Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• गुणश्रेणीहानिसम्पादकविचारः .
४२५ राधाकर्मिककुलपरित्यागादिलक्षणींना सती (=तद्वर्जनोपायहीना) यतेः सामग्र्यघातिनी = गुणश्रेणीहानिकीं ॥२०॥ पचन-क्रयणादिक्रिया तत्परिज्ञानोपायपूर्वं तद्वर्जनोपायैः = सङ्कल्पितत्वपरिहारोपायैः आधार्मिककुलपरित्यागादिलक्षणैः = आधाकर्मपिण्डनिष्पादकगृहवर्जन-तादृशगृहस्थसम्पर्कपरित्यागादिरूपैः हीना = रहिता सती यतेः गुणश्रेणीहानिकी = संयमप्रत्ययिकाऽसङ्ख्येयगुणकर्मनिर्जराकारकगुणश्रेणीह्रासकारिणी सम्पद्यते । ततश्च क्रमेण चारित्रध्वंस एव । तदुक्तं अज्ञातोञ्छकुलके → पिंडं असोहयंतो अचरित्ती इत्थ संसओ नत्थि । चारित्तम्मि असंते सव्वा दिक्खा निरत्थिआ।। (अज्ञा.५) इति पूर्वोक्तं (पृ.४०९)इहानुस्मर्तव्यम् । → उग्गम-उप्पायणासुद्धं, एसणादोसवज्जिअं । साहारणं अयाणंतो, साहू हवइ असारओ ।। उग्गम-उप्पायणासुद्धं, एसणादोसवज्जिअं । साहारणं वियाणंतो, साहू हवइ ससारओ ।।
- (ओ.नि. ५६७/५६८) इति ओघनियुक्तिगाथे अपि प्रकृते संवदतः । अतः साधुसामग्र्यकृते कृतकारितसङ्कल्पितपिण्डपरिहारप्रवणतया भाव्यमित्युपदेशः । प्रकृते पिण्डोपधायकहिंसायां साधूद्देश्यकत्वमेव त्याजयितुं मुख्यतया मुनीनामभिप्रेतं तदशक्यत्वे तु तत्पिण्डवर्जनमिति तु ध्येयम् ।
ये तु सौगतभिक्षवो ह्यस्तने दिनेऽद्यभोजनार्थं यद्वाऽद्यतने दिने श्वो भोजनार्थं गृहस्थैः निमन्त्रिताः सन्तो द्वितीयोऽहनि तद्गृहे गत्वैकत्रैव कात्स्न्येन भुञ्जन्ति तेषां तूद्दिष्टभोजनपरित्यागः परमार्थतः केवलं शास्त्रगतो न तु स्वजीवनचर्याप्रविष्टः । प्रकृते → गहपति वा गहपतिपुत्तो वा उपसङ्कमित्वा स्वातनाय भत्तेन निमन्तेति । आकङ्खमानोव, जीवक, भिक्खु अधिवासेति । सो तस्सा रत्तिया अच्चयेन पुब्बण्हसमयं निवासेत्वा पत्तचीवरमादाय येन गहपतिस्स वा गहपतिपुत्तस्स वा निवेसनं तेनुपसङ्कमति; उपसङ्कमित्वा पञ्जत्ते आसने निसीदति । तमेनं सो गहपति वा गहपतिपुत्तो वा पणीतेन पिण्डपातेन परिविसति - (म.नि. २/१/५/५४, पृ.३६ जीवकसूत्र) इति मज्झिमनिकायवचनं हिंसात्यागाऽनिर्वाहकतया विभावनीयम् । रत्तिया = रात्र्याः, अच्चयेन = अत्ययेन समाप्त्या इति यावत्, निवेसनं = गृहं, शिष्टं स्पष्टम् ।।६/२०।। પૂર્ણ કરે ત્યાં સુધી જો સાધુ (૧) તેના ઘરનો ગોચરીમાં ત્યાગ કરવો, અથવા (૨) “અમારા માટે રસોઈ બનાવશો તો અમે તમારે ત્યાં વહોરવા આવશું નહિ ઈત્યાદિ કથન કરવા વગેરે રૂપે સાધુનિમિત્તક થતી જીવહિંસાને અટકાવવાના ઉપાયને અજમાવે નહિ તો ગૃહસ્થની તેવી પ્રવૃત્તિથી સાધુજીવનની પૂર્ણતા रित थाय छ, संयमानी गुएश्रेणी निम्न क्षामे पहोंये छे. (६/२०)
विशषार्थ :- दीक्षा दीया पछी स्वाध्याय-त५-त्याग-वैराय-५शममाव-गुरुविनय-सममाધ્યાન-આત્મજાગૃતિ વગેરે પરિબળોના સહારે મહાત્માઓ ૬-૭ ગુણસ્થાનકે સતત આવ-જાવ કરતા હોય છે. જ્યાં સુધી ૬-૭ ગુણસ્થાનક ઉપર સંયમી ટકી રહે છે ત્યાં સુધી આત્મશુદ્ધિના બળે સંયમની ગુણશ્રેણી ચાલુ રહે છે. આ ગુણશ્રેણીના કારણે સંયમી નિરંતર અસંખ્યગુણ કર્મનિર્ભર કરે છે. જેમ જેમ સંયમશુદ્ધિ વધતી જાય તેમ તેમ ગુણશ્રેણી વધતી જાય છે. સંયમમાં જેમ જેમ ઢીલાશ આવે, મંદતા આવે, આચારશિથિલતા આવે, ગોલમાલ થાય તેમ તેમ સંયમની ગુણશ્રેણી ઘટતી જાય છે, કર્મનિર્જરા ઘટતી જાય છે. આવું ન બને તે માટે સંયમી સતત સાવધાન હોય છે. માટે પોતાના ઉદ્દેશથી તૈયાર થયેલી રસોઈને નિર્જરાર્થી મહાત્માઓ લેતા નથી હોતા. તેવી રસોઈ લેવી તેમના માટે વ્યાજબી નથી. (૬૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org