Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
४७८ • प्राप्तप्रतिषेधपरीक्षणम् •
द्वात्रिंशिका-७/१४ नैतदिति । एतद् = विशेषपरत्वेन विधि-निषेधोभयसमाधानं प्रकृते न युक्तं, निवृत्त्ययोगेन = मांसभक्षणनिवृत्त्यसम्भवेन, तस्याः = निवृत्तेः प्राप्तिनियन्त्रणात् = प्राप्तिनियमनात्, ‘प्राप्तमेव प्रतिषिध्यते' इति न्यायात् । 'तर्हि प्रोक्षितादिविधिना प्राप्तमेव निषिध्यताम्', मांसभक्षणनिषेधो वेदविहितमांसभक्षणविधानञ्च स्पष्टमेव प्रतीयेते इति पूर्वपक्षाभिप्रायः ।।७/१३।।
ग्रन्थकार उत्तरपक्षयति- 'नेति ।
एतद् = विशेषपरत्वेन विधि-निषेधोभयसमाधानं = 'न मांसभक्षणे दोषः' इति विधिर्वैधमांसभक्षणनिर्दोषतापरः ‘मां स भक्षयिता' इति निषेधश्चाऽवैधमांसभक्षणदुष्टत्वप्रतिपादनप्रवण इति याज्ञिकोपदर्शितमनेकान्तवाद्युद्भावितदूषणनिवर्तकवाक्यव्यापारणं प्रकृते न = नैव युक्तम् । तथाहि - भवद्भिरप्राप्तं मांसभक्षणं प्रतिषिध्यते आहोस्वित्प्राप्तम् ? इति विमलविकल्पयुगलमत्रावतरतीत्याशयेनाह - मांसभक्षणनिवृत्त्यसम्भवेन = 'निवृत्तिस्तु महाफला' इत्येनेनोक्ताया महाफलाया मांसादननिवृत्तेरसम्भवेन प्रथमो विकल्पो नानवद्यः । तदसम्भवे हेतुमाह - निवृत्तेः शास्त्रोक्तायाः प्राप्तिनियमनात्, प्राप्तमेव = प्रमाणान्तरेण प्रसक्तमेव प्रतिषिध्यत इति न्यायात्, अन्यथा गगनभक्षणमपि प्रतिषिध्येत । मानान्तराऽप्राप्ताया निवृत्तेमहाफलत्वाभ्युपगमे तु मांसभक्षणस्येवाकाशभक्षणस्याऽपि निवृत्तेर्महाफलत्वं स्यात् ।
एतेन ‘अप्राप्ते शास्त्रमर्थवदिति न्यायेन मानान्तराप्राप्तमांसभक्षणस्यैव निवृत्तिप्रतिपादने शास्त्रसाफल्यमित्यपि निरस्तम्, एतन्न्यायस्य विधेयार्थे एव प्रवर्तनाच्च । ‘यावदप्राप्तं तावदेव विधीयते' इत्येवैतन्न्यायतात्पर्यं, न तु ‘यावदप्राप्तं तावदेव निषिध्यत' इति तत्तात्पर्यम्, ऊषरवृष्टिन्यायापातात्। एतेन → मांसभक्षणमयुक्तं सर्वेषाम् - (चा.सू.५६३) इति चाणक्यसूत्रमपि व्याख्यातम् ।
परो द्वितीयविकल्पमङ्गीकरोति- तीति । प्रोक्षितादिविधिना प्राप्तमेव मांसभक्षणं निषिध्यतां = એ છે કે નિવૃત્તિ તો પ્રાપ્તિથી નિયંત્રિત છે. પ્રાપ્ત એવા માંસભક્ષણને ઉદેશીને તો નિવૃત્તિની તમે ના પાડો છો. કારણ કે તમારા શાસ્ત્રમાં આ મુજબ જણાવેલ છે કે [આ વાત આગળની ગાથામાં કહેવાશે. (૭/૧૪)
ટીકાર્થ :- શાસ્ત્રીય માંસભક્ષણનું વિધાન અને અશાસ્ત્રીય માંસભક્ષણનો નિષેધ- આ રીતે વિશેષ તાત્પર્યનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી પૂર્વપક્ષીએ જે સમાધાન આપેલ છે તે સંગત નથી. કારણ કે આવું માનવામાં માંસભક્ષણની નિવૃત્તિ જણાવેલ છે તે અસંભવ બની જશે. તે એટલા માટે કે નિવૃત્તિ પ્રાપ્તિથી નિયત્રિત છે. આની પાછળ “પ્રાપ્ત = પ્રસક્ત હોય તેનો જ નિષેધ થાય છે' આવો તર્ક કામ કરે છે. (શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ તો પ્રાપ્ત જ ન હોવાથી તેનો નિષેધ કરી શકાતો નથી. જો અપ્રાપ્તનો ५९ निषे५ थ६ तो डोय मने तना निवृत्ति महासवान नी ती डोय तो 'गगनं न भक्षयेत्' આ રીતે ગગનભક્ષણનો પણ નિષેધ શાસ્ત્રકારોએ કરવો જોઈએ. તથા ગગનભક્ષણનો ત્યાગ કરનાર તમામ જીવોને તેની નિવૃત્તિનું મહાફળ મળવું જોઈએ. પણ તેવું થતું નથી.) માટે અપ્રાપ્ય એવા શાસ્ત્રબાહ્ય માંસભક્ષણનો નિષેધ અસંગત છે તથા તેની નિવૃત્તિનું મહાફળ મળવું પણ તદન અનુચિત જ ઠરે છે. भाटे 'निवृत्तिस्तु महाफला' ॥ . ४ शास्ववयन छ ते. असंगत बनी ४0.
હ પ્રાપ્તિપૂર્વક પ્રતિષેધ વિચાર ? પૂર્વપક્ષ :- અપ્રાપ્ય એવા અશાસ્ત્રીય માંસભક્ષણનો નિષેધ ન થઈ શકતો હોય તો પ્રાપ્ત એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org