Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• निर्दोषभिक्षालाभाऽसम्भवविचारः •
द्वात्रिंशिका - ६/१४
साधुवन्दनार्थमागच्छद्भिः गृहस्थैः पिण्डाऽऽनयने नाऽयं भविष्यति, तदागमनस्य वन्दनार्थत्वेन साध्वर्थपिण्डाऽऽनयनस्य प्रासङ्गिकत्वादिति चेत् ? न, एवमपि मालापहृताद्यनिवारणादिति वदन्ति ।। १३ ।। नन्वेवं 'सद्गृहस्थानां गृहे भिक्षा न युज्यते । अनात्मम्भरयो यत्नं स्व-परार्थं हि कुर्वते । । १४ । । नन्वेवमिति । नन्वेवं = सङ्कल्पितपिण्डस्याप्यग्राह्यत्वे सद्गृहस्थानां = शोभनब्राह्मणाद्यगारिणां एवमपि अभ्याहृतदोषपरिहारेऽपि मालापहृताद्यनिवारणात् मालापहृत-निक्षिप्त-पिहिताद्यनेकदोषाऽपरिहारात् । अथ गृहस्थवचनप्रामाण्यात्तदवगमे तत्परिहारो भविष्यति, सत्यम्, किन्तु गृहस्थहस्तस्थापितादिदोषो दुष्परिहार्यः स्यादिति (अ.प्र.वृ. ५/३) अष्टकवृत्तिकृतो वदन्ति ||६ / १३ ।।
'अकल्पितमि ( द्वा.द्वा.६/१३, पृ. ४०८) ति यदुक्तं तस्याऽसम्भवं परमतेनोपदर्शयति- 'नन्वेवमिति । एवं = सङ्कल्पितपिण्डस्यापि, अपिना कृत-कारितसमुच्चयः, अग्राह्यत्वे = चारित्राशुद्ध्यापादकतयाऽनुपादेयत्वेऽङ्गीक्रियमाणे, तल्लाभाऽसम्भवः, दानार्थमसङ्कल्पितस्याऽसत्त्वेन दातुमशक्यत्वात् । तदुक्तं अष्टकप्रकरणे यो न सङ्कल्पितः पूर्वं देयबुद्ध्या कथं नु तम् । ददाति कश्चिदेवं च स विशुद्धो वृथोदितम् ।। ← (अ.प्र.६/२) इति । किञ्चैवं सति प्रकृते विकल्पयुगलमुपतिष्ठते - किं यतयोऽसद्गृहस्थानां गृहे भिक्षामुपलभेरन् यदुत सद्गृहस्थानां गृहे ? न तावदाद्योऽनवद्यः पापर्द्धि - चण्डालादिगृहे भिक्षाग्रहणस्यातिविगीतत्वात्, आगमनिषिद्धत्वाच्च । तदुक्तं दशवैकालिकसूत्रे 'पडिकुठं कुलं न पविसे' (द.वै. ५/१/१७) इति । इत्वरयावत्कथिकभेदेन मृतक-सूतकादि - चण्डालादिकुलं प्रतिषिद्धमिति तच्चूर्णो व्यक्तम् ।
द्वितीयपक्षोऽपि न चारुतामञ्चतीत्याह- सद्गृहस्थानां = शिष्टानां अत एव दातॄणां गृहे भिक्षा भिक्षार्थमटनञ्च यतेः न युज्यते । न पचेदन्नमात्मने ← ( या स्मृ. ५/१०४ ) इति याज्ञवल्क्यस्मृतिवचनेन ते अनुदरम्भरयः ।
४१०
=
"
=
અભ્યાહત દોષ નહિ લાગે, કારણ કે ગૃહસ્થો ગોચરી વહોરાવવા ઉપાશ્રયમાં નથી આવેલા પણ ગુરુવંદન કરવા માટે આવેલ છે. આહાર-પાણી લાવવાનું તો પ્રાસંગિક છે, મુખ્ય ઉદેશરૂપે નથી. સ્થાપના દોષ તો સાધુને ઉદ્દેશીને ગોચરી રાખે તો લાગે. એવું તો અહીં નથી.
સમાધાન :- આમ કરવામાં અભ્યાહત દોષ ભલે ન લાગે. પરંતુ માલાપહૃત દોષ વગેરેનું તો નિવારણ થઈ શકતું જ નથી. કારણ કે ઘરમાં સીડી વગેરે દ્વારા મીઠાઈ-ફરસાણ-ખાખરા વગેરેના ડબા ઉપરથી ઉતારે ઈત્યાદિ શક્ય છે. આ પ્રમાણે પૂર્વાચાર્યો કહે છે.(૬/૧૩)
‘સાધુના ઉદેશથી બનાવેલ આહાર સાધુને કલ્પી ન શકે' આ બાબતમાં શંકા થાય કેગાથાર્થ :- આ રીતે સદ્ગૃહસ્થોના ઘરે સાધુને ભિક્ષા (= ગોચરી) લેવી સંગત નહિ બને. કારણ કે સગૃહસ્થો સ્વાર્થી ન હોવાથી સ્વ અને પર માટે પ્રયત્ન કરે છે. (૬/૧૪)
આ અસંકલ્પિત નિર્દોષ ગોચરી મળવી અશક્ય પૂર્વપક્ષ જ્ઞ
ટીકાર્થ :- સાધુ માટે બનાવેલ આહાર-પાણી વગેરે જો સાધુને કલ્પી શકતા ન હોય તો ઊંચી જાતિવાળા બ્રાહ્મણ વગેરે સદ્ગૃહસ્થોના ઘરે સાધુ-સાધ્વીજી ભગવંતને ગોચરી લેવી યુક્તિસંગત નહિ થાય. કારણ કે १. हस्तादर्शे 'सगृह...' इति पाठः । प्रत्यन्तरे च 'सद्गृस्था....' इति पाठः । २ मुद्रितप्रतौ 'यत्र' इत्यशुद्धः पाठ: । ३. हस्तादर्शे 'शोभवन...' इत्यशुद्धः पाठः 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org