकज्ञानम्, तस्य सन्तानः = प्रवाहः स एव रूपं यस्य स तथा, तत्र = क्षणिकज्ञानसन्तानरूपेऽपि, न केवलं नित्यरूपे । क्वेत्याह- आत्मनि = जीवे असंशयं निःसन्देहं यथा भवति हिंसादयः प्राणिवधादयः, न = नैव तत्त्वेन = निरुपचरितवृत्त्या घटन्ते इति गम्यते । किं वाङ्मात्रेण नेत्याहस्वसिद्धान्तविरोधतः स्वकीयागमविरोधादिति ← (अ.प्र. १५ / १ वृत्ति) इत्येवं वर्तते । स्वसिद्धान्तविरोधमेव दर्शयन्नाह ' नाशे 'ति ।
तदुक्तं अष्टके नाशहेतोरयोगेन, क्षणिकत्वस्य संस्थितिः । नाशस्य चान्यतोऽभावे, भवेद्धिंसाप्यहेतुका ।। (अ.प्र.१५/२ ) इति । तद्वृत्तिः नाशहेतोः = क्षयकारणस्य, अयोगेन = अयुज्यमानत्वेन, क्षणिकत्वस्य क्षणक्षयित्वस्य संस्थितिः = व्यवस्था प्रतिष्ठेत्यर्थः । तथाहि - क्षणवादिभिरभिधियते, मुद्गरादिना नाशहेतुना घटादेर्नाशो विधीयमानो भिन्नस्तस्माद्विधीयते अभिन्नो वा ? भिन्नश्चेद् घटादेस्तादवस्थ्यं स्यात् । अथाऽभिन्नस्तदा घटादिरेव कृतः स्यात् । स च स्वकीयकारणकलापेनैव कृत इति તેમના મતે પણ મુખ્ય રીતે ઉપચાર વિના હિંસા વગેરે સંભવી ન શકે. કારણ કે તેમના મત મુજબ ક્ષણિકત્વનો સાધક હેતુ છે નાશહેતુઅભાવ = નાશકવિરહ = नाश पछार्थनी असंगति उडेवानो આશય એ છે કે બૌદ્ધવિજ્ઞાનવાદીના તરફથી ‘મુદ્ગરપ્રહાર વગેરે દ્વારા ઘડાનો નાશ થાય છે.’ આવું માનનારા વાદીઓ સામે બે સમસ્યા ઉપસ્થિત કરવામાં આવે છે કે જે નાશક તરીકે અભિમત મુન્દ્ગરપ્રહાર વગેરે દ્વારા ઘડાનો જે નાશ કરવામાં આવે છે તે નાશ ઘડાથી ભિન્ન છે કે અભિન્ન? જો ઘડાનો નાશ ઘડાથી ભિન્ન હોય તો ઘડો તો એમને એમ જ રહેશે. (જેમ વણકર ઘડાથી ભિન્ન જે પટ ઉત્પન્ન કરે છે તે પટ ઘટથી ભિન્ન હોવાના લીધે પટની ઉત્પત્તિ થવાથી ઘડાના સ્વરૂપમાં કશો જ ફેરફાર તેના નિમિત્તે થતો નથી. બરાબર તે જ રીતે હથોડાનો પ્રહાર કરવાથી ઉત્પન્ન થતો ઘટધ્વંસ જો ઘડાથી ભિન્ન હશે તો ઘડો તો એમ ને એમ જ રહેશે. ઘડાના સ્વરૂપમાં કાંઈ ફેરફાર નહિ થાય. પરંતુ આવું થતું નથી. માટે પ્રથમ વિકલ્પ માન્ય કરી શકાતો નથી. તથા ‘હથોડાના પ્રહારથી ઉત્પન્ન થતો ઘટધ્વંસ ઘડાથી અભિન્ન હોય છે ? આ પ્રમાણે) જો બીજો વિકલ્પ માન્ય કરવામાં આવે તો હથોડાના પ્રહાર વગેરે દ્વારા ઘડો જ ઉત્પન્ન કરાયો એમ માનવું પડશે. કારણ કે હથોડાના પ્રહારથી થતો ઘટધ્વંસ = ઘટ. તેથી ઘટધ્વંસજનક છે તેને જ ઘટજનક માનવા પડશે. માટે બેમાંથી એક પણ વિકલ્પ માનવો વ્યાજબી નથી. તેથી એમ જ માનવું જોઈએ કે ઘટ વગેરે તમામ પદાર્થો સ્વતઃ જ = પોતાની જ મેળે પોતાની ઉત્પત્તિ પછીની જ ક્ષણે નાશ પામનાર છે. ૯
१. हस्तादर्शे 'भिन्नो' नास्ति ।
=
=
Jain Education International
-
7
For Private & Personal Use Only
-
www.jainelibrary.org