Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५९६
• अवच्छिन्नत्वसम्बन्धेन हेतुत्वे गौरवम् • ત્રિશિT-૮૬ अनन्तसंयोगभेदादिकल्पने गौरवात्।
अवच्छेदकतया तदात्मवृत्तिजन्यगुणत्वाऽवच्छिन्नं प्रति तादात्म्येन तच्छरीरत्वेन हेतुत्वे तु रस्य चञ्चलतया तच्छरीरचेष्टा-क्षेत्रादिभेदे तदीयाऽदृष्टविशेषप्रयोज्यसंयोगविशेषाणां भेदात् अनन्तसंयोगभेदादिकल्पने = आत्मानुयोगिक-शरीरप्रतियोगिकाऽनन्तविलक्षणसंयोगव्यक्तीनां कारणताऽवच्छेदकसम्बन्धकुक्षौ प्रवेशे अननुगमाऽऽपत्तेः, तावदन्यतमत्वेनानुगमे तु गौरवात् = कारणताऽवच्छेदकसम्बन्धगौरवाJડપાતાત્ |
ननु अवच्छेदकतया = अवच्छेदकतासम्बन्धेन तदात्मवृत्तिजन्यगुणत्वावच्छिन्नं प्रति तादात्म्येन = तादात्म्यसम्बन्धेन तच्छरीरत्वेन हेतुत्वे अङ्गीक्रियमाणे नाऽनन्तसंयोगभेदादिकल्पनागौरवप्रसङ्गः । प्रकृते अवच्छेदकतायाः कार्यतावच्छेदकसम्बन्धत्वं, तदात्मवृत्तिजन्यगुणत्वस्य कार्यतावच्छेदकधर्मता, तादात्म्यस्य કે – “તે આત્માનું અદષ્ટવિશેષ અમુક પ્રકારના શરીર સાથે ચોક્કસ પ્રકારનો સંયોગ ઉત્પન્ન કરે છે. તે સંયોગવિશેષનો આશ્રય જે દેહ બનશે તે દેહ તે આત્માના સુખ-દુઃખના અનુભવનું અવચ્છેદક = નિયામક બનશે. સર્વ શરીરમાં તે સંયોગવિશેષ ન હોવાથી તમામ શરીરમાં આત્માને સુખ-દુઃખનો અનુભવ થવાની સમસ્યા ઊભી નહિ થાય. હું તો આ વાત પણ બરાબર નથી. કારણ કે આવું માનવામાં તો અનંત સંયોગવિશેષની કલ્પનાનું મહાગૌરવ ઉપસ્થિત થાય છે. (તે આ રીતે - આત્મા નૈયાયિક મતે વિભુ છે. તથા શરીર આમથી તેમ દોડધામ કરે છે. તેથી પોતાના સુખ-દુઃખાનુભવના અવચ્છેદક શરીરના અલગ-અલગ સ્થળે તે આત્માના સંયોગવિશેષો બદલતા જશે. એક જ આત્માના એક જ શરીર સાથેના તે અદૃષ્ટવિશેષથી પ્રયોજય સંયોગવિશેષો સ્થળભેદે, દેહચેષ્ટાભેદે બદલાતા જશે. પ્રતિક્ષણ શ્વાસ આદિ ક્રિયાના લીધે સ્થિર બેસતી વખતે પણ શરીરનું હલન-ચલન ચાલુ જ રહે છે. તેથી કાળભેદે, દેહક્રિયાભેદે, સ્થળભેદે તે સંયોગવિશેષો નવા-નવા ઉત્પન્ન થયે જ રાખશે. તે તમામ અપરિમિત સંયોગવિશેષમાં સુખ-દુઃખાનુભવની નિયામકતા માનવાનું મહાગૌરવ નૈયાયિકમતમાં ઉપસ્થિત થવાના લીધે તૈયાયિકમત વ્યાજબી નથી.)
અવચ્છેદક્તાસંબંધગર્ભિત નર્યકરણભાવમાં વ્યભિચાર છે અવ છે. ! અહીં નૈયાયિક ઉપરોક્ત ગૌરવનું નિવારણ કરવા માટે એવી દલીલ કરે છે કે “અવચ્છેદકતા સંબંધથી તદાત્મવૃત્તિ જન્યગુણ પ્રત્યે તાદામ્ય સંબંધથી તશરીર કારણ છે. આ પ્રકારના કાર્યકારણભાવમાં કાર્યતાઅવચ્છેદકસંબંધ અવચ્છેદતા છે. કાર્યતાઅવચ્છેદક ધર્મ છે તદાત્મવૃત્તિજન્યગુણત્વ. કારણતાઅવચ્છેદક સંબંધ છે તાદામ્ય. કારણતાઅવચ્છેદક ધર્મ છે તદેહત્વ. જો કે સુખ-દુઃખનો અનુભવ તો આત્માને જ થાય છે. કારણ કે સમવાય સંબંધથી તે અનુભવ આત્મામાં રહેવા છતાં વિભુ આત્મામાં તે સુખાનુભવ વગેરે આત્મામાં સર્વત્ર ઉત્પન્ન નથી થતા. પરંતુ તે આત્માનું શરીર જે ભાગમાં રહેલ હોય છે તે ભાગમાં જ આત્મામાં સુખાનુભવ વગેરે ઉત્પન્ન થાય છે. મતલબ કે (જમ સમવાય સંબંધથી વૃક્ષમાં કપિસંયોગ શાખાઅવચ્છેદન ઉત્પન્ન થાય છે તેમ જ કપિસંયોગની અવચ્છેદિકા શાખા હોવાથી અવચ્છેદકતાસંબંધથી વૃક્ષવૃત્તિકપિસંયોગ શાખામાં ઉત્પન્ન થાય છે. તેમ) સમવાય સંબંધથી આત્મામાં સુખદુ:ખાનુભવ તે તે શરીરવચ્છેદન ઉત્પન્ન થવાના લીધે કાર્યતાઅવચ્છેદકીભૂત અવચ્છેદકતા સંબંધથી આત્મવૃત્તિ સુખાનુભવ વગેરે તદાત્મવૃત્તિજન્યગુણ તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે કે જે શરીર તાદાભ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jamelibrary.org