Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 308
________________ • धर्मवादे प्रमाणलक्षणानुपयोगः ५७१ 'केवलं केवलव्यतिरेक्येव लक्षणमिति नादरः, प्रमेयत्वादेरपि पदार्थलक्षणत्वव्यवस्थितेः इत्यन्यत्र विस्तरः । वस्तुतो धर्मवादे लक्षणस्य नोपयोगः, स्वतन्त्रसिद्धाऽहिंसादीनां तादृशधर्मान्तरसंशय - जिज्ञासा ननु लक्षणमात्रं केवलव्यतिरेक्येव भवति । तथाहि 'गौः गोत्ववान् सास्नादिमत्त्वात्, यन्नैवं तन्नैवं यथा महिषादिः' इत्यादौ सर्वेषां गवां पक्षान्तर्भावेनाऽन्वयदृष्टान्तविरहात्केवलव्यतिरेक्येव गोलक्षणम् । यद्वा पृथिवी स्वेतरभिन्ना गन्धवत्त्वाद्, यन्नैवं तन्नैवं यथा जलमिति केवलव्यतिरेकिलक्षणप्रयोगो ज्ञेयः । यद्वा 'सर्वे तीर्थंकरा अनन्तबलिनोऽष्टप्रातिहार्यवन्तश्च' इत्येवं तीर्थकरलक्षणप्रतिपादनेऽतीर्थङ्करेषु तल्लक्षणव्यावृत्त्या पुरोवर्तिनि तीर्थकृति तीर्थकरत्वनिश्चयात्केवलव्यतिरेक्येव लक्षणम् । न हि तीर्थकरद्वयदर्शनं सामान्येन जनेन कर्तुं पार्यते, येनेदं लक्षणमन्वयव्यतिरेकि स्यादिति भावः । एवं सर्वत्रैवावगन्तव्यमित्याशयवतां मतमपक्षिपन्नाह- 'केवलमिति । केवलव्यतिरेक्येव, न तु केवलान्वयि अन्वयव्यतिरेकि वा, लक्षणं इति नादरो जैनानाम्, प्रमेयत्वादेरपि पदार्थलक्षणत्वव्यवस्थितेः । प्रमेयत्वादेः प्रमाविषयत्वादिरूपस्य केवलान्वयित्वेऽपि पदार्थलक्षणत्वं शास्त्रप्रसिद्धमेवेति केवलव्यतिरेक्येव लक्षणमित्येकान्तो न श्रेयान् इत्यन्यत्र विस्तरः । वस्तुतः प्रकृते असद्ग्रहनिवृत्त्यादिफलजनके धर्मवादे लक्षणस्य = समानाऽसमानजातीयव्यवच्छेदकारिणः प्रमाणलक्षणस्य न कश्चिद् उपयोगः सम्भवति । कस्मात् ? उच्यते, स्वतन्त्रसिद्धाऽहिंसादीनां આ વલવ્યતિરેકી લક્ષણ મીમાંસા હૂઁ પૂર્વપક્ષ :- જે કેવલવ્યતિરેકી હોય તે જ લક્ષણ બની શકે. કહેવાનો આશય એ છે કે લક્ષણના આશ્રયભૂત તમામ પદાર્થને લક્ષ્ય અંતર્ગત કરીને લક્ષણ દ્વારા જ્યાં વિશેષગુણધર્મનો નિશ્ચય કરવાનો હોય ત્યાં તે લક્ષણ વ્યતિરેકી જ હોય છે. દા.ત. ‘તીર્થંકરો અતુલબલી હોય છે' આવા લક્ષણ દ્વારા સામેની વ્યક્તિનો તીર્થંકરરૂપે નિશ્ચય કરવા માટે અન્ય તીર્થંકરમાં એ લક્ષણ છે કે નહિ ? એ નિર્ણય કરવો શક્ય નથી. કારણ કે એકત્ર બે તીર્થંકર હાજર નથી હોતા. તેથી સમવસરણમાં સિંહાસન ઉપર બેસીને દેશના આપનાર વ્યક્તિ તીર્થંકર છે કે નહિ ? એનો નિર્ણય કરવા તે સિવાયના અતીર્થંકર તરીકે પ્રસિદ્ધ માણસમાં અતુલબલરૂપ તીર્થંકરલક્ષણ જાય છે કે નહિ ? તેનો વિચાર કરવો જરૂરી બને છે. અનેકવિધ અન્ય વ્યક્તિમાં અતુલબલસ્વરૂપ તીર્થંકરલક્ષણ ગેરહાજર હોવાથી અતુલબલી ધર્મદેશક વ્યક્તિ તીર્થંકર છે. એમ સિદ્ધ થાય છે. આમ સર્વત્ર લક્ષણ તો કેવલવ્યતિરેકી જ હોય છે. જે કૈવલવ્યતિરેકી ના હોય તે લક્ષણ બની ના શકે. ઉત્તરપક્ષ :- આ વાત વ્યાજબી નથી. કારણ કે કૈવલવ્યતિરેકી હોય તેને જ લક્ષણ માનવામાં પ્રમેયત્વ વગેરે કેવલાન્વયી લક્ષણ નહિ બની શકે. તેથી અવ્યાપ્તિ આવશે. કહેવાનો આશય એ છે કે પદાર્થનું લક્ષણ પ્રમેયત્વ છે. પરંતુ પ્રમેયત્વનો ક્યાંય પણ અભાવ નથી હોતો. માટે પ્રમેયત્વ કેવલાન્વયી છે, કેવલવ્યતિરેકી નથી. તેથી કેવલવ્યતિરેકીને લક્ષ્યનું લક્ષણ માનવામાં આ રીતે અવ્યાપ્તિદોષ આવવાથી કેવલવ્યતિરેકીને લક્ષણનું લક્ષણ માની ન શકાય. આ વાતનો વિસ્તાર અન્ય ગ્રંથમાં જોવાની ગ્રંથકારશ્રી ભલામણ કરે છે. વસ્તુતો. । વાસ્તવમાં તો ધર્મવાદમાં પ્રમાણના લક્ષણનો કોઈ ઉપયોગ નથી. માટે તેનું લક્ષણ કહેવામાં કોઈ પ્રયોજન જણાતું નથી - એમ જણાવેલ છે આનું પણ કારણ એ છે કે પોતપોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372