Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 324
________________ • नैयायिकमतेऽदृष्टजन्य आत्मदेहसंयोगादिः . ५८७ अदृष्टादेहसंयोगः स्यादन्यतरकर्मजः । इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योगाऽविवेचनात् ।।१८।। अदृष्टादिति । अदृष्टात् = प्राग्जन्मकृतकर्मणो लब्धवृत्तिकात् देहसंयोगोऽन्यतरकर्मजः स्यात्, आत्मनो विभुत्वेनोभयकर्माऽभावेऽपि देहस्य मूर्तत्वेनाऽन्यतरकर्मसम्भवादिति। इत्थं जन्मनः = संसारस्योपपत्तिः (= जन्मोपपत्तिश्चेत्), ऊर्ध्वलोकादौ शरीरसम्बन्धादेवोर्ध्वलोकगमनादिव्यपदेशोपपत्तेः। इत्थमपि विभुत्वाऽव्ययात् पूर्वशरीरत्यागोत्तरशरीरोपादानैकस्वभावत्वाच्च न नित्यत्वहानिः, नित्यैकान्तवादी परः = नैयायिकः कुश-काशाऽवलम्बनन्यायेन संसारसम्भवं शङ्कते 'अदृष्टादि'ति । अध्यात्मसारेऽपि (अ.सा.१२/२९) कारिकेयमुपदर्शिता ग्रन्थकृता । प्राग्जन्मकृतकर्मणः = पूर्वभवोपार्जिताऽदृष्टसकाशात् लब्धवृत्तिकात् = प्राप्तफलदानकालात् कार्यजन्माऽभिमुखादिति यावत् जीवस्य देहसंयोगः = शरीरसम्बन्धविशेषः अन्यतरकर्मजः = आत्म-शरीराऽन्यतरक्रियाजन्यः स्यात् पर्वतमेषसंयोगवत् । आत्मनो विभुत्वेन = परममहत्परिमाणाश्रयत्वेन उभयकर्माभावेऽपि = शरीरात्मोभयसमवेतक्रियाविरहे उभयकर्मजन्यसंयोगस्य मेषद्वयसंयोगवत् विरहेऽपि देहस्य मूर्तत्वेन = अपकृष्टपरिमाणवत्त्वेन अन्यतरकर्मसम्भवात् = अन्यतरकर्मजन्यसंयोगसम्भवात् । इत्थं = अन्यतरक्रियाजन्यस्याऽऽत्मदेहसंयोगस्य सम्भवप्रकारेण संसारस्य = तिर्यङ्-नर-नाकि-नारकनिकायजन्मरूपस्य उपपत्तिः = सङ्गतिः स्यात् । न चेत्थं जन्मव्यवहारसम्भवेऽपि जीवस्योर्ध्वलोकगमनादिव्यवहाराऽनुपपत्तिरिति वाच्यम्, ऊर्ध्वलोकादौ = देवलोकादौ शरीरसम्बन्धात् = देहसंयोगविशेषाद् एव ऊर्ध्वलोकगमनादिव्यपदेशोपपत्तेः = देवलोकगमनादिव्यवहारसङ्गतेः । इत्थमपि = अन्याऽन्यदेहसंयोगविशेषलक्षणसंसरणाऽभ्युपगमेऽपि आत्मनो विभुत्वाऽव्ययात् = परममहत्परिमाणाऽहानेः पूर्वशरीरत्यागोत्तरशरीरोपादानैकस्वभावत्वाच्च न नित्यत्वहानिः = नैवैकान्तनित्यत्वभङ्गप्रसङ्गः । ગાથાર્થઃ- “અદેખના લીધે અન્યતરકર્મજન્ય દેહસંયોગ આત્મામાં સંભવશે. આ રીતે જન્મની = સંસારની સંગતિ થઈ શકશે.” આમ ન કહેવું. કારણ કે તે શરીરસંયોગનું નિરૂપણ થઈ શકતું નથી.(૮/૧૮) ર્મજન્ય દેહસંયોગાદિ અસંગત છે. ટકાર્થ :- “પૂર્વ જન્મમાં ઉપાર્જિત કરેલા અદષ્ટનો =કર્મનો જ્યારે ફળ આપવાનો કાળ આવે છે ત્યારે તેના નિમિત્તે દેહનો આત્મા સાથે સંયોગ થાય છે. જો કે આત્મા નિત્ય વિભુ હોવાથી તેમાં હલનચલન વગેરે ક્રિયા સંભવતી ન હોવાથી ઉભયક્રિયાજન્ય દેહાત્મસંયોગ સંભવતો નથી. પરંતુ શરીર અસર્વગત હોવાથી પૂર્વોપાર્જિત કર્મના લીધે શરીરમાં હલન-ચલન વગેરે ક્રિયા ઉત્પન્ન થવા દ્વારા આત્મા અને દેહનો અન્યતરક્રિયાજન્ય = દેહ-આત્મા અન્યતર ક્રિયાજન્ય સંયોગ પર્વત-ઘટસંયોગની જેમ ઉત્પન્ન થઈ શકશે. આ રીતે જન્મની = સંસારની સંગતિ થઈ શકે છે. મતલબ કે ઊર્ધ્વલોકમાં રહેલા શરીર સાથે આત્માનો સંબંધ થવાથી “આત્મા ઊર્ધ્વલોકમાં = સ્વર્ગમાં ગયો' તેવો વ્યવહાર સંગત થઈ શકે છે. આ રીતે પણ આત્માનું સર્વવ્યાપીપણું બાધિત થતું નથી. તેમ જ આવું માનવામાં પૂર્વસ્વભાવનો ત્યાગ કે ઉત્તર સ્વભાવનું ગ્રહણ માનવાની પણ કોઈ આવશ્યકતા ઉપસ્થિત થતી નથી. કારણ કે પૂર્વશરીરનો ત્યાગ કરવો અને નવા શરીરનું ગ્રહણ કરવું આવો એક જ આત્મસ્વભાવ અને નૈયાયિક १. मुद्रितप्रतौ 'श्च न' इति पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372