Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• 'क्षमाश्रमणहस्तेन' इतिवचनप्रयोजनद्योतनम् •
४३७ मोहानुत्कर्षकृच्चैतदत एवाऽपि शास्त्रवित् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु कर्मसु ।।२।। मोहेति। एतद् = गुणवत्पारतन्त्र्यं च मोहानुत्कर्षकृत् = स्वाऽऽग्रहहेतुमोहापकर्षनिबन्धनं, तदाह
न मोहोद्रिक्तताऽभावे स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि तदनुत्कर्षसाधनम् ।। (अ.२२/४) अत एव = गुणवत्पारतन्त्र्यस्य मोहाऽनुत्कर्षकृत्त्वादेव शास्त्रविदपि = आगमज्ञोऽपि सर्वेषु कर्मसु = दीक्षादानोद्देशसमुद्देशादिषु 'क्षमाश्रमणहस्तेने'त्याह ।
गुणवत्पारतन्त्र्यमाहात्म्यमाह- 'मोहे'ति । स्वाग्रहहेतुमोहापकर्षनिबन्धनं = सन्मार्गप्रतिबन्धकस्वकीयाभिनिवेशकारणमोहह्रासहेतुः । अत्रैवाष्टकसंवादमाह- 'नेति । तवृत्तिस्त्वेवम् → न = नैव मोहस्याज्ञानस्योपलक्षणत्वात् रागद्वेषयोश्चोद्रिक्तता = उद्रेकस्तस्या अभावः = अविद्यमानता मोहोद्रिक्तताऽभावस्तत्र = मोहोद्रिक्तताभावे स्वाग्रहः = अनागमिकार्थाभिनिवेशो भावशुद्धिविपर्ययलक्षणः जायते = भवति क्वचित् = कुत्रचिदपि वस्तुनि । इदमुक्तं भवति - मोहोत्कर्षजन्यत्वात् स्वाग्रहो = भावमालिन्यम्, मोहोत्कर्षजन्यत्वं चास्य “रागो द्वेषश्च" (अष्टक-२२/२) इत्यादिवचनप्रामाण्यात्, तदेवं स्वाग्रहस्य भावमालिन्यरूपत्वाद् भावशुद्धिर्न तदात्मिकेति स्थितम् । अथ मोहहासस्य स्वाग्रहाभावहेतोः क उपाय इत्याह गुणवतां = विद्यमानसम्यग्ज्ञानक्रियागुणानां पारतन्त्र्यमधीनत्वं = गुणवत्पारतन्त्र्यम्, हिशब्दः' पुनरर्थः, गुणवत्पारतन्त्र्यं पुनः तस्य मोहस्यानुत्कर्षो हासस्तस्य साधनं कारणं = तदनुत्कर्षसाधनम् । दृश्यते ह्यागमस्याऽऽगमविदां वा पारतन्त्र्यान्मोहानुत्कर्षः - (अ.प्र.२२/८ वृत्ति) इति ।
વિશેષાર્થ - ગીતાર્થ ગુરુભગવંત જે જે પ્રવર્તન-નિવર્તન માટે પ્રેરણા કરે તે શાસ્ત્રાનુસારે હોય છે, શાસ્ત્રના પરમાર્થને અનુસારે હોય છે. માટે ગીતાર્થ ગુરુદેવ જે કાંઈ આદેશ-સૂચન કરે તે મુજબ કરવાથી સામેની વ્યક્તિનું અવશ્ય કલ્યાણ જ થાય છે. આવી શ્રદ્ધા જેટલી બળવાન હોય તેટલો આત્મવિકાસ વધુ થાય, ઝડપી થાય, નક્કર થાય. પરંતુ જ્યારે આ શ્રદ્ધા કરતાં “ગુરુદેવ ભલે આમ કહે પણ મારી બુદ્ધિમાં આ રીતે બેસે છે. મારી સમજણ મુજબ કરીશ તો જ મારું કલ્યાણ થશે.” આવી રીતે પોતાની માન્યતાની પક્કડ વધી જાય ત્યારે ગીતાર્થ ગુરુદેવના ઉપદેશ પ્રત્યે આંખ-મીંચામણા કરીને આ અણસમજુ અપ્રજ્ઞાપનીય-આગ્રહી-હઠાગ્રહી-કદાગ્રહી-દુરાગ્રહી જીવ પોતાનું ધારેલું જ કરે છે, આગમાનુસારે કે મોક્ષમાર્ગ મુજબ નહિ. માટે તેની ભાવશુદ્ધિ માત્ર બોલવા પૂરતી જ હોય છે. તેનાથી કાંઈ આત્મકલ્યાણ थतुं नथी. पाने मेंस 50 वाथी is 32 हू५ न मापे. (६/२६)
ગાથાર્થ :- ગુરુપારતન્ય મોહને ઘટાડનાર છે. માટે જ શાસ્ત્રવેત્તા પણ સર્વ ક્રિયાઓમાં “ક્ષમાશ્રમણ मेवा साधुन येथी' मेम से छे. (६/२७)
ટીકાર્થ - પોતાના કદાગ્રહના કારણભૂત એવા મોહને ઘટાડવાનું કારણ ગુણવાન જ્ઞાની ગુરુનું પારતંત્ર્ય છે. અષ્ટકજીમાં કહેલ છે કે “મોહના ઉછાળાનો અભાવ હોય તો ક્યારેય કદાગ્રહ થતો નથી. ગુણવાનનું પાતંત્ર્ય મોહને ખલાસ કરવાનું સાધન છે.” - આ રીતે ગુણવાનનું પાતંત્ર્ય મોહને ખતમ કરનાર હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષા દેવામાં, યોગોદ્રહનમાં ઉદેશ-સમુદેશ-અનુજ્ઞા વગેરેમાં ‘ક્ષમાશ્રમણ એવા સાધુ ભગવંતના હાથે સૂત્ર-અર્થતદુભયથી સારી રીતે ધારણ કરજો...” ઈત્યાદિ બોલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org