Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
४८२ • प्राप्तप्रतिषेधपरामर्शः .
द्वात्रिंशिका-७/१६ ननु प्राप्तिः प्रमाणपरिच्छेद एव, 'स चाऽशास्त्रीयमांसभक्षणेऽप्यस्तीति तन्निवृत्तेः फलवत्त्वमनाबाधं, अन्यथा ‘प्राप्तमेव प्रतिषिध्यते' इति मन्त्रपाठबलाज्जलदे वह्निरपि सिध्येत, तन्निवृत्तेस्तत्र सत्त्वात्। = मस्करित्वं = गृहस्थभावत्याग इत्यर्थः,तदेव निवृत्तिनिबन्धनत्वात् निवृत्तिः = मांसभक्षणोपरतिः, चेत् = यद्येवं मन्यसे? अयमभिप्रायो गृहस्थतायां प्रोक्षितादिविशेषणं मांसं भक्षणीयमेव । तस्माच्च पारिव्राज्यप्रतिपत्तिद्वारेण निवर्तत इत्येवं प्राप्तिपूर्विका निवृत्तिर्मांसभक्षणस्य स्यात् । सा च महाफलेति । अतो 'निवृत्ति
स्यि सज्यते' इत्याचार्यवचनं परेण दूषितम् । अतोऽत्र दूषणमाह यः कोऽपि तदप्रतिपत्तितः = पारिव्राज्याऽप्रतिपत्तितः = पारिवाज्याप्रतिपत्तिमाश्रित्य फलाभावः = अभ्युदयादिप्रयोजनाप्राप्तिः स एव, किमपरदोषगवेषणेन, अस्य = मांसभक्षणस्य दोषो = दूषणम् । ततः किमित्याह निर्दोषता = निर्दूषणता, 'एव'शब्दस्यान्यत्र सम्बन्धात्, नैव = नास्त्येव । अतः कथमुच्यते “न मांसभक्षणे दोषः” इति, तथा “निवृत्तिस्तु महाफला” इति (अष्ट. १८/८ वृत्तिः) ।
पूर्वपक्षी शङ्कते- नन्विति । 'चेदि'त्यनेनास्यान्वयोऽवगन्तव्यः । ‘प्राप्तमेव प्रतिषिध्यत' इति न्याये प्रतिषेधप्रयोजिका प्राप्तिः = प्रमाणपरिच्छेदः = प्रत्यक्षानुमानादिप्रमाणजन्यनिश्चय एव । स च = निरुक्तनिश्चयश्च अशास्त्रीयमांसभक्षणेऽपि किं पुनर्वैदिकमांसादने इत्यपिशब्दार्थः अस्ति। न हि लोकेषु वैधेतरमांसभक्षणं चाक्षुषादिप्रत्यक्षप्रमाणेन न निश्चीयते । इति हेतोः तन्निवृत्तेः = प्रत्यक्षादिप्रमाणपरिच्छिन्नाऽशास्त्रीयमांसभक्षणनिवृत्तेः फलवत्त्वं अनाबाधं = अव्याहतम् । अन्यथा = 'लाघवात् प्राप्तिः प्रमाणपरिच्छेदरूपैव, न तु संयोग-सत्त्वादिलक्षणा' इत्यनभ्युपगमे ‘प्राप्तमेव प्रतिषिध्यते' इति मन्त्रपाठबलात् = अघटितघटनप्रवणमन्त्रपाठतुल्यदर्शितन्यायसामर्थ्यात् जलहदे वह्निरपि प्रमाणतः सिध्येत = निश्चीयेत, तन्निवृत्तेः = वह्निनिवृत्तेः तत्र = जलहदे सत्त्वात् ।
પૂર્વપક્ષ :- પ્રાપ્તિનો અર્થ છે પ્રમાણ દ્વારા થતો નિશ્ચય. અશાસ્ત્રીય માંસભક્ષણનો પણ પ્રમાણ દ્વારા નિર્ણય તો થાય જ છે. માટે અશાસ્ત્રીય માંસભક્ષણની નિવૃત્તિ પણ પ્રાપ્તિપૂર્વક હોવાથી સફળ જ છે. બાકી પ્રાપ્તિ હોય તેનો જ નિષેધ થાય તેવું માનવામાં આવે તો તમારા આ મંત્રપાઠના બળથી સરોવરમાં પણ અગ્નિની સિદ્ધિ થશે. કારણ કે અગ્નિની નિવૃત્તિ ત્યાં રહેલી છે. (મતલબ એ છે કે “પ્રાપ્તિ શબ્દનો અર્થ સંયોગ કે હોવું વગેરે કરવામાં આવે અને આવી પ્રાપ્તિ જેની હોય તેનો જ નિષેધ કરી શકાય - એવું સ્વીકારવામાં આવે તો સરોવરમાં અગ્નિનો સંયોગ-પ્રાપ્તિ-અસ્તિત્વ ન હોવાથી તેનો ત્યાં નિષેધ થઈ નહિ શકે. પરંતુ લોકમાં નિરાબાધપણે એવો વ્યવહાર પ્રવર્તે છે કે “સરોવરમાં અગ્નિ નથી.” તેથી જો તેવા નિષેધને પ્રામાણિક માનવામાં આવે તો ઉપરોક્ત પ્રાપ્તનિષેધનિયમ મુજબ સરોવરમાં ક્યારેક પૂર્વમાં અગ્નિ હતો, અગ્નિનો સંયોગ હતો- એવું સિદ્ધ થવાની આપત્તિ આવશે. પરંતુ એવું નથી મનાતું. માટે “પ્રાપ્તનો જ નિષેધ થાય' એ નિયમનો અર્થ એટલો જ છે કે પ્રમાણ દ્વારા નિશ્ચિતરૂપે જે જાણી શકાય તેનો જ પ્રતિષેધ થઈ શકે. એટલે કે રસોડા વગેરેમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી જણાતા અગ્નિનો સરોવરમાં નિષેધ કરી શકાય છે. “અગ્નિ' નામની ચીજ જ જો કોઈ પણ પ્રમાણથી પ્રસિદ્ધ-નિશ્ચિત ન થતી હોય તો તેનો ક્યાંય નિષેધ કરી ના શકાય. બસ આ જ રીતે અનાર્ય લોકોમાં બેરોકટોકપણે થતું १. हस्ताद” '...एव परिश्रुताशा...' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org