Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५०६
• मांसभक्षणादिनिवृत्तेर्महाफलत्वविमर्शः • द्वात्रिंशिका-७/२४ निवृत्तिरिति । किञ्च भोः सावद्यस्य कर्मणो निवृत्तिर्युक्ता = धर्मकारिणी इतरस्य = अनवद्यस्य वा ? आद्ये पक्षे तेषां = मांस-मद्य-मैथुनानां दुष्टता स्यादन्त्ये पक्षे योगादेरनादरः (=योगाद्यनादरः) स्यात्', अनवद्यस्य तस्य' मांसादेरिव निवृत्तेरिष्टत्वादिति न किञ्चिदेतत् ।।२३।। माध्यस्थ्यं केचिदिच्छन्ति गम्याऽगम्याऽविवेकतः । तन्नो विपर्ययादेवानर्गलेच्छानिरोधतः ॥२४॥
माध्यस्थ्यमिति । केचिद् = मण्डलतन्त्रवादिनो गम्यागम्ययोरविवेकतो (=गम्यागम्याविवेकतः)
आद्ये पक्षे = सावद्यकर्मप्रतियोगिकनिवृत्तित्वेन निर्दोषत्वाङ्गीकारे मांस-मद्य-मैथुनानां दुष्टता अयत्नसिद्धा स्यात् । 'क्वोष्ट्रं क्व च नीराजना' न्यायेन मांसभक्षणादेर्निर्दोषता बाध्यत इत्यर्थः । अन्त्ये पक्षे = निरवद्यकर्मप्रतियोगिकनिवृत्तित्वेन निर्दोषत्वाभ्युपगमे योगादेः = संन्यासादेरपि अनादरः = अनुपादेयता स्यात् । इदमेवोक्तं भाषारहस्यविवरणे → 'निवृत्तिस्तु महाफला' इत्यत्र निवृत्तेर्महाफलत्वं किं दुष्टप्रवृत्तिपरिहारात्मकत्वेन आहोस्विददुष्टप्रवृत्तिपरिहारात्मकत्वेन ? आद्ये कथं मांसभक्षणप्रवृत्तेरदुष्टत्वम्? अन्त्ये चाऽदुष्टनिवृत्तिपरिहारात्मकप्रवृत्तेरपि महाफलत्वप्रसङ्गेन पूर्वापरविरोधः । वस्तुतस्तु 'न मांसभक्षणेऽदोषः' इत्येवं नञः प्रश्लेषः कर्तव्यः, यतो भूतानां = जीवानां एषा प्रवृत्तिः = उत्पत्ति स्थानम्, भूतानां = पिशाचप्रायाणां वा एषा प्रवृत्तिर्न तु विवेकिनामिति व्याख्येयमिति - (भा.रह.स्त.१/ गा.३५) । यथा चैतत्तत्त्वं तथाऽभिहितमस्माभिः विस्तरतो मोक्षरत्नाभिधानायां तट्टीकायाम् ।।७/२३ ।।
मण्डलतन्त्रवादिमतमपाकर्तुमुपक्रमते - 'माध्यस्थ्यमि'ति । 'अस्त्रमस्त्रेण शाम्यति' इति न्यायेन यद्वा 'विषं विषेण व्यथत' इति न्यायेन यद्वा 'वज्रं वज्रेण भिद्यते' इति न्यायेन मण्डलतन्त्रवादिनो गम्याऽ
ટીકાર્થ :- નિવૃત્તિસ્તુ મહાફલા' આ પ્રમાણે મનુસ્મૃતિમાં માંસભક્ષણ-મૈથુનસેવન વગેરેને ઉદ્દેશીને જે વાત કરી છે ત્યાં પ્રશ્ન એ ઉભો થાય છે કે માંસભક્ષણ વગેરે સાવધ હોવાના કારણે તેની નિવૃત્તિ ધર્મજનક બને છે કે નિરવદ્ય હોવાના લીધે ? જો માંસભક્ષણ-મદ્યપાન-મૈથુનસેવન વગેરે દુષ્ટ હોવાના લીધે તેની નિવૃત્તિ ધર્મજનક બનતી હોય તો સ્પષ્ટ રીતે માંસભક્ષણાદિ સદોષ છે - એમ સિદ્ધ થઈ જશે. જો નિર્દોષ હોવાના લીધે માંસ વગેરેની નિવૃત્તિ ધર્મજનક બનતી હોય તો પછી નિર્દોષ એવા તપ-ત્યાગ-વૈરાગ્ય-દીક્ષા વગેરે યોગોની નિવૃત્તિ પણ ધર્મનું સાધન બની જશે અને એવું થશે તો કષ્ટસાધ્ય એવા તપ-ત્યાગ વગેરે યોગનો લોકો અનાદર કરશે. કારણ કે પ્રસ્તુત દ્વિતીય વિકલ્પમાં નિરવદ્ય એવા માંસભક્ષણ આદિની નિવૃત્તિની જેમ નિરવદ્ય એવા તપ વગેરે યોગની નિવૃત્તિ ઈષ્ટ બની જશે. મતલબ કે દ્વિતીય વિકલ્પમાં નિરવદ્યની નિવૃત્તિને ધર્મસાધન માનવામાં આવેલ હોવાથી તપ વગેરે યોગ નિર્દોષ હોવાથી તેની નિવૃત્તિ ધર્મસાધક બનવાની આપત્તિ આવશે. (૨૩)
હ મંડલતંત્રવાદીમત નિરાક્રણ છે ગાથાર્થ :- ગમ્ય અને અગમ્યમાં કોઈ ભેદભાવ ન રાખવાથી કેટલાક લોકો મધ્યસ્થતાને ઈચ્છે છે. તે બરાબર નથી. કારણ કે ગમ્યાગમ્યવિવેકથી જ અમર્યાદિત ઈચ્છા અંકુશમાં આવે છે. (૨૪)
ટીકાર્થ :- મંડલતંત્રવાદી એવું સ્વીકારે છે કે – ગમ્યાગમના અવિવેકથી = અભેદભાવથી જ મધ્યસ્થતા આવે. પત્ની ગમ્ય અને માતા-બેન વગેરે અગમ્ય છે – આમ વિવેકદષ્ટિ = પત્ની અને १. हस्तादर्श 'स्यान..' इत्यशुद्धः त्रुटितश्च पाठः। २. मुद्रितप्रतौ 'तस्य' पदं नास्ति । ३. इयं कारिका हस्तादर्श नास्ति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org