________________
૧૭
*
* રજા
-
ના કલાકારો ના
-
-
છે
જ
શાસક મ
કાન-જળીના
કડાઝા
:
:
ઈચછા કરે છે. જે સ્થૂલ આચારને સુધારવા સમર્થ બની શકતે નથી.તે વિચાર સ્વરૂપસૂક્ષ્મ વસ્તુને સુધારવા માટે સમર્થ બની શકતા નથી. વિચાર એ આચારત સક્સ અંગ છે. જે નાની ખાડીને તરી શકે નહિ તે માટે મહાસાગર શી રીતે તરી શકે?તેથી આચારની શુદ્ધિ એ ધર્મમાર્ગમાં પ્રથમ શરત છે. આચાર શુદ્ધિ માટે સંગીન, સચેટ અને નિર્ભેળ ઉપદેશ ચોગશાસ્ત્રમાં મલી શકે છે. જે શાસ્ત્રોમાં ધર્મના નામે પંચેન્દ્રિય પ્રાણિયેની હિંસા અને આચારના નામે
જ્યાં જ્યાં અનચિત વિધાને અને એ વિધાનને આધારે અનુચિત આચરણે થઈ રહેલ છે, તેમને આચાર્યશ્રીએ કડક શબ્દોમાં હિતશિક્ષા આપી છે. તેઓશ્રીના એ કડક શબ્દમાં પણ ભાવયા તરવરે છે. કારણ કે એ દ્વારા અનેક ભદ્રિક અને વિશ્વાસુ મનુષ્યને તેઓશ્રીએ સ્વાર્થી મનુષ્યની ધર્મના નામે ઉભી કરવામાં આવતી ભ્રમજાળમાંથી છોડાવી તેમને ઉન્માર્ગમાં જતાં અટકાવી સન્માર્ગમાં સ્થાપી ઉચ્ચગતિના અધિકારી બનાવ્યા છે. વ્યવહાર શદ્ધિનમવા
ઔચિત્ય પૂર્વકન પવિત્ર આચરણ છે. મુમુક્ષુ આત્મા કેઈપણ વિષયમાં પિતાની ભૂમિકાને પ્રાપ્ત કર્તવ્યરૂપ
ઔચિત્યને કયાંય ન ચૂકે તે માટે આચાર્યશ્રીએ ગશાસ્ત્રમાં ખૂબ જ તકેદારી રાખી છે. કારણ કે ઔચિત્ય આચરણ પૂર્વકની શક્યમાં જે શુભ પ્રવૃત્તિ થાય છે, તે જ જીવને સર્વથા વિશુદ્ધ બનાવવા સમર્થ બને છે.
માર્ગનુસારિતાના ગુણોથી માંડી આત્મવિકાસના અંત
-
-
-
- -
E
- E
L
E .
::