Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 330
________________ • आत्मनो देहपरिमाणत्वोपपादनम् . ५९३ शरीराऽवच्छिन्नपरिणामाऽनुभवस्य सार्वजनीनत्वेन प्रामाणिकत्वाच्चेति भावः ।। भावोत्तरकालीनत्वेन अबाधकत्वात् = आत्मगतक्रियावत्त्वनिष्ठमिताऽणुग्रहप्रयोजकत्वाऽभ्युपगमबाधकत्वाऽयोगात् । अयमाशयः- जातिसाङ्कर्यस्य 'धर्मिकल्पनातो धर्मकल्पना लघीयसी'ति न्यायस्य च बाधकत्वाददृष्टनिष्ठवैजात्यलक्षणस्य विशेषस्य कल्पना नार्हति । तथा च मिताणुग्रहणमनुपपन्नं स्यात् । अतः तत्कृते ‘गच्छामी'त्यादिसार्वलौकिकाऽबाधिताऽनुभवलक्षणप्रमाणात् सिद्धे आत्मनिष्ठक्रियावत्त्वे 'धर्मिकल्पनातः....' इत्यादिन्यायसहकारात् मिताऽणुग्रहनियामकताऽनुमीयते। इत्थञ्च कार्यकारणभावस्य प्रमाणतः सिद्धौ तदुत्तरकालोपस्थितमात्मगतसङ्कोच-विकोचादिक्रियाकल्पनागौरवं फलमुखत्वान्नात्मनिष्ठक्रियावत्त्वे मिताऽणुग्रहप्रयोजकत्वं व्याहन्ति, अन्यथा गौरवमात्रभयाद्दण्ड-चक्र-चीवराऽदृष्ट-कुलालादिनिष्ठा प्रमाणप्रसिद्धा घटकारणताऽपि व्याहन्येतेति भावः । ____ ननु नव्यनैयायिकैः साङ्कर्यस्य जातिबाधकत्वाऽनङ्गीकारात्, फलमुखगौरवस्यापि क्वचिद् दूषणत्वाच्चाऽदृष्टनिष्ठवैजात्यस्यैव मिताऽणुपरिग्रहप्रयोजकत्वं युक्तं, न त्वात्मनिष्ठस्य क्रियावत्त्वस्येत्याशङ्कायामाह शरीराऽवच्छिन्नपरिणामाऽनुभवस्य = स्वकीयदेहाऽवच्छिन्नसुख-दुःख-ज्ञानेच्छादिपरिणामानामनुभवस्य सार्वजनीनत्वेन = सार्वलौकिकत्वेन प्रामाणिकत्वाच्च । तथा चात्मनो देहपरिमाणवत्तासिद्धौ विभुत्वमेव बाध्यत इति सङ्कोच-विकाशादिकल्पनागौरवमपि नात्र दूषणम् । एतादृशमनुभवमप्यपलप्यात्मनो विभुत्वकल्पनं हि क्षीरं विहायाऽरोचकग्रस्तस्य सौवीररुचिमनुभवति । ___यत्तु न्यायकन्दल्यां श्रीधरेण → सर्वगतत्वेऽप्यात्मनो देहप्रदेशे ज्ञातृत्वं, नान्यत्र, शरीरस्य भोगायतકેમ કે હાથીના ભાવમાં શરીર મોટું હોવાથી આત્માનો વિકાસ (પહોળા થવું-ફ્લાવું) માનવો પડશે તથા કીડીના ભવમાં દેહ નાનો હોવાના કારણે જીવનો સંકોચ (સંકેલાઈ જવું-નાના થઈ જવું) પણ માનવો પડશે. આવું ગૌરવ આત્માને સક્રિય માનવામાં ઉપસ્થિત થાય છે. પરંતુ આ ગૌરવ પ્રામાણિક છે. પરિમિતપુદ્ગલગ્રહણની વ્યવસ્થા નક્કી થઈ ગયા બાદ, પરિમિતપુદ્ગલગ્રાહકતા નિયામકનો નિર્ણય થઈ ગયા પછીના કાળમાં તે ગૌરવ ઉપસ્થિત થયેલ છે. માટે તે ગૌરવ પૂર્વે પ્રમાણ દ્વારા નિર્ણાત થઈ ચૂકેલા આત્મગત સક્રિયત્નો અપલાપ-વિરોધ-પ્રતિબંધ કરી શકે તેમ નથી. જેમ સૂતી વખતે ચાદરને પહોળી કરવામાં આવે છે અને જાગ્યા બાદ ચાદરને શાલને સંકેલવામાં આવે છે. એટલા માત્રથી ચાદરનો નાશ થતો નથી. તેમ હાથીના શરીરમાં આત્મા પહોળો થાય છે અને કીડીના શરીરમાં આત્મા પોતાની જાતને સંકેલીને રહે છે. આવું માનવું યુક્તિસંગત છે. આ રીતે લાંબા-પહોળા-ટૂંકા થવા માત્રથી કાંઈ આત્માનો નાશ થતો નથી કે જેથી પ્રતિક્ષણ તથાવિધ નવા-નવા આત્માને માનવાનું પણ ગૌરવ ઉપસ્થિત થાય. વસ્તુસ્થિતિ એ છે કે એક વાર પ્રમાણ દ્વારા કાર્યકારણભાવ નક્કી થઈ જાય પછી ગૌરવ વગેરે દોષ આવે તો તે તેનો કદિ વિરોધ કરી શકતા નથી. બાકી તો દંડ, ચક્ર, ચીવર, કુલાલ, કપાસ, કપાલસંયોગ વગેરેને ઘટકારણ માનવામાં ગૌરવ હોવાથી તે બધામાં પ્રમાણસિદ્ધ કારણતાનો પણ અપલાપ થવાની સમસ્યા સર્જાશે.) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે “આત્મા શરીરમાં ફેલાઈને રહેલો છે આવો બધા લોકોનો નિર્વિવાદ અનુભવ છે. શરીરના કદ જેટલું જ આત્માનું કદ છે.” આવો સાર્વલૌકિક અસ્મલિત-અબાધિત અનુભવ હોવાથી તે અનુભવને પ્રામાણિક માનવો જ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372