Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५३४
• स्वपरिणामविशुद्धिकृते यतनाऽऽवश्यकता • द्वात्रिंशिका-७/३१ ननु यद्ययं निश्चयस्तदा किं परप्राणरक्षणया लोकमात्रप्रत्ययप्रयोजनयेत्यत आहतिष्ठतो न शुभो भावो ह्यसदायतनेषु च । गन्तव्यं तत्सदाचारभावाऽभ्यन्तरवर्त्मना ॥३१॥
तिष्ठत इति । असदायतनेषु प्राणव्यपरोपणादिषु तिष्ठतो हि शुभो भाव एव न भवति, अतः परिणामशुद्ध्यर्थमेव परप्राणरक्षणं' साधूनामिति भावः । तदुक्तं"जो पुण हिंसायतणेसु वट्टइ तस्स नणु परिणामो । दुट्ठो न य तं लिंग होइ विसुद्धस्स जोगस्स ।।
तम्हा सया २विसुद्धं परिणामं इच्छया सुविहिएणं ।
हिंसाऽऽययणा सवे परिहरियव्वा पयत्तेणं ।।” (ओ.नि.५८-५९) → एगंतेण निसेहो जोगेसु न देसिओ विही वावि । दलिअं पप्प निसेहो होज्ज विही वा जहा रोगे।। जमि निसेविज्जते अइआरो होज्ज कस्सइ कयाइ । तेणेव य तस्स पुणो कयाइ सोही हवेज्जाहि ।। अणुमित्तोऽवि न कस्सई बंधो परवत्थुपच्चओ भणिओ । तह वि अ जयंति जइणो परिणामविसोहिमिच्छंता ।।
6 (ओ.नि.५५-५६-५७) इति ओघनियुक्तिगाथा मनसिकृत्याह - परिणामविशुद्ध्यर्थमेव = स्वकीयान्तःकरणपरिणतिनिर्मलताकृते एव परप्राणरक्षणं साधूनामिति । प्रकृतार्थे ओघनियुक्तिसंवादमाह - 'जो पुण' इत्यादि । → यस्तु हिंसाऽऽयतनेषु = व्यापत्तिधामसु वर्तते तस्य ननु परिणामो दुष्ट एव भवति । न च तत् = हिंसास्थानवर्त्तित्वं लिङ्गं = चिह्नं भवति विशुद्ध(?स्य)योगस्य (निरवद्य)मनोवाक्कायव्यापाररूपस्य । तस्मात् सदा = अजस्रं विशुद्धं परिणाममिच्छता सुविहितेन, किं कर्त्तव्यम? બદલે અતિવિશુદ્ધ ચૈતન્યસન્મુખ ચિત્તપરિણતિ, શુદ્ધઆત્મદ્રવ્યગ્રાહી પરિણામધારા, અસંગ જ્ઞાતાદૃષ્ટાસ્વભાવપ્રેક્ષી અંતઃકરણની દૃષ્ટિ, નિરુપાધિક આત્મસ્વભાવ તરફ દોડતી અધ્યવસાયધારા વગેરેના લીધે કેવલજ્ઞાનની સંપ્રાપ્તિ થઈ હતી. એ હકીકત પણ એ જ દર્શાવે છે કે અંતઃકરણની પરિણતિના આધારે જ ફળ મળે છે, નહિ કે બાહ્ય પ્રવૃત્તિના આધારે. આ વિષયમાં અધિક જિજ્ઞાસુ વ્યક્તિએ 'संवेहननी सरगम' पुस्त। (हिव्यशन ट्रस्ट प्रशित) वांय. (७/30)
જો કર્મબંધ-નિર્જરાદિ પ્રત્યે નિશ્ચય નયથી અંતઃકરણની પરિણતિ એ જ કારણ હોય તો એનો અર્થ એ થયો કે સંવર-નિર્જરા-મોક્ષ માટે પરમાણરક્ષણ ઉદેશ્યક જયણાદિ પ્રવૃત્તિની કોઈ જરૂર જ નથી. તો પછી પરપ્રાણરક્ષા શું લોકોને દેખાડવા માટે જ કરવાની ? જનમનરંજનના પ્રયોજનથી તેવી જયણા વગેરેની શું જરૂર છે ?' આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકારશ્રી જણાવે છે કે –
હ આભાસિક દયા અંગે લાલબત્તી છે. ગાથાર્થ - ખરાબ પ્રવૃત્તિમાં પરોવાયેલ માણસને શુભ પરિણામ પ્રાયઃ થતો નથી. માટે સદાચાર અને શુદ્ધભાવ દ્વારા આંતરિક મોક્ષમાર્ગે આગળ ધપવું જોઈએ. (૭/૩૧)
ટીકાર્ય - જીવહિંસા વગેરે અસયતનમાં ગળાડૂબ જીવને શુભ પરિણામ થતો નથી. માટે પોતાના પરિણામની વિશુદ્ધિ માટે જ સાધુ ભગવંતો પરપ્રાણીની રક્ષા કરે છે. એવો અહીં આશય છે. ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે કે “હિંસા વગેરે અસત પ્રવૃત્તિમાં જે રચ્યોપચ્યો રહે છે તેનો પરિણામ ચોક્કસ ખરાબ છે. કારણ કે હિંસા વગેરેમાં જોડાવું એ વિશુદ્ધ મન-વચન-કાયાવાળા જીવનું ચિહ્ન નથી. માટે વિશુદ્ધ પરિણામને १. हस्तादर्श 'रक्षणा....' इति पाठः । २. हस्तादर्श 'विशुद्धं' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org