________________
- ૧૫
*
નક
જ
જગતમાં રહેનારા છે, ત્યાં સુધી પ્રભુનું શાસન અખંડિત રહેવાનું છે. વસ્તુને ટકાવ એના સાચા કારાગોને આધારે હોય છે. પ્રભુનું શાસન પણ એક વસ્તુ છે. અને એના ટકાવવામાં મૂળભૂત વસ્તુ કેઈ હોય તો તે જગતના તમામ જીવોની સાથે આત્મસમદર્શિત્વને ભાવ છે. બીજા તમામ ધર્માનુષ્ઠાનની જન્મભૂમિ પણ તે ભાવ છે. કિયાવાદી શકલ. પાક્ષિક કહેવાય છે, તેને પણ રહસ્ય એ છે કે ક્રિયામાં આત્મસમદર્શિત્વ ભાવને અમલ છે. જેના મલમાં આત્મસમદવિ ભાવ છે. તે ક્રિયાને અમલ જેમ જેમ વધતા જાય છે, તેમ તેમ જીવનું શુકલપણું-થદ્ધપણું વધારે છે વધારે સતેજ બનતું જાય છે.
હવે આપણું મૂલ વિષય ઉપર આવીએ. આ આગમ ગ્રન્થને સમજવાનો અને પચાવવાને સહેલે અને અમેઘ ઉપાય ઉપરોક્ત ત્રણ મહાપુરૂષના ગ્રન્થનું જીવનભર અવગાહન કર્યા કરવું તે છે. આજના કાલમાં જન્મેલાં જીવે કદાચિત સંજોગવશાત વિશેષ કાંઈ ન કરી શકે તે પણ અંતકરણની સચ્ચાઈ પૂર્વક પોતાનું સમગ્ર જીવન આ ત્રણ મહાપુરૂષના ગ્રન્થનો અભ્યાસ કરવામાં ગાળે અને તેમનાં સત્ય વચનોને
ન્યાય આપવા માટે જે પોતાના અંત:કરણને સદા તલસતું રાખે અને શક્ય રીતે જીવનમાં ઉતારે તો તેવા પાત્ર જીવને મિથ્યાત્વમળ, અજ્ઞાન અંધકાર અને અવિરતિનો મેલ ઘટયા વિના રહેશે નહિ અને કમશ: સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ તેનામાં આવ્યા વિના રહેશે નહિ.
ક કરો
:
-
મારા
'
'
,
ક
-
*
-
-
ના
ના કાકા કા કા ક હતા જws
w
- -
- -
નક
*
* -
- ના રાજા રાજવા દાવા કરવામાં કામ કરવા