Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• यथासमाधि तपसः कर्तव्यता •
यथासमाधानं' विधेरन्तःसुखनिषेकतः । नैतज्ज्ञानादियोगेन क्षायोपशमिकत्वतः ।।२६।। यथेति । नैतत् परोक्तं युक्तं, यथासमाधानं मन - इन्द्रिय- योगानां समाधानमनतिक्रम्य सो य तवो कायवो जेण मणो मंगुलं ण चिंतेइ । जेण ण इंदियहाणी जेण य जोगा ण हायंति।। (महानिशीथचूर्णि - २४, पञ्चवस्तुक- २१८) इत्यागमेन विधानात् ।
विधेः
अन्तः मनसि भावाऽऽरोग्यलाभसम्भावनातः सुखस्य निषेकतः = निक्षेपात् ( = अन्तः सुखनिषेकतः) । इत्थमपि कदाचित् कस्यचिद् भवन्त्या अपि देहपीडाया आर्त्तध्यानाद्यहेतुत्वात् बंहीयसा मानससुखेनाऽल्पीयस्याः कायपीडायाः प्रतिरोधात् । तदुक्तं
=
=
-
नर्थनिबन्धनमिदम्, कुतः ? अशस्तध्यानजननात् = अप्रशस्ताध्यवसायोत्पादकत्वात्, प्रायो उत्पद्यते हि भोजनाद्यभावे अप्रशस्तध्यानम् । इह च प्रायोग्रहणात् श्रीमन्महावीरादिभिर्व्यभिचारपरिहारो दर्शित इति । अतोऽपि त्याज्यमेवेदं बुधैरिति प्रक्रमः इति पूर्वपक्ष: ” ← ( अ.प्र. ११ / ४ वृ.) । ।७/२५ । । उत्तरपक्षयति 'यथे 'ति । मन - इन्द्रिय- योगानां समाधानं समाधिं अनतिक्रम्य दुर्ध्यानादिकञ्च यथा न स्यात् तथा । तदुक्तं ज्ञानसारे तदेव हि तपः कार्यं दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि वा ।। ← ( ज्ञा.सा. ३१/७ ) इति । अध्यात्मतत्त्वालोके अपि → न यत्र दुर्ध्यानमुपस्थितं स्याद् योगा न हानिं समवाप्नुवन्ति । क्षीणानि न स्युः पुनरिन्द्रियाणि कुर्यात् तपः तत् सुविचारयुक्तम् ।। ← ( अ. तत्त्वा २ /२८) इत्युक्तम् ।
→ सो नाम अणसण तवो जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण य जोगा न हायंति ।। ← ( म. वि. १३४ ) इति मरणविभक्तिप्रकीर्णकवचनमप्यत्र साक्षि । तदुक्तं # તપ અંગે બૌદ્ધ મતનું નિરાકરણ
ગાથાર્થ :- ઉપરોક્ત બૌદ્ધ મત વ્યાજબી નથી. કારણ કે સમાધિ ટકે તે રીતે તપ કરવાનું વિધાન છે. તેમજ તપથી ચિત્તમાં પ્રસન્નતાનું સિંચન થાય છે. અને જ્ઞાનાદિના સંબંધથી તપ ક્ષાયોપશમિક धर्म३५ छे. (७/२६)
ટીકાર્થ :- તપને દુઃખરૂપ માનનાર બૌદ્ધ વગેરે વિદ્વાનોએ પૂર્વે તપની અકર્તવ્યતા જણાવી તે વ્યાજબી નથી. કારણ કે મન, ઈન્દ્રિય અને આરાધનાના યોગોની સમાધિનું ઉલ્લંઘન કર્યા વિના તપ કરવાનું જૈનાગમમાં વિધાન છે. જૈન આગમમાં એમ જણાવેલ છે કે ‘તેવો તપ કરવો જોઈએ કે જેથી મન આર્તધ્યાન ન કરે, આંખ વગેરે ઈન્દ્રિયોની શક્તિ ન ઘટે તથા સ્વાધ્યાય-સંયમ આદિ યોગોની આરાધના હાનિને ન પામે.’ આ વાતથી સૂચિત થાય છે કે તપ દુઃખરૂપ કે આર્તધ્યાનસ્વરૂપ નથી. ઊલટું તપ દ્વારા ભાવ આરોગ્યઆત્મકલ્યાણપ્રાપ્તિની સંભાવનાથી તપસ્વીને મનમાં પ્રસન્નતાની લહેર ઉઠે છે. આ રીતે હોવા છતાં પણ ક્યારેક કોઈકને તપ દરમ્યાન દેહપીડા થતી હોય તો પણ તે પીડા આર્તધ્યાન વગેરેનું કારણ બનતી નથી. કેમ કે તપનિમિત્તક પુષ્કળ માનસિક પ્રસન્નતાના લીધે અલ્પ કાયપીડા ગૌણ બની જાય છે, અટકી જાય છે. કાયપીડા થવા છતાં કાયપીડા બળવાનરૂપે અનુભવાતી નથી. અષ્ટકજીમાં જણાવેલ છે કે → તપમાં મન, ઈન્દ્રિય કે १. मुद्रित '...धानविधे' इत्यशुद्धः पाठः । २ हस्तादर्शे 'समाधिम...' इति पाठान्तरम् । ३. तच्च तपः कर्तव्यं येन मनोऽमंगलं न चिन्तयति । येन नेन्द्रियहानिर्येन च योगा न हीयन्ते । ४. हस्तादर्शे 'सुखेस्य' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=
५११
=
बाहुल्ये,