________________
૨૧
વિલક્ષણ એવું ચોગશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા હતી. આ રીતે કુમારપાલ મહારાજા આ ગ્રન્થની રચનામાં કારણભૂત હતા, તેા પણ આખાય ગ્રન્થ સર્વ મુમુક્ષુઓને લાભકારક થાય તેવી રીતે આચાર્ય શ્રીએ રચ્યા છે અને એ હેતુને સિદ્ધ કરવાં અનેક દૃષ્ટાંતાથી રોચક અને ભાષામાં સરલ એવી
વિસ્તૃત વૃત્તિ-વિવરણ પણ તેઓશ્રીએ રચેલ છે. ચેશાયમાં યમનિયમ આદિ ગનાં આઠે અને ક્રમસર સમાવેશ થયેલા છે. એ આઠે અ'ગત' સક્ષિપ્ત ગણત રા પુસ્તકના પરિ શિષ્ટ ખીજામાં કરવામાં આવ્યું છે, જિજ્ઞાસએ ત્યાંથી જાથી લેવ એક ચેગ શાસ્ત્રના ચાથી પ્રકાશ એ અધ્યાત્મ અમૃતના મહાસાગર છે. અધ્યાત્મની શિ માટે સાધકને ઉપોગી એક પણ વિષય તેમાંથી જતે કર્યાં નથી એમાં નિત્ય સ્નાન કરનાર આત્મા રાજને રાજ વધુને વધુ પવિત્ર બનતા જાય છે. આધ્યાત્મિક વિચારાની પદ્ધત્તિસર સુંદર સંકલના એમાં કરવામાં આવી છે, એથી સાધકને પોતાનુ આધ્યાત્મિક જીવન ઘડતર કરવા માટેની વિપલ સામગ્રી અને તેની અતિ સ્પષ્ટ સમજણ તેમાંથી મટી શકે છે. ચેાથે પ્રકાશ એ ચેગશાસન' હદય છે. તમામ અધ્યાત્મશાસ્ત્રોન અતિકશળતા પત્રક એમાં દોહન કરવામાં આવ્યુ છે, અને એ કાય શ્રેષ્ટ પ્રતિભાસ પન્ત આચાય શ્રી હેમચંદ્રાચાય જ કરી શકે.તેઓશ્રીને ‘કલિકાલ સન'નું બિરૂદ આપવામાં આવ્યુ છે, તે ખરેખર યથાય છે, કારણ કે તેઓશ્રી કાઈ પણુ વિષયનુ જ્યારે નિરૂપણ કરે છે, ત્યારે તે વિષય સાંગોપાંગ