Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अप्रामाण्यशङ्कानिरासविचारः •
५७३ तेन ज्ञानप्रामाण्यसंशयनिवृत्तौ तन्मूलार्थसंशयनिवृत्त्याऽर्थनिश्चयसिद्धेः इत्याशङ्कायामाहन 'चार्थसंशयापत्तिः प्रमाणेऽतत्त्वशङ्कया । तत्राप्येतदविच्छेदा त्वभावस्य साम्यतः ।।१३।।
न चेति । न च प्रमाणेऽतत्त्वशङ्कया = अप्रामाण्यशङ्कया अर्थसंशयाऽऽपत्तिः लक्षणं विनेति गम्यं, तत्रापि = प्रमाणलक्षणेऽपि एतदविच्छेदाद् = अप्रामाण्यशङ्कायाः स्वरसोत्थापिताया अनुपरमात्, हेत्वभावस्य = शङ्काकारणाऽभावस्य साम्यतः = तुल्यत्वात्, प्रमाणलक्षण इव प्रमाणेऽपि सव्वत्थ वि → (बृ.क.भा.२७६) इति । ततश्च प्रकृते ‘अहिंसादिज्ञानं प्रमाणं न वा ?' इति सन्देहे 'तदप्रमाणमेवेति विपर्यये वा सति मुमुक्षूणामपि तत्र प्रवृत्तिर्न स्यात्, विषयसन्देहादिसद्भावात् । मुमुक्षणां तत्र प्रवृत्तिकृतेऽर्थसंशयादिप्रयोजकस्याऽहिंसादिधर्मसाधनगोचरज्ञाननिष्ठप्रामाण्यशङ्कादेर्विधूननमावश्यकम् । तेन = प्रमाणलक्षणेन ज्ञानप्रामाण्यसंशयनिवृत्तौ = अहिंसादिगोचरज्ञानगतप्रामाण्यशङ्काविपर्यासव्यावृत्तौ सत्यां तन्मूलाऽर्थसंशयनिवृत्त्या = ज्ञानप्रामाण्यसन्देहादिमूलकतद्गोचरसन्देहादिविलयेन अर्थनिश्चयसिद्धेः = अत्र धर्मसाधनत्वेनाऽहिंसादिपदार्थपरिच्छेदप्रसिद्धेः । ततश्च 'प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम्' इति वचनं मोघमेव इत्याशङ्कायामाह- 'न चेति । न च प्रमाणे अप्रामाण्यशङ्कया = तदभाववद्विशेष्यक-तत्प्रकारकत्वसंशीत्या अर्थसंशयापत्तिः = प्रमेयगोचरचलितप्रतिपत्तिप्रसङ्गः लक्षणं = प्रमाणलक्षणं विनेति नैयायिकेन वक्तव्यम्; प्रमाण इव प्रमाणलक्षणेऽपि अप्रामाण्यशङ्काया स्वरसोत्थापितायाः = स्वकीयरुचिविशेषबलोत्पादिताया अनुपरमात् = अविश्रामात् प्रमाणलक्षणोक्तावपि तदप्रामाण्यशङ्काप्रयुक्ता अर्थसंशयाऽऽपत्तिरपरिहायैव नैयायिकस्य । न च प्रामाण्यलक्षणेऽप्रामाण्यशङ्का नैव भवितुमर्हति, तद्धेतुविरहादिति वक्तव्यम्, शङ्काकारणाऽभावस्य = अप्रामाण्यसंशयकारणविरहस्य प्रमाणलक्षण इव प्रमाणेऽपि तुल्यत्वात् । एवञ्चोभयत्र शङ्काकारणाऽभावे सति उभयत्र शङ्काया = સંશય ઊભો થાય તો અર્થમાં = પદાર્થમાં સંશય પડે. પરંતુ જો તે જ્ઞાનમાં પ્રમાણનું લક્ષણ રહેતું હોય તો તે જ્ઞાનને ઉદેશીને થયેલ અપ્રામાણ્યની શંકા દૂર થાય છે. તથા અપ્રામાણ્યની શંકા દૂર થતાં જ અર્થનો - પુરોવર્સી પદાર્થનો સંશય પણ રવાના થાય છે અને પદાર્થનો નિશ્ચય થાય છે કે આ સાપ જ છે.' આમ પ્રમાણલક્ષણનો અર્થનિશ્ચય માટે - વિષય નિર્ણય માટે ઉપયોગ થાય છે. માટે પ્રમાણલક્ષણ કહેવું જરૂરી છે. હું પરંતુ આ દલીલ બરાબર નથી. આવું જણાવવા માટે ગ્રંથકારશ્રી ફરમાવે છે કે
ગાથાર્થ :- પ્રમાણ જ્ઞાનમાં અપ્રામાણ્યની શંકા દ્વારા અર્થસંશય થવાની સમસ્યા ઉભી નહિ થાય. કારણ કે પ્રમાણલક્ષણમાં પણ અપ્રામાણ્યની શંકા અટકતી નથી. શંકાના કારણનો અભાવ તો બન્ને स्थणे तुल्य ४ छे. (८/१3)
ટીકાર્થ :- “પ્રમાણનું લક્ષણ કહેવામાં ન આવે, જાણવામાં ન આવે તો પ્રમાણ જ્ઞાનમાં પણ અપ્રામાણ્યની શંકા થવા દ્વારા અર્થની-વિષયની શંકા થવાની સમસ્યા ઉભી થશે.” – આવું કહેવું વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પ્રમાણનું લક્ષણ જણાવવામાં આવે તો પણ જેનો સ્વભાવ શંકાશીલ છે તે વ્યક્તિને તો સ્વરસથી જ પ્રમાણલક્ષણમાં પણ અપ્રામાણ્યની શંકા થઈ શકે છે કે “મને અંધકારમાં સામે સાપનું જ્ઞાન થયું તે જ્ઞાનમાં જે પ્રમાણલક્ષણ રહે છે. તે પ્રમાણલક્ષણ સાચું છે કે ખોટું ?' १. हस्तादर्श 'चार्ध....' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org