Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
३३० • सरागदेवप्रतिष्ठाया असम्भवः •
द्वात्रिंशिका-५/१९ कारिष्वपि फलं = विपुलनिर्जरालक्षणं स्यात् ।
वीतरागाणां = रागरहितानां सन्निधानं तु समीपागमनरूपं कायिकमहङ्कार-ममकाररूपं दशायां 'सर्वैरेव गुणैः स एवाहमिति संवेदनात्मिका तात्त्विकी समापत्तिः जिनाज्ञाऽऽदर-श्रद्धाऽनुविद्धभगवद्भक्त्याऽऽधीयते परेष्वपि । एतेन → सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत !। श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः - (भ.गी.१७/३) इति भगवद्गीतावचनमपि व्याख्यातम् । इत्थं द्वितीयया तात्त्विक्या समापत्त्या परेष्वपि प्रतिमापूजाकारिष्वपि विपुलनिर्जरालक्षणं फलं = विशिष्टपूजादिफलं स्यात् । एतेन → श्रद्धया देवो देवत्वमश्नुते - (तै.ब्रा.३/१२/३) इति तैत्तिरीयब्राह्मणवचनमपि व्याख्यातम्, 'श्रद्धया = निरुक्तसमापत्त्या देवः = स्थापनापरमेश्वरः देवत्वं = देवकार्यकारित्वं विपुलकर्मनिर्जरानिमित्तत्वं अश्नुते = प्राप्नुते' इत्येवमुपपत्तेरिति यथातन्त्रं भावनीयं समवतारकामिभिः ।
प्रकृते → योऽसावसौ पुरुषः सोऽहमस्मि 6 (ईशा.१६) इति ईशावास्योपनिषद्वचनं, → यो हि ज्ञाता स एव सः - (केनो.शा.भा.१३) इति केनोपनिषच्छाङ्करभाष्यवचनं, → स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयमिन्द्रः स्वयं शिवः - (वि.चू.३८९) इति विवेकचूडामणिवचनं, → अहं त्वदस्मि मदसि त्वम् + (तै.ब्रा.१/२/१) इति तैत्तिरीयब्राह्मणवचनं, → यस्त्वमसि सोऽहमस्मि - (शां.आ. ३/६) इति शाङ्ख्यायनारण्यकवचनं, समापत्त्युपयोगितया यथातन्त्रमनुयोज्यम् । इत्थञ्च विपुल-सानु-बन्धसकामनिर्जरालाभायाऽधिकारिभिः तात्त्विकी समापत्तिः स्वसामर्थ्याऽनुसारेण कर्तव्यैवेति फलितम् । एतेन → देवो भूत्वा देवं यजेत् + ( ) इति, → न ह्यदेवो देवान् तर्पयितुमलम् + (य.वे.उव्व. ७/ १) इति च यजुर्वेदोव्वटभाष्यवचनमपि व्याख्यातम् । अत्र च सर्वत्र परदर्शनसंवादेषु धान्यपला-लन्यायो योज्यः । यथा कश्चिदन्नाऽर्थी शालिकलापं सपलालं सतुषमाहरति, नान्तरीयकत्वात् । स यावदादेयं तावदादाय तुष-पलालान्युत्सृजति तथैवाऽत्राऽवगन्तव्यम् ।
ननु मुक्त्यादिव्यवस्थितस्यैव प्रतिष्ठा किं नेष्यते ? इत्याशङ्कायामाह- 'वीतरागाणामिति । वीतમાન્ય છે. (પ્રતિમામાં વીતરાગતુલ્યતાનું આરોપણ, તે વૈષયિકી સમાપત્તિ કહેવાય છે. અને ત્યાર બાદ કાળક્રમે “હું જ તે વીતરાગ છું.” આ પ્રમાણે સંવેદનાત્મક તાત્વિક સમાપત્તિ થાય છે.) પ્રસ્તુતમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર વ્યક્તિથી ભિન્ન એવા પ્રતિમાપૂજક જીવોને પણ પ્રસ્તુત સમાપત્તિ દ્વારા પુષ્કળ કર્મનિર્જરા સ્વરૂપ ફળ પ્રાપ્ત થાય છે. (આ રીતે આત્મામાં નિજભાવની પ્રતિષ્ઠા તે જ મુખ્ય પ્રતિષ્ઠા છે. તથા પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિ મુજબ થતી પ્રતિષ્ઠા એ ઉપચારથી પ્રતિષ્ઠા છે. તથા આ રીતે પ્રતિષ્ઠિત પ્રતિમા નિમિત્તે પ્રગટ થયેલ ભગવદ્ધહુમાન અને તેનાથી પ્રાપ્ત થયેલી સમાપત્તિ દ્વારા પૂજા કરનારને પૂજાફળ પ્રાપ્ત થાય છે. ઈત્યાદિ વિગત આપણે વિચારી ગયા. આ રીતે જૈનદર્શનમાં સમાપત્તિ પૂજાફળમાં પ્રયોજક છે. જ્યારે અન્ય દર્શનકારો પ્રતિમામાં દેવતાના સન્નિધાનને પૂજાફળનું પ્રયોજક માને છે. આ વાતને અમાન્ય કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે,
પ્રતિમામાં વીતરાગ દેવતાનું કાયિક સંનિધાન સંભવિત નથી. કાયાથી પ્રતિમા સમીપ આવવું તે કાયિક સરિધાન કહેવાય. પ્રતિમામાં આવું સરિધાન વીતરાગનું સંભવિત નથી. તથા પ્રતિમામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org