________________
ત્યારે આગામ વચનનું પાન કરે છે, ત્યારે તેમનું જીવ વીય એકદમ ઉલ્લસિત બની જાય છે. એવા પરમ સત્વશાલી જીવમાં જગતના તમામ જવાની સાથે આત્મસમદવિ . ભાવ પરાકાષ્ટાએ પહોંચે છે.
ધર્મરૂચિ આગગા કીડીઓના પ્રાણની કિંમત પિતાના પ્રાણથી અધિક આંકી હતી અને મેતારજ તષિએ. એકકૌંચ પક્ષીના પ્રાણની કિંમત પિતાના પ્રાણ કરતાં પણ અધિક આંકી હતી. આત્મસમદશિત્વ ભાવની આ પરાકાષ્ટા છે. આવું પરાક્રમ પ્રગટ થવું એ હૃદયમાં થયેલ આગમ વચનના પરિપાકનું ફેલ છે. | મેઘમારૂ, ધનાજી અને શાલીભદ્ર વિગેરે મુનિવરેમાં
આરાધના રૂપી પતાકાને અણનમ રાખવાનું અદ્ભુત સામર્થ્ય ઉલ્લસિત થયું હતું તેમાં વીરવિભુની વાણી સાક્ષાત કારણછત હતી.
આગમ શાસ્ત્રોનું ઉંડાણથી અવગાહન અને તેની હૃદયમાં પરિણમન આરાધના રૂપી વિજયપતાકાને અણનમ રાખવાનું જીવનું શ્રેષ્ઠ સવ-પરાક્રમ પ્રગટાવે છે.
સર્વ જીવોની સાથે આત્મસમદવિ માત્ર-ભાવજ નહિ પાગ તેને વાણી અને કાયાથી અમલમાં મુકવાની સંગીત પયિા આગમ શાસ્ત્રમાં આલેખાઈ છે. તેના પ્રતાપે આજે પણ અનેક આત્માઓ પિતાની શક્તિ અનુસાર એને.
: - :
,
,
,
એક
બાર
: