Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५८८
• कार्यक्रमस्य सामग्रीवशत्वम् • द्वात्रिंशिका-८/१८ ___ एकत्र ज्ञाने नील-पीतोभयाऽऽकारवदेकत्रोक्तैकस्वाभाव्याऽविरोधात्, कार्यक्रमस्य च सामग्र्यायत्तत्वादित्याशयः। सिद्धान्तयति- २न, तद्योगस्य = शरीरसंयोगस्याऽविवेचनात् (=तद्योगाऽविवेचनात्)।
ननु सर्वथानित्यस्याऽऽत्मन उत्तरशरीरसम्बन्धः पूर्वस्वभावत्यागे स्यादत्यागे वा ? इति विकल्पयुगलमत्रोपतिष्ठते । आद्येऽनित्यत्वाऽऽपत्तिः, स्वभावत्यागस्याऽनित्यत्वव्याप्तत्वात् । अन्त्ये चोत्तरशरीराऽसंयोगापत्तिः, उत्तरशरीराऽसम्बद्धत्वलक्षणस्य पूर्वरूपस्य तदवस्थत्वात् । न च पूर्वशरीरपरित्यागोत्तरशरीरपरिग्रहयोरेकस्वभावप्रयोज्यत्वं वाच्यम्, कार्यभेदस्य स्वभावभेदाऽऽक्षेपकत्वादिति चेत् ? अत्रोच्यते नैयायिकेन यदुत बौद्धनये एकत्र ज्ञाने नील-पीतोभयाऽऽकारवत् = मिथोविरुद्धयोर्नीलाकार-पीताकारयोः समावेशवत् नैयायिकमते एकत्र = एकस्मिन्नात्मनि उक्तैकस्वाभाव्याऽविरोधात् = पूर्वशरीरत्यजनोत्तरशरीरग्रहणलक्षणविरुद्धकार्यद्वयकरणैकस्वभावाङ्गीकारे विरोधविरहात् । न च तादृगेकस्वभावोपगमे पूर्वस्मिन्नेव जन्मन्युत्तरभवधारणीयनानाशरीरपरिग्रहाऽऽपत्तिः, नित्यस्य सतः तदानीं तत्स्वभावसत्त्वादिति वाच्यम्, कार्यक्रमस्य च = तत्तदुत्तरभवधारणीयाऽनन्तशरीरपरिग्रहलक्षणकार्यगतस्य विभिन्नकालीनत्वलक्षणस्य क्रमिकत्वस्य हि सामग्र्यायत्तत्वात् = तत्तत्सामग्र्यधीनत्वात्, तत्तत्सामग्र्युपनिपातस्य क्रमिकत्वेन तत्तच्छरीरोपादानस्याऽपि क्रमिकत्वम्, एवमेव पूर्वशरीरत्यागोत्तरशरीरग्रहणयोरपि क्रमिकत्वं सङ्गगच्छत इति नैयायिकस्य आ-शयः = अभिप्रायः ।
सोऽयं बकबन्धन्यायाऽवसरः। तथाहि- 'बकग्रहणे क उपायः ?' इति केनचित् पृष्टे सति 'खरतरदिनकरसम्पर्कात् तन्मस्तकनिहितनवनीतबिन्दुभिर्नयनयोः पूर्णतायां तद्ग्रहणं सुकरमिति कश्चिदविपश्चित् प्रत्युत्तरयति । न चैतदुपपद्यते । बकग्रहणमन्तरेण तन्मस्तके नवनीतप्रक्षेपाऽनुपपत्तेः । तस्मिंश्च गृहीते तत्प्रक्षेपोऽपि मुधा । तद्वदेव प्रकृते 'नित्यैकान्तात्मनः संसारः कथं सङ्गच्छेत ?' इति पर्यनुयोगे 'अन्यतरकर्मजदेहसंयोगादिति नैयायिकप्रत्युत्तरः प्रतिभाति, कूटस्थनित्ये तादृशसंयोगोत्पादस्यैवाऽसम्भवादिति ।
ग्रन्थकारः प्रकृते सिद्धान्तयति- 'नेति। शरीरसंयोगस्य अविवेचनात् = सम्यग् निरूपणाऽसम्भવિદ્વાનો માનીએ છીએ. આથી આત્મગત એકાન્તનિયત્વનો પણ ઉચ્છેદ થવાની કોઈ સમસ્યા ઉપસ્થિત નહિ થાય. અહીં પૂર્વ દેહનો ત્યાગ અને નવા શરીરનું ગ્રહણ - આ બે વિરોધી ક્રિયા હોવાથી આત્મામાં તે બન્નેને કરવાનો એક સ્વભાવ માની ન શકાય” આ શંકા કરવી અસ્થાને છે. આનું કારણ એ છે કે નીલ અને પીત એમ બે વિરોધી આકારનો નીલ-પીતઊભયવિષયક એક જ્ઞાનમાં સમાવેશ થાય છે તેમ પૂર્વશરીરત્યાગ અને નૂતનદેહગ્રહણ- આ બે કાર્ય કરવાનો એક સ્વભાવ નિત્ય આત્મામાં માનવામાં કોઈ વિરોધ નથી. અલગ-અલગ સમયે પૂર્વશરીરત્યાગ અને નૂતનશરીરગ્રહણરૂપ બે કાર્ય કરવાનો એક સ્વભાવ માનવાનું કારણ એ છે કે તે બન્ને કાર્યની સામગ્રી ક્રમિક આવે છે. બે કાર્યમાં જે પૂર્વોત્તર ક્રમ છે તે તેની સામગ્રીને આધીન છે. માટે તેવો સ્વભાવ માન્યા સિવાય છૂટકો જ નથી.” - આ પ્રમાણે તૈયાયિક વિદ્વાન કહે છે.
પરંતુ આ વાત વ્યાજબી નથી. કારણ કે એકાત્ત નિત્ય અને વિભુ એવા આત્મા સાથે આ રીતે તૈયાયિક અન્યતરક્રિયાજન્ય જે દેહસંયોગ માને છે તેનું સારી રીતે વિવેચન થઈ શકતું નથી. કેમ १. हस्तादर्श 'स्वभा..' इति पाठः । २. हस्तादर्श 'नः' इति अशुद्धः पाठः ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org