Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• शेषभोजनं गृहस्थधर्मः •
४११ गृहे भिक्षा न युज्यते यतेः, हि = यतः अनात्मम्भरयः = अनुदरम्भरयो 'यतं पाकादिविषयं स्व-परार्थं कुर्वते, भिक्षाचरदानाऽसङ्कल्पेन स्वार्थमेव पाकप्रयत्ने सद्गृहस्थत्वभङ्गप्रसङ्गात्, देवतापित्रतिथिभर्तव्यपोषणशेषभोजनस्य गृहस्थधर्मत्वश्रवणात् । न च दानकालात्पूर्वं देयत्वबुद्ध्याऽसङ्कल्पितं दातुं शक्यत इत्यपि द्रष्टव्यम् ।।१४।। ____ तदुक्तं अष्टकप्रकरणे → न चैवं सद्गृहस्थानां, भिक्षा ग्राह्या गृहेषु यत् । स्व-परार्थं तु ते यत्नं, कुर्वते नान्यथा क्वचित् ।। - (अ.प्र.६/३) । तद्वृत्तिस्त्वेवम् → न केवलमसङ्कल्पितपिण्डाऽसम्भवेन व्यर्थं तत्प्रतिपादनम्, भिक्षा च न ग्राह्या सद्गृहेषु भवतीति वाक्यार्थः । पदार्थस्त्वेवं, नेति प्रतिषेधे, चशब्दो दूषणान्तरसमुच्चये, एवमिति असङ्कल्पितपिण्डाभ्युपगमे सति, सद्गृहस्थानां = ब्राह्मणादिशोभनाऽगारिकाणां, गृहेषु वेश्मसु, भिक्षा = समुदानं, ग्राह्या = आदातव्या। कुत एवमेतदित्यत आह यत् = यस्मात्कारणात्, स्वपरार्थं तु = आत्म-भिक्षाचरनिमित्तमेव, ते = सद्गृहस्थाः, यत्नं = पाकनिर्वर्तनप्रयासं, कुर्वते = विदधति, नान्यथा भिक्षाचरदानाऽसङ्कल्पेन स्वार्थमेव, क्वचित् = कदाचनापि, स्वनिमित्तमेव पाकप्रयत्ने सद्गृहस्थत्वायोगादिति, यस्मात्- “स्वकर्माजीवनं कुल्यैः, समानऋषिभिर्वैवाह्यं, ऋतुगामित्वं, देवतापित्रतिथिभर्तव्यपोषणं, शेषभोजनं चेति गृहस्थधर्मः” ( ) । अतिथिश्च यतिरपि भवति भोजनकालोपस्थायित्वात्तस्याऽपीत्यर्थः (अ.प्र.६/३ वृ.) इति । तदुक्तं मनुस्मृतौ अपि → भुक्तवत्स्वथ विप्रेषु स्वेषु भृत्येषु चैव हि । भुञ्जीयातां ततः पश्चादवशिष्टं तु दम्पती।। - (म.स्मृ.३/११६) इति । 'विप्रेषु = अतिथिषु' इति तद्वृत्तौ कुल्लूकभट्टः । तदुक्तं बौधायनधर्मसूत्रे अपि → पितृ-दैवत-भृत्यानां मातापित्रोर्गुरोस्तथा । वाग्यतो विघसमश्यादेवं धर्मो विधीयते।। - (बौ.ध.७/१३/२/७) इति। विघसं = शेषम् । ___ न च पाकारम्भकालेऽसङ्कल्पितस्यापि पिण्डस्य पश्चाद् भोजनकालोपस्थितेभ्यो यतिभ्यो दाने नाऽयं दोषो भविष्यतीति शङ्कनीयम्, यतो न च दानकालात् उपलक्षणात् पाकारम्भकालात् पूर्व देयत्वबुद्ध्या = यत्यादिसम्प्रदानकदानप्रतियोगित्वधिया असङ्कल्पितं भोजनादिकं दातुं शक्यते, अन्यथा पश्चात्कर्मादिदोषाऽनिवारणात् इत्यपि द्रष्टव्यम् ।।६/१४।।। સગૃહસ્થો કાંઈ પેટભરા નથી હોતા, એકલપેટા નથી હોતા, તદન સ્વાર્થી નથી હોતા. તેથી તેઓ રસોઈ વગેરે સંબંધી પ્રયત્ન સ્વ-પર માટે કરે છે, નહિ કે માત્ર પોતાના જ માટે. જો યાચક-ભિક્ષુક વગેરેને યથોચિત આહારપાણી વગેરે આપવાનો સંકલ્પ કર્યા વિના, કેવળ પોતાના જ ઉદેશથી તેઓ રસોઈ કરે તો તેમનામાં સંગૃહસ્થપણું જ ભાંગી પડે. કારણ કે “દેવતા, માતા-પિતા, અતિથિ તથા પુત્ર વગેરે ભર્તવ્ય = પોષ્ય વર્ગનું પોષણ કર્યા પછી (જમાડ્યા પછી) જે વધે તેનું જાતે ભોજન કરવું એ ગૃહસ્થધર્મ છે.” આવું જૈનેતર શાસ્ત્રોમાં સંભળાય છે. (તેથી અતિથિ વગેરેને આહારાદિ આપવાનો સંકલ્પ કર્યા વિના માત્ર પોતાના માટે રાંધવામાં આવે તો સદગૃહસ્થપણું જ ન રહે. અને જો અતિથિ વગેરેને આપવાનો સંકલ્પ કરીને રાંધે તો તેવા આહારાદિ અતિથિતુલ્ય સાધુને કલ્પ નહિ. આમ સાધુ સદગૃહસ્થોના ઘરે ગોચરી વહોરી ન શકે. “સાધુ, અતિથિ વગેરેનો સંકલ્પ કર્યા વિના બનાવવા છતાં પોતાના જ ઉદેશથી બનાવેલ આહારાદિ ગૃહસ્થ સાધુને વહોરાવી શકે ને?” આવો પ્રશ્ન અસ્થાને છે. કારણ કે) આહારાદિ આપતાં પૂર્વે આપવાની બુદ્ધિથી ન બનાવેલ હોય તે આપી શકાતું નથી. જો પોતાના પૂરતું બનાવેલ હોવા છતાં સાધુને આપી દેવામાં આવે તો સાધુ ભગવંતને પશ્ચાત્કર્મ વગેરે દોષ १. मुद्रितप्रतौ 'यत्र' इत्यशुद्धः पाठः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org