Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
३९४
• लिङ्गस्य भावधर्मोपधायकत्वाऽनियमः • द्वात्रिंशिका-६/९ त्रिधा भिक्षाऽपि तत्राऽऽद्या सर्वसम्पत्करी मता। द्वितीया पौरुषघ्नी स्याद् वृत्तिभिक्षा तथाऽन्तिमा ।।९।। 6 (षो.१/४) इति पूर्वोक्तं(पृ.८९)स्मर्तव्यमत्र । व्यवहारसूत्रभाष्येऽपि → वेसकरणं पमाणं न होई ૯ (ત્ર.મ.ર/રૂ૦૬) રૂત્યુનું ઉત્તરાધ્યયનસૂત્રેડપિ નવિ ડિ સમો ૯ (ઉત્ત.ર૧/૩૦) इत्युक्तम् । लिङ्गप्राभृते कुन्दकुन्दस्वामिनाऽपि → ण लिंगमित्तेण धम्मसंपत्ति – (लिं.प्रा.२) इति गदितम् । > ને તિ ધર્મજારમ્ (સં.ન.૮/દર, મ.મૃ./૬૬) રૂતિ પ્રા (ઉ.૨૦) સંન્યાસીતા-મનુસ્મૃતિवचनमप्यत्रानुसन्धेयम् ।
इदञ्चात्रावधेयम् - संयमपरिणामाऽनपकर्ष प्रति तत्त्वज्ञानसंस्कारस्येव तद्व्याप्यस्य हृदयस्थभगवद्भक्ति-विरक्त्यादेरपि कारणताऽवसेया। तदुक्तं स्व-परसमयपारावारपारदृश्वना ग्रन्थकृतैव ऐन्द्रस्तुतिचतुर्विंशतिकावृत्तौ → त्यक्तसंसाराणामपि परिणामाऽनपकर्षस्य हृदयस्थितभगवन्माहात्म्याधीनत्वात् । इत्थमेवास्य क्षेमकारित्वं युक्तम् - (ऐं.स्तु.८/१) इति । प्रकृते → वैराग्यतैलसम्पूर्णे भक्तिवर्तिसमन्विते । प्रबोधपूर्णपात्रे तु ज्ञप्तिदीपं विलोकयेत् ।। -(दक्षि.१५) इति दक्षिणामूर्युपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् ।।६/८।। ___साधुसामग्र्यसम्पादकं ज्ञानं निरूप्याऽधुनाऽवसरसङ्गतिप्राप्तां भिक्षां प्रतिपादयति- "विधे'ति । भिक्षा = याञ्चा अपि, किमुत ज्ञानमित्यपिशब्दार्थः, त्रिधा = त्रिभिः प्रकारैः मता = अभिहिता । तत्र आद्या = प्रथमा अद्वितीया वा प्रधानेत्यर्थः, सर्वाः = निरवशेषा ऐहिक्यामुष्मिकीर्मोक्षावसानाः सम्पदः
વિશેષાર્થ :- ૬ઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકનો પ્રત્યેકનો સમય અંતર્મુહૂર્તનો છે. છઠ્ઠા ગુણઠાણે રહેલ સાધુ અંતર્મુહૂર્તમાં અંતરંગ પુરુષાર્થ કરે તો સાતમા ગુણઠાણે પહોંચે. સાતમાં ગુણઠાણે અંતર્મુહૂર્ત રહી પુનઃ છ ગુણઠાણે આવે. ફરીથી અંતરંગ પુરુષાર્થ કરી અંતર્મુહૂર્તમાં સાધુ સાતમા ગુણઠાણે પહોંચે. આવું ત્યારે જ થઈ શકે જો સાધુ પાસે તત્ત્વસંવેદનજ્ઞાનના સંસ્કાર હોય તેવું ન હોય તો સાધુ છેકે ગુણઠાણે અંતર્મુહૂર્ત રહીને પાંચમે ગુણઠાણે આવી જાય. પરંતુ જો ફરીથી છઠ્ઠા ગુણઠાણાને પામવાની સાધુમાં લાયકાત-યોગ્યતા હોય તો ફરીથી છકે આવે. આવું આખા જીવનમાં ૨૦૦ થી ૯૦૦ વાર બને. અર્થાત્ એક ભવમાં છટ્ટ ગુણઠાણેથી નીચેના ગુણઠાણે સાધુ વધુમાં વધુ ૮૯૯ વાર ઉતરે તો ફરીથી છ જઈ શકે. પરંતુ ૯૦૦ વાર છઠ્ઠા ગુણઠાણાથી નીચે ઉતરે તો ફરી ક્યારેય તે ભવમાં છઠ્ઠા ગુણઠાણે પહોંચી ન શકે. છઠ્ઠાથી પાંચમે-ચોથે વગેરે ગુણસ્થાનકે અને ત્યાંથી ફરી છકે ગુણઠાણે આવ-જાવ ચાલુ રહે તેને શાસ્ત્રકારની પરિભાષામાં આકર્ષ કહેવાય. પરંતુ ફરીથી સંયમયોગ્ય ગુણસ્થાનક મેળવવાની લાયકાત ન રહી હોય અને તત્ત્વસંવેદન જ્ઞાનના સંસ્કાર પણ રહ્યા ન હોય તો સાધુ છથી કાયમ માટે પતિત થાય. માટે છઠ્ઠા-સાતમા ગુણઠાણે ટકાવી રાખનાર તત્ત્વસંવેદન જ્ઞાનને મેળવવા-ટકાવવા- નિર્મળ કરવા પ્રત્યેક સંયમીએ જાગૃત રહેવું જરૂરી છે. એવી સૂચના અહીં પ્રાપ્ત થાય છે. (૬૮)
હ ભિક્ષા વિચારણા છે પૂર્ણ સાધુતામાં કારણભૂત પ્રથમ તત્ત્વની વાત કર્યા બાદ બીજા તત્ત્વની વાત કરતાં ગ્રન્થકારશ્રી તેના ત્રણ ભેદ જણાવે છે.
ગાથાર્થ - ભિક્ષા પણ ત્રણ પ્રકારે છે. પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષા, બીજી પૌરુષબી ભિક્ષા અને અંતિમ = તૃતીય વૃત્તિભિક્ષા. (૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org