Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• प्रतिष्ठितबिम्बपूजकफललाभविचारः •
३२९ 'प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या परेष्वपि । फलं स्याद्वीतरागाणां सन्निधानं त्वसम्भवि ।।१९।।
प्रतिष्ठितत्वेति । प्रतिष्ठितत्वज्ञानोत्थया = पूर्व-पूर्वप्रतिष्ठितत्वप्रतिसन्धानोत्थापितवचनाऽऽदरभगवद्बहुमानाऽऽहितया समापत्या (=प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या) परेष्वपि = प्रतिमापूजाचक्रवृत्तौ → उपचरितैकान्तपक्षेऽपि नाऽऽत्मज्ञता सम्भवति, नियमितपक्षत्वात् । तथाऽऽत्मनोऽनुपचरितपक्षेऽपि परज्ञतादीनां विरोधः । उभयैकान्तपक्षेऽपि विरोधः, एकान्तत्वात् ( (बृ.न.च.७० वृत्ति) इत्यादि । प्रकृते च प्रतिमायां मुख्यदेवतोद्देशेन ‘स एवाऽयमि'त्यभेदोपचाराऽऽहितौपाधिकोपचरितस्वभावस्य संस्कारविशेषात्मकस्याऽल्पकालीनत्वविरहान्नाऽप्रतिष्ठितत्वात्मकोऽपूज्यत्वापत्तिलक्षणो विशिष्टपूजाफलाऽनापत्तिलक्षणो वा कश्चिद् दोष इति तात्पर्यमवसेयम् ।।५/१८।।।
ननु भवत्वित्थं प्रतिष्ठाकारयितरि विपुलकर्मनिर्जरा-प्रभूतपुण्यानुबन्धिपुण्यबन्धलक्षणं पूजाफलं, लोकानां तु कथं तत्सम्भवतीत्याशङ्कायामाह- 'प्रतिष्ठितत्वेति । अयमाशयः प्रतिष्ठाकारयितरि तु मुख्यदेवतोद्देशेन ‘स एवायमि'त्यभेदोपचारः प्रतिमाऽवलम्बनेनास्त्येव, तत्कर्तृकमर्हत्प्रतिमापूजन-वन्दनादिकं दृष्ट्वाऽन्येषां लोकानामपि 'इदं बिम्बं प्रतिष्ठितमि'त्यनुसन्धानं तत्प्रयुक्तमर्हबिम्बदर्शन-वन्दन-पूजनादिकञ्चोपजायते । तद्दर्शनेन चान्येषामपि जनानामर्हत्प्रतिमादर्शन-वन्दन-पूजनादिप्रयोजकं ‘इयं प्रतिमा प्रतिष्ठिता' इति प्रतिसन्धानं जिनाज्ञाऽऽदर-भगवद्बहुमानादिकञ्च सम्पद्यते । तेन च मुख्यदेवतोद्देशात् प्रतिमायां ‘स एवायमि'तिधीरूपा प्राथमिकी वैषयिकी समापत्तिराधीयते जनमनःसु । तया समापत्त्या पुण्यानुबन्धिपुण्यलक्षणं फलं परेष्वपि प्रतिमापूजाकारिष्वपि स्यात् । कालान्तरे च सात्त्विकस्य व्युत्पन्न
વિશેષાર્થ:- જીવના સ્વભાવભૂત ગુણો કેવલજ્ઞાન વગેરે છે. છતાં છદ્મસ્થ જીવોમાં તે અપ્રગટ છે. તેથી આત્મસ્વભાવને અનુસરી “હું વીતરાગી છું.” આવો આરોપ કરવાથી પ્રતિષ્ઠાકારકમાં સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ પ્રગટ થાય છે. જ્યારે ઉપાધિને = બાહ્ય શિલ્પ, શાસ્ત્રોક્ત મુદ્રા વગેરે બાહ્યનિમિત્તને અનુસરીને પ્રતિમામાં કેવલજ્ઞાનાદિનો ઉપચાર કરવામાં આવે છે. એના દ્વારા પ્રતિમામાં ઔપારિક ઉપચરિત સ્વભાવ પ્રગટ થાય છે. તે સ્વભાવ પૂજાફલનું પ્રયોજક છે. તેમજ પ્રતિમામાં પૂજ્યતાનું તે સંપાદક છે. તે દીર્ઘકાલીન હોવાને લીધે પૂજા કરનારને પૂજાનું ફળ મળવામાં કોઈ અસંગતિ આવતી નથી. પ્રતિષ્ઠા ક્યાંક ઈવરકાલિક હોય છે. ક્યાંક યાવત્ કાલીન હોય છે. ક્યાંક સાકાર હોય છે. ક્યાંક (રયાપનાચાર્યજી વગેરેમાં) નિરાકાર હોય છે. આ રીતે ઔપાધિક ઉપચરિત સ્વભાવના વિવિધ ભેદો સમજવાં.(પ/૧૮)
ગાથાર્થ - પ્રતિષ્ઠિતત્વ-વિષયક જ્ઞાનથી ઉત્પન્ન થયેલ સમાપત્તિ દ્વારા પૂજા કરનારમાં પણ ફળ उत्पन्न थाय छे. वीतरागनु सानिध्य तो प्रतिभामा असंभव छे. (५/१८)
ટીકાર્થ :- પૂર્વપૂર્વના માણસોએ એ પ્રતિમાના કરેલા દર્શન-વંદન-પૂજનાદિને નિહાળવાથી આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે. તેવું પ્રતિસંધાન = સ્મરણ પ્રેક્ષકને થાય છે. અને તેના દ્વારા પ્રતિષ્ઠાવિધિને જણાવનાર જિનવચન ઉપર આદરભાવ તેમજ જિનેશ્વર ભગવંત પ્રત્યે બહુમાન ભાવ પ્રગટ થાય છે. તેનાથી “આ તે જ વીતરાગ છે.” આ પ્રમાણે જિનપ્રતિમામાં બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે અહીં સમાપત્તિ તરીકે १. मुद्रितप्रतो 'प्रतिष्ठित्व...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श ....पूर्वप्रप्रतिसं..' इति त्रुटितोऽशुद्धश्च पाठः । ३. मुद्रितप्रतौ 'परष्वपि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org