________________
• नैयायिकमतेऽदृष्टजन्य आत्मदेहसंयोगादिः .
५८७ अदृष्टादेहसंयोगः स्यादन्यतरकर्मजः । इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योगाऽविवेचनात् ।।१८।।
अदृष्टादिति । अदृष्टात् = प्राग्जन्मकृतकर्मणो लब्धवृत्तिकात् देहसंयोगोऽन्यतरकर्मजः स्यात्, आत्मनो विभुत्वेनोभयकर्माऽभावेऽपि देहस्य मूर्तत्वेनाऽन्यतरकर्मसम्भवादिति। इत्थं जन्मनः = संसारस्योपपत्तिः (= जन्मोपपत्तिश्चेत्), ऊर्ध्वलोकादौ शरीरसम्बन्धादेवोर्ध्वलोकगमनादिव्यपदेशोपपत्तेः।
इत्थमपि विभुत्वाऽव्ययात् पूर्वशरीरत्यागोत्तरशरीरोपादानैकस्वभावत्वाच्च न नित्यत्वहानिः, नित्यैकान्तवादी परः = नैयायिकः कुश-काशाऽवलम्बनन्यायेन संसारसम्भवं शङ्कते 'अदृष्टादि'ति । अध्यात्मसारेऽपि (अ.सा.१२/२९) कारिकेयमुपदर्शिता ग्रन्थकृता । प्राग्जन्मकृतकर्मणः = पूर्वभवोपार्जिताऽदृष्टसकाशात् लब्धवृत्तिकात् = प्राप्तफलदानकालात् कार्यजन्माऽभिमुखादिति यावत् जीवस्य देहसंयोगः = शरीरसम्बन्धविशेषः अन्यतरकर्मजः = आत्म-शरीराऽन्यतरक्रियाजन्यः स्यात् पर्वतमेषसंयोगवत् । आत्मनो विभुत्वेन = परममहत्परिमाणाश्रयत्वेन उभयकर्माभावेऽपि = शरीरात्मोभयसमवेतक्रियाविरहे उभयकर्मजन्यसंयोगस्य मेषद्वयसंयोगवत् विरहेऽपि देहस्य मूर्तत्वेन = अपकृष्टपरिमाणवत्त्वेन अन्यतरकर्मसम्भवात् = अन्यतरकर्मजन्यसंयोगसम्भवात् । इत्थं = अन्यतरक्रियाजन्यस्याऽऽत्मदेहसंयोगस्य सम्भवप्रकारेण संसारस्य = तिर्यङ्-नर-नाकि-नारकनिकायजन्मरूपस्य उपपत्तिः = सङ्गतिः स्यात् । न चेत्थं जन्मव्यवहारसम्भवेऽपि जीवस्योर्ध्वलोकगमनादिव्यवहाराऽनुपपत्तिरिति वाच्यम्, ऊर्ध्वलोकादौ = देवलोकादौ शरीरसम्बन्धात् = देहसंयोगविशेषाद् एव ऊर्ध्वलोकगमनादिव्यपदेशोपपत्तेः = देवलोकगमनादिव्यवहारसङ्गतेः । इत्थमपि = अन्याऽन्यदेहसंयोगविशेषलक्षणसंसरणाऽभ्युपगमेऽपि आत्मनो विभुत्वाऽव्ययात् = परममहत्परिमाणाऽहानेः पूर्वशरीरत्यागोत्तरशरीरोपादानैकस्वभावत्वाच्च न नित्यत्वहानिः = नैवैकान्तनित्यत्वभङ्गप्रसङ्गः ।
ગાથાર્થઃ- “અદેખના લીધે અન્યતરકર્મજન્ય દેહસંયોગ આત્મામાં સંભવશે. આ રીતે જન્મની = સંસારની સંગતિ થઈ શકશે.” આમ ન કહેવું. કારણ કે તે શરીરસંયોગનું નિરૂપણ થઈ શકતું નથી.(૮/૧૮)
ર્મજન્ય દેહસંયોગાદિ અસંગત છે. ટકાર્થ :- “પૂર્વ જન્મમાં ઉપાર્જિત કરેલા અદષ્ટનો =કર્મનો જ્યારે ફળ આપવાનો કાળ આવે છે ત્યારે તેના નિમિત્તે દેહનો આત્મા સાથે સંયોગ થાય છે. જો કે આત્મા નિત્ય વિભુ હોવાથી તેમાં હલનચલન વગેરે ક્રિયા સંભવતી ન હોવાથી ઉભયક્રિયાજન્ય દેહાત્મસંયોગ સંભવતો નથી. પરંતુ શરીર અસર્વગત હોવાથી પૂર્વોપાર્જિત કર્મના લીધે શરીરમાં હલન-ચલન વગેરે ક્રિયા ઉત્પન્ન થવા દ્વારા આત્મા અને દેહનો અન્યતરક્રિયાજન્ય = દેહ-આત્મા અન્યતર ક્રિયાજન્ય સંયોગ પર્વત-ઘટસંયોગની જેમ ઉત્પન્ન થઈ શકશે. આ રીતે જન્મની = સંસારની સંગતિ થઈ શકે છે. મતલબ કે ઊર્ધ્વલોકમાં રહેલા શરીર સાથે આત્માનો સંબંધ થવાથી “આત્મા ઊર્ધ્વલોકમાં = સ્વર્ગમાં ગયો' તેવો વ્યવહાર સંગત થઈ શકે છે.
આ રીતે પણ આત્માનું સર્વવ્યાપીપણું બાધિત થતું નથી. તેમ જ આવું માનવામાં પૂર્વસ્વભાવનો ત્યાગ કે ઉત્તર સ્વભાવનું ગ્રહણ માનવાની પણ કોઈ આવશ્યકતા ઉપસ્થિત થતી નથી. કારણ કે પૂર્વશરીરનો ત્યાગ કરવો અને નવા શરીરનું ગ્રહણ કરવું આવો એક જ આત્મસ્વભાવ અને નૈયાયિક १. मुद्रितप्रतौ 'श्च न' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org