Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• प्रतिष्ठास्थले नव्यनैयायिकमतनिरासः
तेषामयमपि दोष एव ।
ये तु नव्यनैयायिकाः १ - प्रतिष्ठाविधिना जनितं विचित्रमदृष्टं स्वाऽऽश्रयाऽऽत्मसंयोगाऽऽश्रयस्य पूज्यताप्रयोजकमभ्युपयन्ति, तेषां तद्व्यक्तिविशिष्टसम्बन्धाऽग्रहेऽतिप्रसङ्गः ।
पूर्वापरप्रतिसन्धानात्मकं ज्ञानं पूजाफलसामान्य एव पूजाफलत्वावच्छिन्नं प्रत्येव प्रयोजकमिष्यते तेषां अयमपि व्यासङ्गदशायां प्रतिष्ठितत्वप्रत्यभिज्ञानाऽभावे प्रीत्यादिना पूजाकरणेऽपि अन्धमुखमण्डनन्यायेन पूजासामान्यफलाऽनुपपत्तिलक्षणो दोषः सुदुर्निवार एव, कारणविरहादिति व्यक्तं अतिरिक्तशक्तिवादे ( वादमाला- पृ.१३१) ।
'ये' इति पदं 'अभ्युपयन्ती' त्यनेनान्वेति । नव्यनैयायिकमतमावेदयति - प्रतिष्ठाविधिना नितं प्रतिष्ठाकारयितृसमवेतं विचित्रं अदृष्टं स्वाश्रयात्मसंयोगाऽऽश्रयस्य पूज्यताप्रयोजकम् । स्वपदेनाऽदृष्टं ग्राह्यम्, समवायेन तदाश्रयः प्रतिष्ठाकारयिता आत्मा, आत्मत्वावच्छिन्नस्य विभुत्वेन तत्संयोगः प्रतिष्ठिते बिम्बे, समवायेन स्वाश्रयात्मसंयोगाश्रयत्वात्प्रतिष्ठितबिम्बस्य पूज्यता सिध्यति । स्वसमवायिसंयोगवत्त्वसम्बन्धेनाऽदृष्टं प्रतिष्ठितत्वव्यवहार- पूज्यता- पूजाफलत्रितयप्रयोजकम् । यत्र बिम्बे स्वसमवायिसंयोगवत्त्वसम्बन्धेनाऽदृष्टमस्ति तत्र प्रतिष्ठितत्वव्यवहारो जायते पूज्यत्वं सम्पद्यते तत्पूजया च पूजाफलं प्राप्यत इति नव्यनैयायिकमतम् ।
१. मुद्रितप्रतौ ...नैयानिका' इत्यशुद्धः पाठः ।
Jain Education International
ननु प्रतिमायां पूज्यताऽऽधायकाऽदृष्टसम्बन्धकुक्षौ यः स्वसमवाय्यात्माऽनुयोगिकसंयोगो गृहीतः स किं प्रतियोगितासम्बन्धेन प्रतिमाविशिष्टोऽभिप्रेतः यदुत तच्छून्य इत्याशयेन तन्मतनिरासायोपक्रमते - तेषां नव्यनैयायिकानां तद्व्यक्तिविशिष्टसम्बन्धाऽग्र स्वनिष्ठप्रतियोगिताकत्वसम्बन्धेन प्रतिमाविशिष्टस्य अदृष्ट-समवाय्यात्मानुयोगिकसंयोगवत्त्वसम्बन्धस्याऽज्ञानेऽपि प्रतिमायां प्रतिष्ठितत्वव्यवहारे पूज्यत्वे च છે. તે વિદ્વાન લોકોનાં મતમાં તો ઉપરોક્ત દોષ આવશે. (કહેવાનો આશય એ છે કે પ્રતિમામાં પ્રતિષ્ઠતત્વપ્રકારક જ્ઞાન થવું જ જોઈએ અને તે જ્ઞાન સાચું જ હોવું જોઈએ. એ રીતે પૂજા કરવામાં આવે તો જ પૂજાનું સામાન્યફલ પ્રાપ્ત થાય. આ પ્રમાણે અમુક વિદ્વાનોનો મત છે. પણ આવું માનવામાં મુસીબત એ છે કે જે મુગ્ધ વ્યક્તિ ભગવાન પ્રત્યેની પ્રીતિ, ભક્તિથી પ્રેરાઈને પ્રતિમા પૂજન કરશે. પણ પ્રતિષ્ઠિતપણાનું પ્રતિમામાં ભાન નહીં હોય તો તેવી અવસ્થામાં ભક્તને પૂજાનું સામાન્યફલ પણ પ્રાપ્ત નહિ થઈ શકે. માટે પ્રથમ શંકાકાર (પૃષ્ઠ-૩૩૬) જે દોષારોપણ અમારા મતમાં કરે છે. તે દોષ હકીકતમાં ઉપરોક્ત માન્યતા વાળા વિદ્વાનોને લાગુ પડે છે.)
=
ये तु । नव्य नैयायिको खेतुं माने छे } प्रतिष्ठाविधि द्वारा प्रतिष्ठाद्वारमा उत्पन्न थयेल अदृष्ट કર્મ સ્વાશ્રય-આત્મસંયોગાશ્રય સંબંધથી પ્રતિમામાં પૂજ્યતાનું સંપાદક બને છે. (ન્યાય મતે આત્મા વિભુ છે. તેથી પ્રતિષ્ઠાવિધિજન્ય અદૃષ્ટવાળા આત્માનો સંયોગ દૂર રહેલી પ્રતિમામાં પણ રહેશે. આમ પ્રતિમા પ્રતિષ્ઠાવિધિજન્ય અદૃષ્ટના = કર્મના આધારભૂત આત્માના સંયોગથી વિશિષ્ટ બને છે. તેથી સ્વાશ્રયઆત્મસંયોગસંબંધથી તે અદૃષ્ટ પ્રતિમામાં રહેશે. અને પ્રતિમાને પૂજ્ય બનાવશે. તેથી તે પ્રતિમાની પૂજા કરનારને તે પ્રતિમાથી થતી પૂજાનું ફળ પ્રાપ્ત થશે.)
ઉપરોક્ત નૈયાયિકમત વ્યાજબી નથી. કારણ કે નૈયાયિકમતે આત્મા સર્વવ્યાપક હોવાથી અદૃષ્ટવિશિષ્ટ
३३७
=
=
For Private & Personal Use Only
www.jainelibrary.org