Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 314
________________ • आत्मनित्यतामीमांसा • सद्दर्शनस्य स्वीकारे ( = सद्दर्शनग्रहे ) तन्त्रं प्रयोजकम् । = ।।१४।। शोभनाऽऽगमस्य ग्रहे तद्ग्रहे च तत एव धर्मसाधनोपलम्भात् किं लक्षणेनेति' भावः तत्राऽऽत्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् । । १५ । । तत्रेति । तत्र = धर्मसाधने विचारणीये, आत्मा नित्य एव इति येषां साङ्ख्यादीनां एकान्तदर्शनं तेषां हिंसादयः कथं मुख्यवृत्त्या युज्यन्त इति शेषः, कथमपि खण्डितशरीराऽवयवैकपरिणामेनाऽपि आत्मनोऽव्ययाद् अखण्डनात् । , प्रमाकारणत्वं शोभनागमस्य स्वीकारे प्रयोजकं = तन्त्रम्, हरिभद्रब्राह्मण -सिद्धसेनपण्डितादिवत् । तद्ग्रहे च = यथावस्थितवस्तुमात्रप्रतिपादकशोभनाऽऽगमपरिग्रहे तु तत एव शोभनागमादेव धर्मसाधनोपलम्भात् धर्मसाधनविनिश्चयात् किं लक्षणेन सृतं प्रमाणलक्षणेन इति भावः ||८ / १४ । अर्थयाथात्म्यमेव विचारयन्नाह - 'तत्रे 'ति । अध्यात्मसारेऽपि (अ.सा. १२/२४) कारिकेयमुपदर्शिता ग्रन्थकृता । तेषां साङ्ख्य- नैयायिकादीनां हिंसादयः कथं मुख्यवृत्त्या अनुपचरितरीत्या युज्यन्ते ? खण्डितशरीरावयवैकपरिणामेनापि विघटितदेहाङ्गैः साकमभिन्नपरिणामाभ्युपगमद्वारेणापि आत्मनः = आत्मपदप्रतिपाद्यस्य तन्मते अखण्डनात् विघटनविरहात् । = तदुक्तं अष्टकप्रकरणे → तत्रात्मा नित्य एवेति, येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां युज्यन्ते मुख्यवृत्तितः ।। ← (अ.प्र. १४ / १ ) इति । तद्वृत्तिस्त्वेवम् तत्र = धर्मसाधनविषये विचारे प्रस्तुते, अि सततं गच्छति अपराऽपरपर्यायानिति आत्मा = जीवः, नित्य एव = अप्रच्युताऽनुत्पन्न = = = = = Jain Education International १. हस्तादर्शे ‘क्षणमिति' इति पाठोऽशुद्धः प्रतिभाति । = એટલે કે ધર્મસાધન તરીકે માન્ય અહિંસાદિ પદાર્થ ખરા અર્થમાં સંગત થાય તેવા આત્માનો પ્રામાણિકપણે સ્વીકાર કરવામાં પૂર્વોક્ત શંકા-જિજ્ઞાસા પ્રયોજક બને છે અને તેના નિમિત્તે તથાવિધ આત્માનું પ્રતિપાદન કરનાર સદર્શનના સુંદર આગમનો સ્વીકાર થાય છે. આ રીતે પૂર્વોક્ત શંકા-જિજ્ઞાસા તાત્ત્વિક આગમનો સ્વીકાર કરવામાં પરંપરાએ કારણ બને છે જ. તથા તાત્ત્વિક આગમશાસ્ત્રનો સ્વીકાર થતાં તેનાથી જ ધર્મસાધનોનો પણ બોધ થઈ જશે. માટે પ્રમાણના લક્ષણની તેમાં કોઈ આવશ્યકતા રહેતી નથી. એવો અહીં આશય છે.(૮/૧૪) * એકાંત નિત્ય આત્મમતે હિંસાદિ અસંગત = અહિંસાના આશ્રયભૂત આત્માના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે → ગાથાર્થ :- તે બાબતમાં ‘આત્મા નિત્ય જ છે’ - આ પ્રમાણે જેઓનું એકાન્ત દર્શન છે તેઓના મતે હિંસા વગેરે કેવી રીતે સંગત થાય ? કારણ કે આત્માનો કોઈ પણ રીતે તેમના મતે નાશ થઈ शहतो ४ नथी. (८/१५) ટીકાર્થ :- ધર્મવાદમાં ધર્મસાધનની વિચારણા કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે ‘આત્મા નિત્ય જ છે.' આ પ્રમાણે જે સાંખ્ય વગેરે વિદ્વાનોનું એકાંત દર્શન છે તેમાં હિંસા વગેરે મુખ્યપણે કેવી રીતે સંગત થઈ શકે ? કારણ કે કોઈ પણ રીતે આત્માનો તેમના મતે નાશ થતો જ નથી. મતલબ કે ખંડિત શરીરના વિભિન્ન અવયવો સાથે અભિન્ન પરિણામ માનવા દ્વારા પણ એકાન્ત નિત્ય આત્મવાદી સાંખ્ય વગેરેના મતમાં આત્માનો નાશ-વ્યય-ખંડન-ઉચ્છેદ થઈ શકતો જ નથી. For Private & Personal Use Only ५७७ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372