Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
४२०
• असङ्कल्पितपिण्डलाभपरामर्शः •
द्वात्रिंशिका-६/१८
स्याद् इति चेत् ? बहुधाऽपि = सङ्कल्पाऽतिरिक्तैर्बहुभिरपि प्रकारैः शङ्कित-प्रक्षिताभिः अयं = अलाभः सम्भवी, अथवा - एवं प्रायोऽसङ्कल्पितस्याऽलाभः स्यादिति चेत् ?
बहुधाप्ययमसङ्कल्पितस्य लाभः सम्भवी, 'आदित्सूनां भिक्षूणामभावेऽपि च बहूनां पाकस्योपलब्धेः ।
पाकरणार्थं सङ्कल्पितस्यापि ग्राह्यता कथनीया इति चेत् ? नन्वेवं रीत्या विमर्शे तु सङ्कल्पातिरिक्तैः साधुसङ्कल्पभिन्नैः शङ्कित - प्रक्षितादिभिः प्रकारैरपि साधूनां अलाभः = शुद्धपिण्डप्राप्त्यभावः सम्भवी । अतः शङ्कित-म्रक्षितादिरपि पिण्डः ग्राह्यः स्यात्, शुद्धपिण्डालाभभीत्या उभयत्र तुल्यत्वात् । न च शङ्कितादिपिण्डस्य ग्राह्यताऽभिप्रेता । तत एव न सङ्कल्पितस्यापि ग्राह्यता युज्यते । नन्वेवमसङ्कल्पितपिण्डाऽलाभेनाऽसम्भवाभिधानादाप्तस्यानाप्तता स्यादित्याशङ्कायामाह - अथवा इति ।
=
रात्र्यादौ सूतक - कान्तारादिषु च आदित्सूनां भिक्षूणामभावेऽपि च बहूनां गृहस्थानां यतिदानेच्छाशून्यानां अपि गृहे पाकस्योपलब्धेः यतः कुतश्चिद् भिक्षुकाऽऽगमने तु ते कथञ्चिद्ददत्यपीति पञ्चाशकसंवादेऽनुपदमुक्तमेव । तदुक्तं दशवैकालिकनिर्युक्तौ अपि
किं नु गिहीं रंधंती समणाणं कारणा अहा समयं । मा समणा भगवंतो किलामएज्जा अणाहारा । । समणऽणुकंपनिमित्तं पुण्णनिमित्तं च गिहनिवासी उ । कोइ भणिज्जा पागं करेंति सो भण्णइ न जम्हा ।। कंतरे दुब्भिक्खे आयंके वा महइ समुपन्ने । रत्तिं समणसुविहिया सव्वाहारं न भुंजंति ।। अह कीस पुण गिहत्था रत्तिं आयरतरेण रंधति । समणेहिं सुविहिएहिं चउव्विहाहारविरएहिं ? ।। માનવામાં આવે તો શુદ્ધ-નિર્દોષ ગોચરી સાધુ-સાધ્વીજી ભગવંતને મળી નહિ શકે. (માટે સાધુના સંકલ્પવાળા આહારાદિ લેવા જોઈએ)” આવી શંકા થાય તો તેનો જવાબ એ છે કે માત્ર સાધુસંકલ્પના કારણે નહિ, તે સિવાયના શંકિત, પ્રક્ષિત વગેરે દોષોના કારણે પણ શુદ્ધ ગોચરી મળી નહિ શકે. (તેથી ગોચરી નહિ મળવાના ભયથી શંકિત વગેરે દોષગ્રસ્ત આહાર-પાણીને પણ શું લેવા યોગ્ય માની લેશો? જો ના, તો સંકલ્પિતને પણ સાધુ લઈ ના શકે. “પરંતુ આ રીતે તો અસંકલ્પિત ગોચરી મળી નહિ શકે. અને આવું અસંભવિત વિધાન કરવાના લીધે તીર્થંકર-ગણધર ભગવંત વગેરે અનામ-અવિશ્વસનીય બનવાની સમસ્યા સર્જાશે.” આવી શંકાને લક્ષમાં રાખીને ગ્રન્થકારશ્રી બીજી રીતે કહે છે કે) અથવા ‘આ રીતે તો અસંકલ્પિત નિર્દોષ ગોચરી મળી નહિ શકે' આવી શંકા હોય તો તેનો જવાબ એ છે કે અનેક પ્રકારે ગૃહસ્થના ઘરેથી અસંકલ્પિત ભોજનાદિની પ્રાપ્તિ સંભવે છે. તે આ રીતે - માધુકરી ભિક્ષા લેનાર કોઈ ન હોય તો પણ રાતના સમયે, સૂતક પ્રસંગે, જંગલ વગેરેમાં ગૃહસ્થ પોતાને માટે રસોઈ કરે છે. ત્યારે તેમને સુપાત્રદાન વગેરેનો લાભ મળવાની શક્યતા નથી હોતી. તેમજ ચોમાસામાં કે શેષકાળમાં ગામમાં સાધુ-સાધ્વીજી ભગવંત ગેરહાજર હોય ત્યારે પણ ગૃહસ્થો રસોઈ તો કરે જ છે. આ રીતે સુપાત્રદાનના સંકલ્પ વિના પણ રસોઈ ગૃહસ્થને ત્યાં તૈયાર થતી હોવાથી ‘દાણટ્ટા... પુષ્ણકા..' આ રીતે દશવૈકાલિકજીમાં કહેલ હોવા છતાં સંયમીને અસંકલ્પિત નિર્દોષ ગોચરી મળી શકશે. માટે કથન અસંભવિત થવાની કે તીર્થંકર-ગણધર ભગવંત વગેરે અનાપ્ત = અવિશ્વસનીય થવાની કોઈ સમસ્યા સર્જાશે નહિ.
१. मुद्रितप्रतौ ' अदित्सू...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org