Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
ज्ञानादिगतजातिभदासद्धिः
३८९
जातीति । जातिभेदस्य = निष्कम्पपाप्रवृत्त्यादिजनकताऽवच्छेदकस्याऽज्ञानादिगतस्याऽनुमानाय (=जातिभेदानुमानाय) उक्तानि लिङ्गानीति सम्बन्धः, व्यक्तीनां = अज्ञानादिव्यक्तीनां स्वतः = लिङ्गनैरपेक्ष्येणैव वेदनात् = परिज्ञानात् । तेन कर्मान्तरात् = चारित्रमोहादिरूपादुदयक्षयो'पशमावस्थावस्थितात् कार्यभेदेऽपि = सावद्याऽनवद्यप्रवृत्तिवैचित्र्येऽपि (ए)तद्भिदा = अज्ञानादिभिदा आह- 'जातीति । जातिभेदस्य = जातिविशेषस्य निष्कम्पपापप्रवृत्त्यादिजनकतावच्छेदकस्य = दृढपापप्रवृत्त्यादिनिष्ठकार्यतानिरूपितकारणताया अवच्छेदकस्य अज्ञानादिगतस्य = अज्ञान-ज्ञान-सज्ज्ञाननिष्ठस्य अनुमानाय = अनुमानप्रमाणेन सिद्ध्यै उक्तानि लिङ्गानि उपयुज्यन्त इति सम्बन्धः = अन्वयः । अयमाशयो या या कार्यता सा सा किञ्चिद्धर्मावच्छिन्नकारणतानिरूपितेति नियमाद् यथा गन्धनिष्ठा कार्यता पृथिवीत्वावच्छिन्नकारणतानिरूपिता सिध्यति तथा प्रकृतेऽपि दृढपापप्रवृत्तिनिष्ठा या कार्यता तन्निरूपिकायाः कारणताया अपि किञ्चिद्धर्मावच्छिन्नतया भाव्यम्, अन्यथा प्रतिनियतकार्यत्वाऽनिर्वाहात् । ततो निष्कम्पपापप्रवृत्तिजनकतावच्छेदकतयाऽज्ञानत्वमनुमीयते, सकम्पपापप्रवृत्तिकारणतावच्छेदकविधया ज्ञानत्वं सिध्यति, निरवद्यप्रवृत्तिहेतुतावच्छेदकरूपेण च सज्ज्ञानत्वं प्रसिध्यति, प्रवृत्तिसामान्यं प्रति बोधसामान्यस्य कारणत्वनियमात् प्रवृत्तिविशेष प्रति ज्ञानविशेषस्य कारणतासिद्धेरनपलपनीयत्वात् । इत्थमज्ञानादिवैजात्यानुमानकृते निरुक्तलिङ्गान्युपयुज्यन्ते । ___ ननु निष्कम्पपापप्रवृत्ति ज्ञानाज्जायते किन्तु मिथ्यात्वमोह-चारित्रमोहोदयादेव । एवं सकम्पपापप्रवृत्तिरपि न ज्ञानाज्जायते किन्तु मिथ्यात्वमोहनीयक्षयोपशमानुविद्धचारित्रमोहनीयोदयादेव । निरवद्यप्रवृत्तिश्च मिथ्यात्वमोह-चारित्रमोहक्षयोपशमविशेषादेवोपजायते । इत्थं कारणान्तरसमवधानादेव कार्यवैचित्र्योपपत्तौ बोधनिष्ठतया वैजात्यत्रितयकल्पनं नार्हतीत्याशङ्कायामाह - तेन = निष्कम्पपापप्रवृत्त्यादितो बोधनिष्ठतया वैजात्यत्रितयसाधनेन, उदय-क्षयोपशमावस्थावस्थितात् चारित्रमोहादिरूपात् = चारित्रमोह-मिथ्यात्वमोहरूपात् कर्मान्तरात् सावद्याऽनवद्यप्रवृत्तिवैचित्र्येऽपि अर्थाद् विपाकोदयावस्थावस्थि
ટીકાર્થ - નિષ્કપ પાપપ્રવૃત્તિ વગેરેનું કારણ અજ્ઞાન વગેરે છે. તેથી નિષ્કપ પાપપ્રવૃત્તિ વગેરેનું કારણતાઅવરચ્છેદક અજ્ઞાનાદિગત વૈજાત્ય= જાતિવિશેષ બને છે. અજ્ઞાનાદિમાં રહેલ પ્રસ્તુત વૈજાત્યની અનુમિતિ કરવા માટે નિષ્પમ્પ પાપ પ્રવૃત્તિ વગેરે લિંગો = ચિહ્નો ઉપયોગી બને છે. અર્થાત્ જે વ્યક્તિમાં નિષ્ફરપણે = નિરપેક્ષપણે પાપપ્રવૃત્તિ દેખાય તે વ્યક્તિના બોધમાં અજ્ઞાનત્વ જાતિ રહેલી છે તેવી અનુમિતિ થઈ જાય. આમ અજ્ઞાનાદિમાં રહેલ અજ્ઞાનત્વ વગેરે વૈજાત્યની અનુમિતિ કરવા માટે લિંગ = જ્ઞાપકતુ જરૂરી છે, નહિ કે અજ્ઞાનાદિની અનુમિતિ માટે. કારણ કે અજ્ઞાનાદિ વ્યક્તિનું ભાન તો લિંગ વિના સ્વતઃ જ થઈ જાય છે.
અહીં એવી શંકા થઈ શકે છે કે – નિષ્ફમ્પ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિભેદનું પ્રયોજક તો ચારિત્ર મોહનીય કર્મનો ઉદય, ક્ષયોપશમ વગેરે છે, નહિ કે બોધમાં રહેલ અજ્ઞાનત્વ વગેરે જાતિવિશેષ. માટે પ્રવૃત્તિભેદના સમર્થન માટે પ્રવર્તક બોધમાં રહેલ વૈજાત્યને તેનો પ્રયોજક માનીને તેની અનુમિતિ કરવી જરૂરી નથી. પરંતુ આ શંકા વ્યાજબી નથી. એનું કારણ એ છે કે ઉદયગત ચારિત્રમોહનીયથી સાવઘપ્રવૃત્તિ અને ક્ષયોપશમ દશામાં રહેલ ચારિત્રમોહનીય કર્મથી નિરવદ્ય પ્રવૃત્તિ १. मुद्रितप्रती '....पशमावस्थानव...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org