Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• प्रतिमायां देवसान्निध्यविचारः •
द्वात्रिंशिका - ५/१९
एतेन 'प्रतिष्ठाविधिना 'प्रतिमादौ देवतासन्निधिरहङ्कार - ममकाररूपा क्रियते, विशेषदर्शनेऽपि स्वसादृश्यदर्शिनश्चित्रादाविवाऽऽहार्याऽऽरोपसम्भवात्, ज्ञानस्य नाशेऽपि संस्कारसत्त्वाच्च न पूजाफलाऽनुएतेन प्रतिष्ठाकर्मणा बिम्बे देवतासन्निधानादिकल्पनाया अयुक्तत्वेन अस्य चाग्रे ' तन्निरस्तमि'त्यनेनान्वयः । तत्त्वचिन्तामणिग्रन्थप्रदर्शितं (त. चिं. ईश्वरानुमान - पृ. १४४) जरन्नैयायिकमतं सूची- कटाहन्यायेनादावपाकर्तुमुपदर्शयति- प्रतिष्ठाविधिना प्रतिमादौ देवतासन्निधिः अहङ्कार-ममकाररूपः 'इयं प्रतिमैवाहमि’ति धीरूपोऽहङ्कारः, 'इयं प्रतिमा मम' इतिबुद्धिरूपो ममकारः क्रियते । न च 'प्रतिमाया जडत्वं स्वस्य च चेतनत्वमिति विशेषदर्शिनो देवस्य कथं तस्यां 'इयमहमि त्यहङ्कारस्सम्भवति, तद्वत्ताबुद्धिं प्रति तदभाववत्ताधियः प्रतिबन्धकत्वादिति शङ्कनीयम्, देवस्य विशेषदर्शनेऽपि प्रतिमाप्रतियोगिकस्वानुयोगिकभेदप्रतिसन्धानेऽपि प्रतिमायां स्वप्रतियोगिकसादृश्यप्रेक्षिणः तस्य चित्रादौ स्वसादृश्यदर्शिनः चित्राद्यनुयोगिकस्वप्रतियोगिकसादृश्यदर्शनवतः पुरुषस्य इव आहार्याऽऽरोपसम्भवात् = बाधकालीनेच्छाजन्यारोपात्मकज्ञानोपपत्तेः। अयमाशयः यथा स्वकीयं चित्रादिकं पश्यतः पुरुषस्य 'इदं मम चित्रं, नाहमिति भेददर्शने सत्यपि प्रायशः सकलस्वावयवसादृश्यस्य चित्रादावुपलम्भात् 'इदमह 'मित्याहार्याऽऽरोपः सम्भवति तथैव स्वकीयं प्रतिमादिकं पश्यतो देवताविशेषस्य 'इदं मम बिम्बं नाहमिति भेददर्शने सत्यपि प्रायशः सकलस्वावयवसादृश्यस्य प्रतिमादावुपलम्भात् 'इयमहमित्याहार्याऽऽरोपः सम्भवत्येव । स एव चाहङ्काररूपो देवतासन्निधिः ।
३३२
=
=
ननु देवताविशेषस्य प्रतिमायां 'इयमहमि 'त्यहङ्कारात्मकं ज्ञानं यदा नश्यति तदाऽहङ्कारात्मक देवतासान्निध्यस्य प्रच्यवात् पूजाकारिणः पूजाफलाऽनापत्तिरिति चेत् ? न, प्रतिमायां 'इयमहमि 'ति ज्ञानस्य देवतासमवेतज्ञानस्य नाशेऽपि संस्कारसत्त्वात् = तादृशाऽहङ्कारात्मकज्ञानजन्याया वासनायाः सत्त्वात् न पूजाकारिणः पूजाफलानुपपत्तिः प्रतिमापूजाजन्यफललाभाऽसङ्गतिः । न चैवं चाण्डालादिस्पृष्ट
=
=
અહીં એવી શંકા થઈ શકે છે કે → દેવતા જ્ઞાની હોવાથી તેમને પ્રતિમામાં અભેદબુદ્ધિ સ્વરૂપ અહંકારાત્મક માનસિક સન્નિધાન થઈ ન શકે, કેમ કે પ્રતિમા જડ છે અને દેવ ચેતન છે. જડમાં ચેતનના તાદાત્મ્યની બુદ્ધિ તે ભ્રમ સ્વરૂપ હોવાથી દેવમાં સંભવિત નથી. ~ પરંતુ આ શંકા વ્યાજબી નથી. તેનું કારણ એ છે કે જેમ પોતાના ચિત્ર વગેરેમાં પોતાનું સાદશ્ય જોનાર વ્યક્તિને ચિત્ર પોતાનાથી ભિન્ન છે- તેવું જ્ઞાન હોવા છતાં પણ ચિત્રને ઉદ્દેશીને “આ હું છું” આ પ્રકારે આહાર્ય = ઈચ્છાજન્ય આરોપ થાય છે. તેમ પોતાની પ્રતિમામાં પોતાના ભેદનું જ્ઞાન થવા છતાં પણ પોતાનું સાદશ્ય દેખાવાને લીધે પ્રતિમામાં દેવને “આ હું છું” આવા પ્રકારે ઈચ્છાજન્ય જ્ઞાન સંભવી શકે છે. આવું જ્ઞાન એ જ પ્રતિમામાં દેવતાનું સાંનિધ્ય છે. અને તેનાથી જ પ્રતિમાપૂજા કરનારને પૂજાફળ પ્રાપ્ત થાય છે. અહીં એવી શંકા થઈ શકે છે કે → જ્યારે દેવને પ્રતિમામાં પોતાપણાંની બુદ્ધિ નષ્ટ થશે, ત્યારે દેવતાનું સંન્નિધાન પ્રતિમામાંથી રવાના થવાને લીધે પૂજકને પૂજાફળ પ્રાપ્ત થશે નહીં. ← પરંતુ આ શંકા પણ વ્યાજબી નથી. કારણ કે પ્રતિમામાં “આ હું છું.” ઈત્યાદિ અહંકારાદિ સ્વરૂપ દેવબુદ્ધિ નષ્ટ થવા છતાં પણ તે બુદ્ધિથી ઉત્પન્ન થયેલા સંસ્કાર તો ત્યાં રહેલા જ છે. અને તે સંસ્કાર પૂજકને પૂજાનું
१. मुद्रितप्रतौ 'प्रतिमादा' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org