Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अहङ्कारादिरूपसन्निधानापाकरणम् • मानसं च मन्त्रसंस्कारादिना असम्भवि । तदुक्तंमुत्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । 'स्थाप्ये न च मुख्येयं तदधिष्ठानाद्यभावेन ।। 'इज्यादेर्न च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । तदतत्त्वकल्पनैषा बालक्रीडासमा भवति ।। ' ( षोड. ८ / ६-७ ) इति । रागसन्निधानाऽऽशयेन मन्त्रसंस्कारादिविधानं शवोद्वर्तनन्यायेन निष्फलमित्याशयः । कारिकायुगलेन षोडशकसंवादमाह ‘मुक्त्यादावि'ति, 'इज्यादेरिति च । तद्वृत्तिस्त्वेवम् “मुक्त्यादौ स्थाने तत्त्वेन परमार्थेन प्रतिष्ठिताया देवतायास्तु न = नैव स्वजीवे प्रतिष्ठा, विप्रकर्षात्, किन्तु तद्भावस्यैव स्थाप्ये बिम्बे | मुख्यदेवताविषया इयं प्रतिष्ठा, तया मुख्यदेवतया अधिष्ठानादेरभावेन । आश्रयणं, आदिनाऽहङ्कार-ममकारवासनारूपसन्निधानग्रहः । तच्चाधिष्ठानादि अवीरागसंसारिदेवतायाः कदाचित् स्यात् । वीतरागदेवतायास्तु सर्वथानुपपन्नमिति भावः । अत्रैवाभ्युच्चयमाह 'इज्यादे 'रित्यादि । इज्या पूजा, तदादेः, आदिना सत्काराऽऽभरण - स्नात्रादिग्रहः । न च = नैव, तस्याः = प्रस्तुतदेवताया उपकारः सुखाऽनुभवसम्पादनलक्षणः कश्चित् अत्र मुख्यः निरुपचरित इति उपदर्शनीयः । तत् = तस्मात् अतत्त्वकल्पना = अपरमार्थकल्पना एषा मुक्तिस्थदेवतोपकारविषया बालक्रीडासमा भवति । यथा बालो नानाविधैः क्रीडनोपायैः क्रीडासुखमनुभवति तथेज्यादिभिर्देवताविशेषोऽपि परितोषमिति बालक्रीडातुल्यत्वमुपकारपक्षे दोषः । ये त्वात्मश्रेयोऽर्थं पूजादि कुर्वते न तेषामयं दोष इति भावः " ( षो. यो. दी. ८/६-७ ) इति ।
=
વીતરાગનું માનસિક સન્નિધાન પણ નથી. પ્રતિમામાં દેવતાના માનસિક સન્નિધાન બે પ્રકાર વિચારી शाय. (१) प्रतिमाने उद्देशीने “खा हुं ४ छं.” खावी महंअरबुद्धिस्व३प मानसिङ सन्निधान (२) પ્રતિમાને ઉદ્દેશીને “આ મારી પ્રતિમા છે.” આ પ્રમાણે દેવતાને થતી મમત્વબુદ્ધિસ્વરૂપ માનસિક સન્નિધાન છે. વીતરાગ સર્વજ્ઞ હોવાને લીધે પ્રતિમામાં અભેદબુદ્ધિસ્વરૂપ પ્રથમ પ્રકારનું માનસિક સન્નિધાન સંભવિત નથી. તેમજ વીતરાગ ભગવંત મમત્વશૂન્ય હોવાથી પ્રતિમાને ઉદ્દેશીને ઉપરોક્ત દ્વિતીય માનસિક સન્નિધાન પણ સંભવિત નથી. પ્રતિષ્ઠાવિધિમાં મંત્રોચ્ચાર કરવા દ્વારા કે અન્ય કોઈ પણ પ્રકારના સંસ્કાર કરવા વગેરે દ્વારા કોઈ પણ પ્રકારે વીતરાગનું ઉપરોક્ત સંનિધાન પ્રતિમામાં સંભવતું નથી. ષોડશક પ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “પરમાર્થથી મુક્તિ વગેરેમાં પ્રતિતિ દેવતાની મુખ્ય પ્રતિષ્ઠા પ્રતિમામાં ન થાય. કારણ કે મુક્ત આત્માનું પ્રતિમામાં અધિષ્ઠાન સિન્નિધાન હોતું નથી. પૂજા વગેરે દ્વારા મુખ્ય દેવતાને કોઈ તાત્ત્વિક ઉપકાર પ્રસ્તુતમાં થતો નથી, માટે મુક્ત દેવતાનો પૂજા દ્વારા ઉપકાર થવાની કલ્પના તો અતાત્વિક અને બાલક્રીડા સમાન છે.”
न च = नैव मुख्या अधिष्ठानं
=
=
=
=
=
=
३३१
* પ્રાચીન નૈયાયિક્મતનું નિરાણ
પ્રાચીન નૈયાયિકોની માન્યતા એવી છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સાનિધ્ય ઉત્પન્ન થાય છે. આ સાંનિધ્ય ઉપર જણાવ્યા મુજબ અહંકાર અને મમકાર રૂપે માનસિક હોય છે. १. मुद्रितप्रतौ 'स्थाप्येन' इतिपदच्छेदशून्यतया भ्रामकः पाठः । २ मुद्रितप्रतौ 'इति' पदं नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org