Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५७४
• विशेषांशसन्देहस्य तत्त्वप्रतिपत्त्यनुकूलता • द्वात्रिंशिका-८/१३ शङ्काकारणाऽभावे शङ्काया अनुत्पत्तेरित्यर्थः ।।१३।।
__ अहिंसादिधर्मसाधनग्राहकं हि प्रमाणं परेषां षष्टितन्त्रादिकं स्वस्वशास्त्रमेव, तत्र चाऽहिंसादि'ग्रहणांशे सर्वतन्त्रप्रसिद्धत्वेन न कदापि संशयस्तद्विशेषांशे तु भवन्नयमनुकूल एव । अप्रामाण्यशङ्काया अनुत्पत्तेः = उत्पादाऽयोगात् । न हि कारणविरहे कार्यं भवितुमर्हति, कार्यकारणभावभङ्गाऽऽपातात् । न च प्रमाणेऽप्रामाण्यशङ्काहेतुविरहः कुतः सिद्ध इति शङ्कनीयम्, यत एव तव प्रमाणलक्षणेऽप्रामाण्यशङ्काहेतुविरहसिद्धिस्तत एव प्रमाणे तत्सिद्धिः, आक्षेपपरिहारयोस्तुल्ययोगक्षेमत्वात् । तदुक्तं श्लोकवार्तिके कुमारिलभट्टेन → 'यश्चोभयोः समो दोषः परिहारस्तयोः समः । નૈ: દર્યનુયોજીત્રસ્તામાર્થવિવારના ૯ (રત્નો.વ.શૂન્ય.ર૧૨) તિ માનીયમ્ પાટ/રૂા.
अग्रेतनकारिकावतारार्थमाह -- ‘अहिंसादी'ति । तत्र च = धर्मवादे हि अहिंसादीनां धर्मसाधनतया सर्वतन्त्रप्रसिद्धत्वेन = सकलदर्शनशास्त्रनिर्णीतत्वेन अहिंसादिग्रहणांशे = धर्मिलक्षणाऽहिंसादिगोचरज्ञानांशे, ज्ञानगोचराऽहिंसात्वाद्यवच्छिन्नविशेष्यताकोटाविति यावत्; न कदापि संशय उत्पत्तुमर्हति, धर्म्यंशे सर्वेषां ज्ञानानां प्रमाणत्वात् । तद्विशेषांशे = 'अहिंसादिकं कूटस्थनित्यात्मपक्षे सङ्गच्छते न वा ? अहिंसादिकमेकान्तनित्यवृत्ति न वा ?' इत्येवं स्वतन्त्रोपदर्शिताऽहिंसादौ स्वतन्त्रदर्शितकूटस्थनित्यात्मवृत्तित्वांशे तु भवन् = उत्पद्यमानः अयं = संशयः तत्त्वप्रतिपत्तौ अनुकूल एव = सहकार्येव । साङ्ख्य-नैयायिकादीनां પોતાની ઈચ્છાથી ઊભી કરવામાં આવેલી શંકા તો અટકી શકતી નથી ને ! આમ પ્રમાણના લક્ષણમાં શંકા થવાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનમાં પણ અપ્રામાણ્યની શંકા ઊભી થશે અને તેના લીધે “પુરોવર્સી પદાર્થ સાપ છે' એવો નિર્ણય નહિ થઈ શકે. આમ પ્રમાણનું લક્ષણ કહેવા છતાં અર્થસંશય - અર્થવિષયક અનિશ્ચય તો ઊભો જ રહે છે. માટે અર્થનિશ્ચય નિમિત્તે પ્રમાણનું લક્ષણ કહેવું જરૂરી નથી.
પૂર્વપક્ષી :- પ્રમાણના લક્ષણમાં તો શંકા ઊભી થવાનું કોઈ જ કારણ નથી. માટે પ્રમાણલક્ષણશંકા જન્ય પ્રમાણ સંશય દ્વારા પદાર્થશંકા ઉત્પન્ન થવાને કોઈ અવકાશ જ નથી. મૂલ નાસ્તિ કુતઃ શાખા?
ઉત્તરપક્ષી :- તો પછી સમાન યુક્તિથી એમ કહી શકાય છે કે પ્રમાણમાં પણ શંકા ઊભી થવાનું કોઈ કારણ જ નથી. માટે પ્રમાણગતપ્રામાણ્યવિષયક સંશય દ્વારા પદાર્થશંકા ઊભી થવાની કોઈ શક્યતા જ નથી. તો પછી શા માટે પ્રમાણના લક્ષણનું પ્રતિપાદન કરવું ? પ્રમાણમાં અપ્રામાણ્યની શંકાનું કારણ ગેરહાજર હોય તો પ્રમાણમાં અપ્રામાણ્યની શંકા ઉત્પન્ન ન જ થઈ શકે. અન્યથા તે બે વચ્ચે કાર્યકારણભાવનો ભંગ થવાની આપત્તિ આવે. (૮/૧૩)
વળી, સૌથી વધુ અગત્યની વાત તો એ છે કે અહિંસા વગેરે ધર્મસાધન છે - એમ જણાવનાર પ્રમાણ તો અન્યદર્શનીઓના મતાનુસાર ષષ્ટિતંત્ર વગેરે પોતપોતાના શાસ્ત્રો જ છે. અને ધર્મવાદમાં અહિંસા વગેરે તો સર્વદર્શનોમાં પ્રસિદ્ધ હોવાના લીધે “અહિંસા ધર્મસાધન છે કે નહિ ?' આવો સંશય તો કદાપિ થઈ શકતો જ નથી. પરંતુ તેના વિશેષ અંશમાં જ સંશય થઈ શકે. જેમ કે “આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો અહિંસા વગેરે સંગત થાય કે નહિ ? અહિંસાદિ એકાંતનિત્યવૃત્તિ હોય કે નહિ ?' - આવી વિશેષ અંશમાં શંકા પડી શકે છે. પરંતુ આવો ઊભો થતો સંશય તો તત્ત્વનિર્ણયમાં વિશેષ ઉપયોગી જ છે. કારણ કે તેવી શંકા થયા પછી વિશેષ પ્રકારે તત્ત્વચિંતન કરીને ૬. ટ્રસ્તાવ પ્રહરી' તિ પાઠાન્તરમ્ | ૨. હૃસ્તાવ “.શેષ શેષાં તુ' ડુત્રશુદ્ધ: 12: /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org