Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 320
________________ • आत्मवैभववादे देहसम्बन्धाऽसम्भवः • ५८३ आत्मन एकान्तनित्यत्वाऽभ्युपगमे दूषणान्तरमाहशरीरेणाऽपि सम्बन्धो नित्यत्वेऽस्य न सम्भवी । विभुत्वेन च संसारः कल्पितः स्यादसंशयम् ।।१७।। शरीरेणाऽपीति । नित्यत्वे सति अस्य = आत्मनः शरीरेणाऽपि समं 'सम्बन्धो न सम्भवी। नित्यस्य हि शरीरसम्बन्धः पूर्वरूपस्य त्यागे वा स्यादत्यागे वा ? आद्ये स्वभावत्यागस्या____ आत्मनः एकान्तनित्यत्वाऽभ्युपगमे = अनित्यत्वाऽसम्भिन्ननित्यत्वाऽङ्गीकारे दूषणाऽन्तरमाह- 'शरीरेપાપી’તિ | અધ્યાત્મસારેડપિ (.મા.૦૨/૨૮) રિયમુપતિ પ્રસ્થøતી | ‘મયત: પાશાरज्जु रिति न्यायेन निग्रहीतुं विकल्पयुगलमारचयति - नित्यस्य इति। न चाऽऽकाशस्येव नित्यत्वेપરંતુ નીલઘટતું તો કોઈ પણ સામગ્રીનો જન્યતાઅવચ્છેદક બની ના શકે. કેમ કે તે ધર્મ કોઈ એક સામગ્રીથી પ્રયુક્ત નથી. પરંતુ અનેક સામગ્રીથી પ્રયુક્ત છે. તે જ રીતે કપાલ(માટી)માં નીલરૂપ ન હોવાથી નીલભિન્ન ઘટ ઉત્પન્ન થાય અને હથોડાના પ્રહાર દ્વારા તેનો નાશ થાય તો નીલેતરઘટનાશત્વ હથોડાપ્રહારનો કાર્યતાઅવચ્છેદક ધર્મ ન બને. પરંતુ ઘટનાશત્વ કાર્યતાઅવચ્છેદક ધર્મ બને. બરાબર આ જ રીતે પ્રસ્તુતમાં પણ ચાલુ જીવન વ્યવહારમાં જ્ઞાનજનક મનોયોગનાશ પોતાની સામગ્રી દ્વારા ઉત્પન્ન થાય છે તથા સ્મૃતિની સામગ્રી પણ ત્યારે વિદ્યમાન હોવાના લીધે તે જ્ઞાનજનક મનોયોગ મૃતિજનક પણ હોય છે. પરંતુ મૃત્યુની પૂર્વેક્ષણે મૃતિની સામગ્રી ગેરહાજર હોવાથી તે જ્ઞાનજનક મનોયોગ સ્મૃતિનો અજનક બની જાય છે. તેથી જ્યારે તે ચરમ મનોયોગનો નાશ થશે ત્યારે તેમાં રહેનારો સ્મૃતિઅજનકજ્ઞાનજનક આત્મમનોયોગનાશત્વ નામનો ગુણધર્મ કોઈ એક સામગ્રીથી પ્રયુક્ત નથી પણ અનેક સામગ્રીથી પ્રયુક્ત છે. સ્મૃતિઅભાવ-પ્રયોજક સામગ્રી દ્વારા નાશપ્રતિયોગીવિશેષણરૂપે સ્મૃતિઅજનત્વ આવી જાય છે. તથા જ્ઞાનજનક-મનોયોગનાશક સામગ્રી દ્વારા જ્ઞાનજનક મનોયોગનાશત્વ ગુણધર્મ આવે છે. આમ વિભિન્ન સામગ્રીથી સ્મૃતિઅજન–વિશિષ્ટ જ્ઞાનજનક આત્મમનોયોગનાશત્વ ધર્મ અભિપ્રેત કાર્યમાં આવવાના લીધે તે કોઈ એક સામગ્રીનો કાર્યતાઅવચ્છેદક બની ન શકે. તેથી “બીજા જ્ઞાનજનક મનોયોગનો જે રીતે નાશ થાય છે તે જ રીતે સ્મૃતિઅજનક જ્ઞાનજનક આત્મમનોયોગનો નાશ થશે તેમ માનવું વ્યાજબી છે. ઘટનાશ જેનાથી થાય છે તેનાથી નીલઘટનો નાશ અને અનીલ-પીતાદિવટનો નાશ થઈ શકે છે. મતલબ કે પૂર્વેના જ્ઞાનજનક મનોયોગના ધ્વંસની સામગ્રીથી જ મૃત્યુસમયે સ્મૃતિઅજનક જ્ઞાનજનક મનોયોગનો નાશ ઉત્પન્ન થઈ જશે. માટે “ખૂની વગેરેએ માણસને માર્યો.' આવો વ્યવહાર અસંગત થઈ જશે. કારણ કે ખૂની માણસનું કાર્યતાઅવચ્છેદકધર્મ તાદશનાશત્વ નથી. માટે નવ્ય તૈયાયિકની ઉપરોક્ત માન્યતા વ્યાજબી નથી.(૮/૧૬) આત્માને એકાન્તનિત્ય માનવામાં અન્ય દોષને બતાવતા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે – જ એકત્તનિત્ય આત્માનો દેહસંબંધ અસંભવ હ ગાથાર્થ :- આત્માને સર્વથા નિત્ય માનવામાં તેનો શરીર સાથે પણ સંબંધ સંભવી નહિ શકે. અને આત્મા સર્વવ્યાપી હોવાથી ચોક્કસ સંસાર પણ કલ્પિત જ થશે. (૮/૧૭) ટીકાર્થ :- આત્માને એકાત્તે નિત્ય માનવામાં આત્માનો દેહ સાથે સંબંધ પણ સંભવતો નથી. કારણ કે સર્વથા નિત્યનો શરીર સાથે સંબંધ માનવામાં બે વિકલ્પ ઉપસ્થિત થાય છે કે “એકાન્ત નિત્ય આત્મા પોતાના પૂર્વ સ્વરૂપનો ત્યાગ કરે તો શરીર સાથે તેનો સંબંધ સંભવી શકે કે પછી પૂર્વસ્વરૂપનો . હસ્તાવ “સક્વન્ય' નાસ્તિ ! દસ્તાવન્તરે “સંધ' રૂતિ ગુરિત: પાઠ: | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372