Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५९२ • आत्मनि क्रियास्वीकारः .
द्वात्रिंशिका-८/१९ मिताऽणुग्रहार्थस्य विशेषस्य जातिरूपस्याऽदृष्टे कल्पनाऽपेक्षया क्रियावत्त्वरूपस्याऽऽत्मन्येव कल्पयितुं युक्तत्वात् । तत्सङ्कोच-विकोचादिकल्पनागौरवस्योत्तरकालिकत्वेनाऽबाधकत्वात्,
ननु साङ्कर्यस्य नैयायिकनये जातिबाधकत्वेऽपि स्याद्वादिसिद्धान्ते जात्यबाधकत्वाज्जातिविशेषस्याऽदृष्टनिष्ठस्य सिद्धिर्न दुर्लभेत्याशङ्कायामाह- मिताऽणुग्रहाऽर्थस्य = शरीराऽऽरम्भकपरिमितपरमाणुग्रहणनियामकस्य विशेषस्य जातिरूपस्य प्रमाणान्तराऽसिद्धस्य अदृष्टे कल्पनाऽपेक्षया क्रियावत्त्वरूपस्य प्रमाणाऽन्तरसिद्धस्य विशेषस्य मिताऽणुग्रहणनियामकस्य आत्मन्येव कल्पयितुं = स्वीकर्तुं युक्तत्वात् = युक्तिसङ्गतत्वात् । सा जातिः नाऽदृष्टे प्रमाणाऽन्तरसिद्धा । क्रिया तु 'गच्छामि, आगच्छामि, पतामि, सरामी'त्याधनुभवात्सार्वजनीनादात्मनि सिद्धैवेत्यवश्यक्लृप्तस्याऽऽत्मनिष्ठस्य क्रियावत्त्वस्य मिताऽणुग्रहणप्रयोजकत्वकल्पने लाघवं स्पष्टमेव, 'धर्मिकल्पनातो धर्मकल्पना लघीयसी'ति न्यायात् । नैयायिकमते जातिविशेषलक्षणो धर्मी कल्प्यः तत्र च मिताऽणुग्रहप्रयोजकत्वलक्षणो धर्मोऽपि कल्पनीयः । जैनमते तु प्रमाणाऽन्तरसिद्धे आत्मनिष्ठे क्रियावत्त्वे केवलं मिताऽणुग्रहप्रयोजकत्वलक्षणो धर्म एव कल्पनीय इति भावः ।
ननु शरीराऽऽरम्भकपरमाणुष्वेव क्रियाऽभ्युपगमानाऽऽत्मनि क्रियाकल्पनाया आवश्यकत्वमिति चेत्? न, आत्मन इव गगनस्यापि विभुत्वेन तेनाऽपि साकं तादृशसम्बन्धविशेषसिद्धिप्रसङ्गात्, ‘अन्यवेश्मस्थिताद् धूमान्न वेश्मान्तरमग्निमद्' इति न्यायस्योभयत्र समत्वात् । किञ्च शरीरारम्भकपरमाणूनामनन्तत्वेन तेषु अनन्तक्रियोत्पादकल्पनापेक्षयाऽऽत्मन्येव क्रियायाः स्वीकारस्य लाघवसहकारेण न्याय्यत्वात् ।
नन्वात्मनः क्रियावत्त्वे सङ्कोच-विकोचादिकल्पनागौरवमतिरिच्यते। अतो जातिरूपस्याऽदृष्टनिष्ठस्य विशेषस्य कल्पनायामेव लाघवमिति चेत् ? न, तत्सङ्कोच-विकोचादिकल्पनागौरवस्य = आत्मनि सङ्कोचविकासादिक्रियाऽङ्गीकाररूपस्य गौरवस्य उत्तरकालिकत्वेन = लाघवतर्कसहकृतप्रमाणाऽन्तरसिद्धकार्यकारणલાવનારા અષ્ટમાં = પાપમાં પાપત્વજાતિ છે પરંતુ શરીરારમ્ભકપુદ્ગલગ્રાહકતાઅવચ્છેદક તરીકે અભિમત જાતિવિશેષ = A નથી. તથા દેવભવના શરીરના નિર્માણ માટે અમુક પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરાવનાર અષ્ટમાં A = જાતિવિશેષ છે પરંતુ પાપત જાતિ નથી. જ્યારે નારકનો જીવ જે શરીર બનાવે છે તેના પુદ્ગલોના ગ્રાહક અદેખવિશેષમાં પાપત અને જાતિવિશેષ = A આ બન્ને રહે છે. આમ પરસ્પર વ્યધિકરણ પાપાત્વ + A એમ બે ધર્મોનો એકત્ર સમાવેશ થવો એ જ સાંકર્યું છે. આ સાંઠ્ય દોષ નૈયાયિકમતે જાતિબાધક છે. પુણ્યત્વ-પાપત્ય તો જાતિરૂપે પ્રસિદ્ધ છે જ. માટે તેને જાતિરૂપે માનવા જરૂરી છે. જ્યારે સાંકર્થના લીધે શરીરારમ્ભકપુદ્ગલગ્રાહકતાઅવચ્છેદક A ને જાતિરૂપે સ્વીકારી શકાય તેમ નથી. આમ અદષ્ટગત વિશેષતા પણ અસિદ્ધ થઈ જશે. માટે “અદષ્ટ વિશેષના લીધે સર્વવ્યાપી આત્મા બધે પથરાયેલા પુદ્ગલોમાંથી અમુક જ પુદ્ગલને ગ્રહણ કરે છે.” આ નૈયાયિક કથન અપ્રમાણિક ઠરે છે.
ફલમુખ ગૌરવ નિર્દોષ હ. मिताणु. । वणी, परिमित योस. २॥ पुरावाने प्र! ४२१॥ भाटे मटमा (= भi) જાતિવિશેષની કલ્પના કરવાની અપેક્ષાએ આત્મામાં જ ક્રિયાવસ્વરૂપ વિશેષની કલ્પના કરવી વધુ વ્યાજબી છે. જો કે આત્મામાં ક્રિયા માનવામાં આત્માનો સંકોચ-વિકાસ વગેરે માનવો પણ જરૂરી બને છે. १. मुद्रितप्रतौ 'अदृष्टक...' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org