Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• वादानर्हस्वरूपप्रकाशनम् •
५४३
= अन्या
साध्व-तिपातन-शासनोच्छेदादिरूपो वा । पराजये च सति लघुत्वं वा “जितो जैनः । अतोऽसारं जैनशासनं” इत्येवमवर्णवादलक्षणं भवति, स शुष्कवादो गलतालुशोषमात्रफलत्वात् कीर्तितः ।। २ ।। छल-जातिप्रधानोक्तिर्दुःस्थितेनाऽर्थिना सह । विवादोऽत्रापि विजयाऽलाभो वा विघ्नकारिता । । ३ । । छलेति । दुःस्थितेन दरिद्रेण अर्थिना = लाभ- 'ख्यात्यादिप्रयोजनिना सह छलं द्विधाप्येष तत्त्वतोऽनर्थवर्धनः ।। ← (अ.प्र. १२ / ३ ) इति । तद्वृत्तिस्तु विजये अभिभवे तपस्विना कृते सति, अस्य = अत्यन्तमानादिदोषयुक्तस्य प्रतिवादिनः, अतिपतनमतिपातो = मरणम्, स एव आदिर्यस्य चित्तनाशादिदोषवृन्दस्य तत् ' अतिपातादि' भवतीति गम्यते । स हि विजितो मानाद् म्रियेत चित्तनाश-वैरानुबन्धाऽशुभकर्मबन्ध-संसारपरिभ्रमणादिकं वाऽऽप्नुयात् । अथवा साधोरेव वैरानुबन्धात् सामर्थ्ये सत्यतिपातं शासनोच्छेदादि वा कुर्यादिति भावना । तथा लाघवं माहात्म्यहानिः, भवतीति गम्यम् । कुतः ? इत्याह, तस्मात्प्रतिवादिनः सकाशात् पराजयः साधोरभिभवः = तत्पराजयस्तस्मात् । 'कस्य लाघवमि' त्याह- धर्मस्य जिनप्रवचनस्य, यतो 'वादे जितो जैनोऽतोऽसारं जैनशासनमित्यवर्णवादात् । इति अनन्तरोदितहेतोः, द्विधापि द्वाभ्यामपि प्रकाराभ्याम्, आस्तां पराजये विजयपराजयोरपीति भावः, तत्त्वतः परमार्थतो, न तु व्यवहारत एव संसारकारणत्वात् अनर्थवर्धनः • अपायवृद्धिकारी ← ( अ. १२ / ३ वृ.) इत्येवं वर्तते । तदुक्तं द्वात्रिंशिकाप्रकरणे सिद्धसेनदिवाकरैरपि
=
=
=
'छले'ति । दुःस्थितेन
यदि विजयते कथञ्चित्ततोऽपि परितोषभग्नमर्यादः । स्वगुणविकत्थनदूषिकः त्रीनपि लोकान् खलीकुरुते।। उत जीयते कथञ्चित् परिषत्प्रतिवादिनं स कोपान्धः । गलगर्जेनाऽऽक्रमन् वैलक्ष्यविनोदनं कुरुते || ← (सिद्ध. द्वा. ८/१५-१६) इति । ८ / २ ॥ अवसरसङ्गतिप्राप्तं विवादं निरूपयति दरिद्रेण मनोदुः स्थितेन वा જો વાદી જૈન હારી જાય તો જૈન લોકો જીતાઈ ગયા. માટે જિનશાસન અસાર છે' આ રીતે લોકોમાં વાદી-જૈનની લઘુતા-નિંદા થાય. આ રીતે હારે કે જીતે બન્ને રીતે નુકશાન જ જ્યાં થતું હોય તેવી ચર્ચાને શુષ્કવાદ કહેવાયેલ છે. કારણ કે તેમાં કોઈ તત્ત્વનિર્ણય વગેરે ફળ મળવાના બદલે માત્ર ગળુ-તાળવુ શોષાઈ જાય એટલું જ ફળ મળે છે. (૮/૨)
વિશેષાર્થ :- સ્કંદક રાજકુમારે પાપી પાલક સાથે રાજસભામાં કરેલી ચર્ચા શુષ્કવાદ તરીકે લઈ શકાય. ગોષ્ઠામાહિલ, જમાલી વગેરે જોડે થયેલી ચર્ચાઓ પણ પ્રસ્તુત શુષ્કવાદ રૂપે ગણવા યોગ્ય છે. (૮/૨) * વિવાદનું વિવેચન
હવે જેને કહેવાનો અવસ૨-પ્રસંગ ઉપસ્થિત થયેલ છે તે અવસરસંગતિપ્રાપ્ત વિવાદનું વિવેચન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે –
ગાથાર્થ :- દરિદ્ર અને દુઃસ્થિત એવા પ્રતિવાદી સાથે છલ-જાતિપ્રધાન એવી ચર્ચા થાય તે વિવાદ કહેવાય. અહીં વિજય મળવાની શક્યતા નથી અથવા પ્રતિવાદીની કીર્તિ વગેરેમાં વિઘ્ન થાય છે.(૮/૩) ટીકાર્થ :- પ્રતિવાદી દરિદ્ર હોય તેમ જ દરિદ્ર હોવાના લીધે કે અન્ય કારણસર ધનનો લાભ,
=
=
Jain Education International
=
१. हस्तादर्शे 'ख्यावा...' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
=
=
=
www.jainelibrary.org