Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
४४२
• जिनशासननिन्दकस्य नीचैर्गोत्रबन्धकता •
द्वात्रिंशिका-६/३१
यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।। बध्नात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थनिबन्धनम् ।।
मालिन्ये
=
=
(अ.२३/१-२) ।। ३० ।। स्वेच्छाचारे च बालानां मालिन्यं मार्गबाधया । गुणानां तेन सामग्र्यं गुणवत्पारतन्त्र्यतः ।। ३१ ।। 'य' इति 'बघ्नाती 'ति । तद्वृत्तिस्त्वेवम् यः = कोऽपि श्रमणादिः शासनस्य = जिनप्रवचनस्य लोकविरुद्धाऽऽचरणेनोपघाते, आह च “छक्कायदयावन्तो वि, संजतो दुल्लभं कुणइ बोहिं । आहारे नीहारे, दुर्गुछिए पिंडगहणे य ।। " ( ओघनिर्युक्ति - ४४१ ) अनाभोगेनापि अज्ञानेनापि किंपुनभोगेनापि वर्त्तते व्याप्रियते स प्राणी, तेन जिनशासनमालिन्येन करणभूतेन मिथ्यात्वहेतुर्विपर्यस्तबोधजनकः ‘तन्मिथ्यात्वहेतुः' तत्त्वम्, अथवा तस्मिन् जिनशासनविषये मिथ्यात्वभावहेतुत्वं मिथ्यात्वजनकत्वं = तन्मिथ्यात्वहेतुत्वं तस्मात् = तन्मिथ्यात्व हेतुत्वात् । केषां मिथ्यात्वहेतुत्वात् ? केषां मिथ्यात्वजनकत्वादित्याह अन्येषां आत्मव्यतिरिक्तानां ये हि तस्यासदाचारेण जिनशासनं हीलयन्ति तेषां प्राणिनां जीवानां ध्रुवं = अवश्यतया बध्नात्यपि स्वात्मप्रदेशेषु सम्बन्धयत्यपि न केवलं तेषां तज्जनयति, तदेव मिथ्यात्वमोहनीयकर्मैव यदन्यप्राणिनां जनितं न त्वन्यच्छुभं कर्मान्तरं अलं अत्यर्थं निकाचनादिरूपेण, परं प्रकृष्टं संसारकारणं भवतुं विपाकदारुणं दारुणविपाकं घोरं
=
-
=
=
=
=
=
Jain Education International
=
=
भयानकं सर्वानर्थनिबन्धनं
निखिलप्रत्यूहहेतुम् ।
ननु सम्यग्दृष्टिर्न मिथ्यात्वं बध्नाति मिथ्यात्वहेतुकत्वात् मिथ्यात्वप्रकृतेः, अत्रोच्यते, शासनमालिन्योत्पादनावसरे मिथ्यात्वोदयान्मिथ्यादृष्टिरेवासावतो मिथ्यात्वबन्धः ← ( अ. २३ / १-२ वृत्ति ) इति । ततश्च ध्रुवं नीचैर्गोत्रकर्मबन्धः । तदुक्तं दिगम्बरेण अमितगतिना पञ्चसङ्ग्रहे जिनशासननिन्दकः नीचैर्गोत्रं प्रबध्नाति ← (पं.सं. परिच्छेद- ४ / २०३) इति ||६ / ३० ।।
=
=
શાસનની અપભ્રાજના કરવામાં અજાણતા પણ પ્રવૃત્તિ કરે છે તે જીવ બીજા જીવોને મિથ્યાત્વનું નિમિત્ત બનવાથી તે જ મિથ્યાત્વને અવશ્ય બાંધે છે. તે બંધાતું મિથ્યાત્વ મોહનીય કર્મ સંસારપરિભ્રમણનું કારણ છે. તેનું ફળ દારુણ છે. તે મિથ્યાત્વ ઘોર-ભયંકર છે તથા તમામ પ્રકારના અનર્થનું તે કારણ 9.' (€/30)
વિશેષાર્થ :- ગુરુનિંદા વગેરે કરતા જૈન શ્રાવક-સાધુ વગેરેને જોઈને લોકોમાં જિનશાસનની અવહેલના થાય છે. લોકો મિથ્યાત્વ પામે છે. તેથી તે જ સમયે મિથ્યાત્વનો ઉદય નિંદકને થાય છે. જે આપો તે મળે- આ સિદ્ધાંત અહીં કામ કરે છે. માટે જિનશાસનની કદાચ પ્રભાવના ન કરી શકાય તો ચાલે પણ શાસનનિંદા થાય તેવું કામ તો હરગીજ ન જ ચાલે. શાસનપ્રભાવના કરવી એ સમર્થ વ્યક્તિનું કર્તવ્ય છે, બધાનું નહિ. પણ જિનશાસનની અપભ્રાજના ના થાય તેવી સાવધાની રાખવી ये तो हरेनी ३२४ छे. ( ६/३०)
ગાથાર્થ : :- બાલ કક્ષાના જીવો સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે તો લોકોમાં જિનશાસનનિંદા થવાથી શાસનની અપભ્રાજના થાય છે. તે કારણે ગુણવાન ગુરુના પારતન્ત્યથી ગુણો પૂર્ણ બને છે. (૬/૩૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org