Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 328
________________ _ ५९१ • अदृष्टवैजात्यकल्पने गौरवम् • क्रियां) विना च' मिताऽणूनां = नियतशरीराऽऽरम्भकपरमाणूनां ग्रहणं (=मिताऽणुग्रहणं) कथं स्यात्' ? सम्बद्धत्वाऽविशेषे हि लोकस्थाः सर्व एव ते गृह्येरन् न वा केचिदपि, अविशेषात् । 'अदृष्टविशेषान्मिताऽणुग्रहोपपत्तिर्भविष्यतीति चेत् ? न, अदृष्टे पुण्य-पापरूपे साकर्याज्जातिरूपस्य विशेषस्याऽसिद्धेः ।। ते एकक्षेत्रावगाढपुद्गला उच्यन्ते, तेषां ग्रहणव्यापारलक्षणां क्रियां विना च = हि नियतशरीराऽऽरम्भकपरमाणूनां = शरीरारम्भकानां परिमितपरमाणूनां ग्रहणं कथं = केन प्रकारेण स्यात् ? तदेव भावयति સર્વત્થા વિશેષ' રૂત્યતિ | સ્પષ્ટમ્ | ननु अदृष्टविशेषाद् मिताऽणुग्रहणोपपत्तिः = शरीराऽऽरम्भकपरिमितपरमाणुपरिग्रहसङ्गतिः भविष्यतीति चेत् ? न, अदृष्टे कर्माऽविद्या-माया-शक्त्यतिशय-पाशाद्यपराऽभिधाने पुण्य-पापरूपे = पुण्यत्व-पापत्वजातिविभक्ते साङ्कर्यात् जातिरूपस्य विशेषस्य नैयायिकमते असिद्धेः । तथाहि - शरीराऽनारम्भके पुण्ये पुण्यत्वमस्ति शरीराऽऽरम्भकताऽवच्छेदकजातिविशेषो नास्ति, नारकादिशरीराऽऽरम्भके पापे पुण्यत्वं नास्ति, शरीराऽऽरम्भकताऽवच्छेदकजातिविशेषोऽस्ति । इत्थं मिथो व्यधिकरणयोः पुण्यत्व-जातिविशेषयोः देवादिशरीराऽऽरम्भके पुण्ये समावेशात्साङ्कर्यमपरिहार्यम् । साङ्कर्यस्य नैयायिकमते जातिबाधकत्वान्न शरीरारम्भकताऽवच्छेदकरूपेणाऽदृष्टे जातिविशेषसिद्धिस्सम्भवति । कारणताऽवच्छेदकाऽसिद्धौ कथं परस्य तदाश्रयजन्यनिष्ठनैयत्यं सेत्स्यति ? દ્વારા આત્મા કરે છે. આ હકીકત છે. પરંતુ જો આત્મા વિભુ હોય, સર્વથા નિત્ય હોય, એકાંતે નિષ્ક્રિય હોય તો સર્વ આત્મપ્રદેશો દ્વારા આત્મા નિયત શરીરને બનાવનારા અમુક ચોક્કસ પ્રકારના પુદ્ગલોને ચોક્કસ પ્રમાણમાં કઈ રીતે ગ્રહણ કરી શકે ? કારણ કે નૈયાયિક મતાનુસાર આત્મા વિભુ હોવાથી તમામ પુદ્ગલો સાથે તેનો સંયોગ રહેલો છે. તેના લીધે તમામ પુગલો એક સરખી રીતે આત્મા સાથે જોડાયેલ છે જ. તેથી પોતાના શરીરનું નિર્માણ કરવા માટે સમગ્ર વિશ્વના તમામ પુદ્ગલોને આત્મા પોતાના તમામ આત્મપ્રદેશો દ્વારા ગ્રહણ કરી લેશે. અથવા તો એક પણ પુદ્ગલપરમાણુને આત્મા પ્રહણ નહિ કરે. કારણ કે ક્રિયા કર્યા વગર જ સર્વવ્યાપી આત્મા પુદ્ગલ ગ્રહણ કરે તો કાં તો તમામ પુદ્ગલનું ગ્રહણ કરશે, કાં તો એક પણ પુદ્ગલનું ગ્રહણ ન કરી શકે. કેમ કે પુગલમાં તો સંબદ્ધત્વ-અસંબદ્ધત્વ વગેરે સ્વરૂપ કોઈ વિશેષતા છે જ નહિ. અહીં નૈયાયિક એવી દલીલ કરે છે કે – “વિશેષ પ્રકારના અદૃષ્ટના = કર્મના લીધે અમુક પ્રકારના પરિમિત પરમાણુઓને જ આત્મા પ્રહણ કરે છે. મતલબ કે આત્મા સર્વવ્યાપી છે અને પુદ્ગલો બધે ફ્લાઈને રહેલા છે. પરંતુ તે તે આત્માનું અદષ્ટ = નસીબ જ એવા પ્રકારનું છે કે આત્મા અમુક જ પુગલોને ગ્રહણ કરીને શરીર બનાવે છે.' ૯ પરંતુ આ દલીલ વાહીયાત છે. કારણ કે શરીરારમ્ભકપુદ્ગલગ્રાહકતાઅવચ્છેદક ધર્મરૂપે આત્મગત અદષ્ટમાં કોઈક વિશેષ પ્રકારની જાતિ માનવામાં આવે તો જ દાર્શનિક મર્યાદા મુજબ ઉપરોક્ત વાત હજુ સંગત થઈ શકે. પરંતુ સાંકર્ય દોષ આવવાના લીધે તે જાતિવિશેષનો અદૃષ્ટમાં સ્વીકાર થઈ શકતો નથી. માટે તે જાતિવિશેષના કારણે અષ્ટમાં તેવી વિશેષતા આવતી નથી કે જે પુદ્ગલવિશેષના ગ્રહણમાં પ્રયોજક બને. સાંક્ય આ રીતે આવશે. દુઃખને ૨. સ્તા “નાસ્તિ | ૨. ટ્રસ્તાવ “ચાત્' પર્વ નાસ્તિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372