Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• धर्मवादविषयविचारणा •
असद्ग्रहस्य अशोभनपक्षपातस्य व्यये ( = असद्ग्रहव्यये) सति, प्रकृतोपयुक्तः मोक्षसाधकः, धर्मवादेनैवाऽसद्ग्रहनिवृत्त्या मार्गाऽभिमुखभावादिति भावः ||८|| यथाऽहिंसादयः पञ्च व्रत-धर्म- यमादिभिः । पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने । । ९ ।।
यथेति । यथाऽहिंसादय: आदिना सूनृतास्तेय - ब्रह्मापरिग्रहपरिग्रहः । पञ्च स्वस्वदर्शने व्रतधर्मयमादिभिः, तथा कुशलधर्माद्यैः पदैः कथ्यन्ते । तत्र 'महाव्रत 'पदेनैतानि जैनैरभिधीयन्ते । 'व्रत' पदेन च भागवतैः यदाहुस्ते “पञ्च व्रतानि पञ्चोपव्रतानि, व्रतानि यमाः । उपव्रतानि निस च धर्मवादविषयः अशोभनपक्षपातस्य अतात्त्विकाऽभ्युपगमस्य असदभिनिवेशस्य वा व्यये
=
=
=
=
क्षये ह्रासे वा सति तात्त्विकाऽहिंसादिग्राहकतया प्रस्तुतमोक्षसाधकः
मुक्तिहेतुः भवति । प्रकृते हेतुमाह - धर्मवादेनैव व्यावर्णितधर्मवादत एव असद्ग्रहनिवृत्त्या हेतु स्वरूपानुबन्धशुद्धाऽहिंसादिपरिमनद्वारा मार्गाभिमुखभावात् = मोक्षमार्गाभिमुखत्व-तदनुसरण - तदवलम्बन - तदाराधनाद्युपपत्तेः । ततश्च मुक्तिप्राप्तिरिति धर्मवादविषयस्याऽपवर्गप्रयोजकत्वमनाविलमेवेति स्थितम् । तदुक्तं अष्टकप्रकरणेऽपि विषयो धर्मवादस्य तत्तत्तन्त्रव्यपेक्षया । प्रस्तुताऽर्थोपयोग्येव धर्मसाधनलक्षणः ।। ← (अष्टक. १३/ १ ) इति ।।८/८ ॥
उदाहरणद्वारैतदेव स्पष्टयति- 'यथे 'ति । ते
= भागवताः आहुः 'पञ्च व्रतानि' इत्यादि । प्रकृते ખરાબ પક્ષપાત સ્વરૂપ કદાગ્રહ દૂર થતાં તે દયાદાન વગેરે... ધર્મસાધનો પ્રસ્તુત મોક્ષ માટે ઉપયોગી બને છે. કેમ કે તાત્ત્વિક ધર્મવાદ દ્વારા જ કદાગ્રહ દૂર થવાથી મોક્ષમાર્ગને સન્મુખ થવાય छे. जेवुं नहीं तात्पर्य छे. (८/८)
વિશેષાર્થ :- અલગ-અલગ ધર્મશાસ્ત્રોમાં દયા-દાન-સત્ય-ઈન્દ્રિયદમન વગેરે ધર્મ સાધનો બતાવેલા છે. પોત-પોતાના ધર્મશાસ્ત્રોમાં બતાવેલા ધર્મસાધનો વિશે તત્ત્વનિર્ણય કરવાની દૃષ્ટિએ ધર્મવાદ કરવો જોઈએ. ધર્મસાધનના હેતુ-સ્વરૂપ-અનુબંધ-પ્રકાર વગેરે અંગે ધર્મવાદ કરવાથી પોતાનો કદાગ્રહ-ખોટી માન્યતા દૂર થવાથી દયા-દાન વગેરે ધર્મસાધનો સમ્યક્ રીતે પકડવા દ્વારા મોક્ષમાર્ગને અભિમુખ થવાય છે. આમ આગળ વધતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે મોક્ષપ્રયોજનમાં સાક્ષાત્ યા પરંપરાએ ઉપયોગી બને તેવી રીતે ધર્મસાધન વિશે ધર્મવાદ કરવો જોઈએ, નહિ કે રાગ-દ્વેષ વધારવા કે અભિમાન પોષવા માટે. આવું અહીં ગર્ભિત રીતે ગ્રન્થકારશ્રી સૂચન કરે છે. (૮/૮)
* વિવિધ ધર્મસાધનનિરૂપણ આ
-
For Private & Personal Use Only
=
=
५५५
प्रस्तुत
गाथार्थ :- ठेभ } अहिंसा वगेरे पांय धर्मसाधन छे. पोतपोताना धर्मशास्त्रमां व्रत, धर्म, यम, કુશલધર્મ વગેરે શબ્દ દ્વારા તે પાંચ ઓળખાય છે. (૮/૯)
टीअर्थ :- भ } अहिंसा, सत्य, अयौर्य, ब्रह्मयर्य, अपरिग्रह - आा पांय धर्मसाधनो पोतपोताना ધર્મશાસ્ત્રોમાં વ્રત, ધર્મ, યમ વગેરે શબ્દથી કહેવાય છે. આ પાંચને જૈનો મહાવ્રત શબ્દથી બોલે છે. ભાગવત લોકો તેને વ્રત કહે છે. તેમના ધર્મગ્રંથમાં જણાવેલ છે કે પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત છે. વ્રત એટલે અહિંસા વગેરે યમ. ઉપવ્રત એટલે સ્વાધ્યાય વગેરે નિયમ.' પાશુપાત લોકો આ પાંચને १. 'परिग्रह' इति पदं मुद्रितप्रतौ नास्ति ।
Jain Education International
www.jainelibrary.org