Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• પ્રમાળતક્ષામીમાંસા •
ननु स्वतन्त्रनीत्यापि
ननु 'स्वतन्त्रनीत्यापि धर्मसाधनविचारणे प्रमाण- प्रमेयादिलक्षणप्रणयने परतन्त्रादिविचारणमप्यावश्यकमिति व्यग्रताऽनुपरमे कदा प्रस्तुतविचाराऽवसर इत्यत आहप्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तन्निश्चयेऽनवस्थानादन्यथा' ऽर्थस्थितेर्यतः ।। ११ ।। स्वदर्शनसिद्धान्तेनाऽपि = तत्तद्दर्शनराद्धान्तेनापीति यावत्, धर्मसाधनविचार = मोक्षप्रयोजकपदार्थमीमांसने प्रस्तुते सति भवेदनर्थाय विना प्रमाणं ← (ब्र.वि.३२) इति ब्रह्मविद्योपनिषद्वचनतः न विना प्रमाणेन प्रमेयस्योपलब्धिः ← (मैत्रा. ७/१४) इति मैत्रायण्युपनिषद्वचनतश्च तत्तत्तन्त्राभिमतप्रमेयसिद्धी प्रमाणाद्यपेक्षणात् प्रमाणादिलक्षणप्रणयनमपि आवश्यकम्, 'मानाधीना मेयसिद्धिः, मानञ्च सुनिश्चितलक्षणमिति न्यायात् । इत्थमवश्यक्लृप्ते प्रमाण - प्रमेयादिलक्षणप्रणयने परतन्त्रादिविचारणमपि तत्तद्दर्शनाऽन्यदर्शनराद्धान्ताऽनुसारिमीमांसनमपि आवश्यकम्, प्रमाणादिलक्षणस्य सर्वतन्त्रप्रसिद्धत्वात् इति हेतोः व्यग्रताऽनुपरमे तत्तद्विभिन्नदर्शननीतिप्रणिधानलक्षणव्यग्रताया अविरामे प्राप्ते सति कदा प्रस्तुतविचाराऽवसरः = धर्मवादविषयीभूताऽहिंसादिमीमांसाऽवकाशः स्यात् ? 'अव्यग्रेणाऽन्तरात्मना निपुणैर्विचार्यमेतदिति ( द्वा.द्वा. ८/१०, पृ.५६०) भवदुक्तेः इत्यतो हेतोः ग्रन्थकार आह‘પ્રમાને’તિ। યં રિા અધ્યાત્મમારેડપિ (૩.સા.૧૨/૨૨) પ્રશ્ર્ચતોપશિતા ।
થાય છે કે નહિ? એ રીતે મીમાંસા ન કરવી. કારણ કે તે રીતે ચર્ચા કરવામાં આવે તો દરેક દર્શનમાં જણાવેલ અહિંસા વગેરે ધર્મસાધનો અપ્રામાણિક બની જશે. આનું કારણ એ છે કે એક ધર્મમાં જણાવેલ અહિંસા વગેરે અન્ય ધર્મના સિદ્ધાન્ત મુજબ અસંગત જ બની જાય. માટે તે-તે દર્શનમાં જણાવેલ દયા-દાન વગેરે ધર્મસાધનો તે તે દર્શનના સિદ્ધાન્ત મુજબ સંગત થાય તેમ છે કે નહિ ? આ રીતે વિચારણા કરવામાં આવે તો જ વાસ્તવિક તત્ત્વની ઉપલબ્ધિ થઈ શકે અને તેના દ્વારા ધર્મવાદ સફળ બની શકે. (૮/૧૦)
અહીં એક સમસ્યા ઉપસ્થિત થાય છે કે → પોતપોતાના દર્શનના સિદ્ધાન્ત મુજબ ધર્મસાધનની વિચારણા કરવી જોઈએ- એમ માનીએ તેમાં તકલીફ એ છે કે એ રીતે વિચારણા કરવામાં પણ પ્રમાણની આવશ્યકતા તો રહેવાની જ. તેથી પ્રમાણ-પ્રમેય વગેરેના લક્ષણ પણ વિચારવા પડશે. અને પ્રમાણપ્રમેય વગેરેના લક્ષણ બનાવવામાં તો બીજા દર્શનકારોના સિદ્ધાન્તોને પણ લક્ષમાં રાખવા જરૂરી છે. કારણ કે પ્રમાણ વગેરેના લક્ષણ સર્વ દર્શનમાં પ્રસિદ્ધ છે. આ રીતે પરદર્શનના સિદ્ધાન્તોની વિચારણા કરવામાં આવે તો મનની એકાગ્રતા થઈ નહિ શકે તથા વ્યગ્રતા દૂર નહિ થઈ શકે. તો પછી અહિંસા વગેરેની વિચારણા-મીમાંસા કરવાનો અવસર જ ક્યારે મળશે ? <
=
=
५६१
આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે →
આ પ્રમાણલક્ષણની ચર્ચા અનાવશ્યક
ગાથાર્થ :- પ્રમાણલક્ષણ વગેરેનો પ્રસ્તુતમાં કોઈ ઉપયોગ નથી. કારણ કે તેનો નિશ્ચય કરવામાં અનવસ્થા આવે છે. બાકી તો (અનિશ્ચિત પ્રમાણ દ્વારા જ) અર્થનો નિશ્ચય થવાનો પ્રસંગ આવે. (૮/૧૧)
. મુદ્રિતપ્રતો ‘સ્વતંત્રનિત્યા' કૃત્યશુદ્ધ: પાઠ: | ૨. હસ્તાવશે ‘અન્યતા...' ત્યશુદ્ધ: પાઠ: ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org