________________
કાકાના કાન કરવાના, ના
જ
નક saffiliar / avratri
એનું પરિશીલન વધતું જાય, તેમ તેમ તેમાંથી નવું નવું મલ્યા જ કરે. એના એક એક પ્રકરણ કે કઈ કઈ તે એકાદ સ્લેમાં પણ એટલે બધો ભાવાર્થ રહેલો છે કે તેનું જે વિવરણ કરવામાં આવે તે એક મહાન ગ્રન્થ બની જાય. એવી રીતે સંક્ષેપમાં ઉપદેશને સંગ્રહ કરવામાં આચાર્યશ્રીએ અપૂર્વ કુશલતા બતાવી છે. ધર્મસાધના નામના આ પુસ્તકમાં તેમાંથી સાધકને ઉપયોગી વિષયે રજૂ કરવામાં આવ્યા છે.
- પેગાસમાં આચાર શક્તિની સાથે વિચાર શકિત પણ સુંદર સુમેળ સધાયો છે. આચાર્ય શ્રીના વિશાળ સાહિત્યમાં શ્રી તીર્થકરના મખથી જે ધર્મદેશના જાદે જાદે સ્થળે અપાઈ છે, મોટાભાગે તેને જ સંગ્રહ ચોગશાસ્ત્રમાં છે. તેમાં બધા વિચારોને સમાવેશ થઈ જાય છે, તેને માનપૂર્વક વાંચવાથી મનુષ્યના વિચારે દિન પ્રતિદિન વધારે ને વધારે ઉદાર, સ્થિર અને સૂક્ષમ બનતા જાય છે. મહારાજ કમારપાલ પ્રતિદિન શાસ્ત્રને સ્વાધ્યાય કરતા હતા, એના પરિણામે તેમનામાં આચારશક્તિની સાથે વિચારશહિ પણ અદ્વિતીય પ્રગટી હતી, વિચારશસ્ટિનલ અનેકાન્ત દષ્ટિ છે. સમ્યગ્રષ્ટિ મહાપર અનેકાન્તદષિને વરેલા હોય છે તેથી તેમના વચનમાં હિત, સ્વરૂપ અને અનબધ એમ સર્વ રીતિએ વિચારશક્તિ જળવાઈ રહે તે વિચારશુદ્ધિ માટે યેગશાસ્ત્રના આંતરીકે ખાસ મનન પૂર્વક વાંચવા લાયક છે. એથી સ્પષ્ટ જણાશે કે ચણામાં આરારની સાથે વિચાાતિની માગ પણ જ ચીવટ રાખવામાં આવી છે. તેમાંથી સાધકને જરૂરી
'
'
,
,
,
,
, ,
*
*
-
જ