Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• पूजास्थलीयहिंसामीमांसा •
३५९ यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा । भावस्तवाऽधिरूढत्वादर्थाऽभावादमूदृशा ॥२८॥ ___ यतिरपीति । न चैवं = “स्नानादेरदुष्टत्वाद् यतिरप्यत्राधिकारी स्यात्, विभूषार्थस्नानादेस्तस्य निषेधेऽपि पूजार्थस्नानादेर्निषेद्धुमशक्यत्वात्, अन्यथा गृहस्थस्याऽपि तन्निषेधप्रसङ्गात् । श्रावकप्रज्ञप्त्यां च → सुत्तभणिएण विहिणा गिहिणा निव्वाणमिच्छमाणेण। लोगुत्तमाण पूया निच्चं चिय होइ कायव्वा ।। - (द.शु.१/२६, श्रा.प्र.३५०) इत्युक्तमिति पूर्वोक्तं(पृ.१३७)अत्रानुसन्धेयम् ।।५/२७ ।।
ननु 'अन्यत्राऽऽरम्भवतो जिनपूजायामधिकारः' इति कोऽयं नियमः ? जिनपूजनस्य कूपोदाहरणेन स्वजनिताऽऽरम्भदोषविशोधनपूर्वकगुणान्तराऽऽसादकत्वे यतेरप्यधिकारप्रसङ्गात्, कर्मलक्षणस्य व्याधेरुभयोस्सत्त्वेन पूजालक्षणचिकित्साया उभयत्र न्याय्यत्वादित्याशक्य प्रतिक्षिपति- 'यति'रिति । न चेति शङ्कनीयमित्यनेनाग्रेऽन्वेति । स्नानादेः अल्पव्ययेनाऽधिकलाभसम्पादकतया अदुष्टत्वात् = निर्दोषत्वाङ्गीकारे यतिरपि = साधुरपि अत्र = जिनपूजायां अधिकारी स्यात् ।
ननु → “स्नानमुद्वर्तनाऽभ्यङ्गं नख-केशादिसंस्क्रियाम् । गन्धमाल्यं च धूपञ्च त्यजन्ति ब्रह्मचारिणः” ।। 6 ( ) इति वचनात्, → 'सुखशय्याऽऽसनं वस्त्रं ताम्बूलं स्नानमण्डनम् । दन्तकाष्ठं सुगन्धञ्च ब्रह्मचर्यस्य दूषणम् ।।' - (म.भा.शां.प.ध.स्मृ.३७) इति महाभारत-धर्मस्मृतिवचनाच्च साधोः स्नाने तत्पूर्वकत्वाच्च जिनार्चने नाऽधिकार इति चेत् ? न, विभूषार्थस्नानादेः तस्य = साधोः निषेधेऽपि पूजार्थस्नानादेः = जिनपूजाप्रयोजनकस्नानादेः कूपोदाहरणेन बहुलाभकारणत्वेन निषेद्धं अशक्यत्वात्, अन्यथा = कूपोदाहरणेन बहुलाभनिमित्तस्य पूजार्थस्नानादेः निषेधे गृहस्थस्यापि तनिषेधप्रसङ्गात् = जिनपूजार्थस्नानप्रतिषेधाऽऽपातात् । जिनपूजायाः सावद्यत्वेऽन्यत्राऽऽरम्भवतोऽपि तदनधिकाराऽऽपातस्तुल्य કરનાર જીવને જિનપૂજા નિપ્રયોજન નથી. એમ નિર્મળ બુદ્ધિવાળા પુરુષો કહે છે. ૯ (૫/૨૭)
વિશેષાર્થ :- કૂપદષ્ટાંત આ મુજબ જાણવું. યોગ્ય રીતે કૂવા ખોદવામાં આવે તો પરિશ્રમ, કાદવથી લેપાવું વગેરે દોષો લાગવા છતાં તૃષાશમન આદિ લાભ થાય છે. તેમ વિવિધપૂર્વક પૂજા કરવામાં સ્નાનાદિ દ્વારા જલ, વનસ્પતિ આદિ જીવોની વિરાધનારૂપ સ્વરૂપહિંસા રૂપી દોષ વ્યવહારથી લાગવા છતાં સમ્યક્દર્શનશુદ્ધિ, પુણ્યાનુબંધી પુણ્ય, કર્મનિર્જરા વગેરે વિશિષ્ટ લાભો કરણ, કરાવણ, અનુમોદન દ્વારા स्व-५२ने. थाय छे. (५/२७)
ગાથાર્થ:- “જો આવું હોય તો સાધુ પણ જિનપૂજાના અધિકારી થશે.” આવું ન કહેવું. કેમ કે સાધુ સંપૂર્ણપણે ભાવસ્તવમાં આરૂઢ થયેલા હોવાથી જિનપૂજા દ્વારા તેમનું કોઈ પ્રયોજન સરતું નથી. (૫/૨૮)
ટીકાર્થ:- અહીં કોઈ વ્યક્તિને આવી શંકા થાય કે – જિનપૂજામાં સ્નાન વગેરે દ્વારા થતી વિરાધના દોષકારક ન હોય તો સાધુ પણ જિનપૂજાના અધિકારી થશે. સાધુ ભગવંતને વિભૂષા માટે સ્નાન કરવાનો નિષેધ હોવા છતાં પણ જિનપૂજા માટે સ્નાન કરવાનો નિષેધ કરવો શક્ય નથી. કેમ કે જિનપૂજા એ ધાર્મિક કૃત્ય છે. બાકી તો ગૃહસ્થને પણ પૂજા માટે સ્નાન કરવાની મનાઈ કરવી પડશે. “કુટુંબ વગેરે માટે આરંભ-સમારંભમાં ગૃહસ્થ ગળાડૂબ હોવાથી જિનપૂજાનિમિત્તક સ્નાનાદિ કરવાનો ગૃહસ્થને અધિકાર છે. સાધુ તો આરંભ-સમારંભથી નિવૃત્ત થયેલા હોવાથી જિનપૂજા માટે સ્નાન કરવાનો તેમને અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org