Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
४०३
अष्टकानुसारेण पौरुषघ्नीभिक्षास्वरूपम् •
पौरुषघ्नी प्रकीर्तिता । तया जीवतः पीनस्य 'पुष्टाङ्गस्य धर्मलाघवमेव स्यात् । तथाहिगृहीतव्रतः पृथिव्याद्युपमर्दनेन शुद्धोञ्छजीविगुणनिन्दया च भिक्षां गृह्णन् स्वस्य परेषां च धर्मस्य लघुतामेवाऽऽपादयति । तथा गृहस्थोऽपि यः सदाऽनारम्भविहितायां भिक्षायां तदुचितमात्मानमाकलयन्मोहमाश्रयति सोऽपि 'अनुचितकारिणोऽमी खल्वार्हताः' इति शासनाऽवर्णवादेन धर्मलघुतामेवाऽऽपादयतीति । तदिदमुक्तम्
=
लक्षणां प्रतिपन्नः
अभ्युपगतः सन् यः =
प्रव्रज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरुषघ्नीति कीर्तिता ।। क्लिष्टपरिणाम एव चारित्रावरणकर्मबन्धकारी तथापि कार्य-कारणयोरभेदोपचाराद् भिक्षाया अपि प्रज्यावरणकर्मबन्धकारित्वोक्तिर्न विरुध्यते । अनेन तस्याः स्वगतमाध्यात्मिकफलमप्यावेदितम् । तद्बाह्यफलं परगतमाविष्करोति तया = पौरुषघ्न्या भिक्षया जीवतः पुष्टाङ्गस्य सतो धर्मलाघवमेव बोधिदुर्लभताकारणं स्यात् । एतदेव स्पष्टयति - ' तथाही 'त्यादिना । सुगमम् । प्रकृतार्थे अष्टकप्रकरणसंवादगाथे दर्शयति- ‘प्रव्रज्यामि’ति, ‘धर्मलाघवे 'ति च । श्रीजिनेश्वरसूरिकृता तद्वृत्तिस्त्वेवम् प्रव्रज्यां = सर्वविरतिप्राणी तद्विरोधेन = प्रवज्याविरोधेन मूलगुणोत्तरगुणविराधनारूपेण पूर्वोक्तध्यानज्ञानगुर्वाज्ञाऽनपेक्षत्वलक्षणेन वा हेतुना वर्तते = चेष्टते तस्य = प्रव्रज्याविरोधवर्तिनः किंविधस्य असदारम्भिणः असदशोभनं भूतोपमर्दादिकं वस्त्वारभत इत्येवंशीलो यः स तथा तस्य पौरुषघ्नी = उक्तनिर्वचना भिक्षेति प्रकृतम्' इति = अनेनानन्तरोक्तेन वक्ष्यमाणेन वा कारणेन कीर्तिता संशब्दिता । ननु प्रव्रज्याविरोधाभिधानादेवासदारम्भित्वस्यावगतत्वात्किमेतद्ग्रहणेनेति, सत्यं, किन्तु विवक्षितभिक्षाहेतुत्वेनाभिधानमस्येति न दोषः । तथा च यतोऽसौ असदारम्भी इतिहेतोस्तस्य पौरुषघ्नीति कीर्तितेति वाक्यार्थः स्यात् । अथवा तस्य प्रव्रज्याविरोधवर्तिनः प्रव्रजितस्याऽसदारम्भिणश्चाशोभनारम्भस्य गृहिण इत्यर्थः असर्वदारम्भकस्य वाऽष्टम्यादिष्वारम्भवर्जकस्येत्यर्थः, इह च व्याख्याने समुच्चयार्थचशब्दाપૃષ્ટ હોવા છતાં તેવી ભિક્ષા વડે જીવન જીવવાથી ધર્મની લઘુતા જ થાય. તે આ રીતે- દીક્ષા લઈને પૃથ્વી વગેરે જીવોની હિંસા કરવાથી તથા શુદ્ધ ગોચરી ગ્રહણ કરનારા સાધુની નિંદા કરવાથી ભિક્ષાને ગ્રહણ કરનાર સાધુ પોતાના અને બીજાના ધર્મની લઘુતાને જ કરે છે. તથા જે ગૃહસ્થ પણ સદાઅનારંભી સાધુ માટે વિહિત એવી ભિક્ષાને વિશે પોતાની જાતને ઉચિત માનતો વિપર્યાસ પામે છે તે ગૃહસ્થ પણ ‘આ જૈનો અનુચિત કરનારા છે' આ પ્રમાણે શાસનનિંદા દ્વારા ધર્મની લઘુતાને જ કરે છે. (અર્થાત્ હૃષ્ટ-પુષ્ટ શરીરવાળા, પરનિંદક, સાઘ્વાચારભંજક એવા સાધુને ભિક્ષા લેતા જોઈને ‘દીક્ષા લઈને તો જલસા છે. મફતમાં મીઠાઈ ખાવા મળે, ઠંડુ પાણી પીવા મળે, રહેવાને આલીશાન મકાન મળે, પહેરવા માટે બેના બદલે ૧૨ જોડ કપડા મળે, વળી ધરમ પણ નહિ કરવાનો ! અને મજૂરી-કામકાજ પણ નહિ કરવાનું. ઉપરથી સાધુ તરીકે પૂજાવાનું ! આવી રીતે ભિક્ષા મળતી હોય તો આપણે પણ ભિક્ષા માંગીએ તો શું વાંધો ?' આવો વિચાર જે ગૃહસ્થને આવે તે ગૃહસ્થ જૈનધર્મની નિંદા કરે છે. આમ પૌરુષની ધર્મલાઘવ કરે છે.)
અષ્ટકજીમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘દીક્ષા લઈ જે દીક્ષાવિરોધી પ્રવૃત્તિ કરે છે તથા મલિન આરંભ-સમારંભ કરે છે તેની ભિક્ષા પૌરુષની કહેવાયેલ છે. પુષ્ટ શરીરવાળો તે ભિક્ષા દ્વારા १. हस्तादर्शे 'पुष्टस्य' इति पाठान्तरम् ।
Jain Education International
=
-
•
=
=
For Private & Personal Use Only
www.jainelibrary.org