________________
૧૬
પ્રસ્તુત ‘ધર્મ સાધના' પુસ્તક તૈયાર થયુ છે, તેના મૂળમાં એ ત્રણ મહાપુરૂષાના ગ્રન્થાના પ્રભાવ છે. એ મહાપુરૂષ!ના વચને એમાં ગુંથાયેલાં છે, અને મુખ્યત્વે પૂ. આચાર્ય શ્રી હેમચ’દ્રાચાયના ચેાગશાસ્ત્રના પદાર્થોના વિશેષ સમાવેશ કરવામાં આન્યા છે.
શાસ્ત્રકારો કરૂણા બુધ્ધિથી ધર્મ ગ્રન્થા રચે છે અને તેમાં કમરાગ નિવારણના ઔષધા મતાવવામાં આવે છે. ધર્મના તમામ પ્રકારો વાસ્તવિકરીતે જુદાજુદા કમ રાગ નિવારણુના ઔષધરૂપે છે.કમ રાગના જેટલા પ્રકારેા છે,તેના નિવારણ માટેના ઉપાય પણ તેટલાજ છે, પરં'તુ તેનુ સક્ષિપ્તમાં વર્ગીકરણ કરવુ હોય તા તેના નીચેની પાંચ ખાખતમાં સમાવેશ થઈ શકે છે. (૧) આચાર શુદ્ધિ, (૨) વિચાર શુદ્ધિ, (૩) ચૈગ શદ્ધિ (૪) અધ્યાત્મ શુદ્ધિ અને (૫) મત્ર શુદ્ધિ
ચાગ શાસ્ત્ર ગ્રન્થમાં એ પાંચે વસ્તુઓને કેવી સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યા
છે તે અહી વિચારીએ.
82,968.૧
આત્મકલ્યાણના માર્ગમાં
આચાર શુદ્ધિ એ સૌથી પ્રથમ ધમ છે. જેએ આચાર શુદ્ધિની કાળજી રાખ્યા વિના જ કલ્યાણુ માની ઇચ્છા કરે છે, તે પગ વગરજ ભયંકર અટવીનું ઉલ્લંઘન કરવાની