________________
૩૪
પ્રકરણ ૨ જી.
આ રકમા પહેાંચ્યાનું ૧૭૭૨-૭૩ માં હાઉસ ઑફ઼ કૌમન્સની કિંમટીએ ચલાવેલી તપાસ દરમિયાન પુરાવાથી અથવા અંગીકરણથી સાબીત થયું હતું. કલાને પેાતાની વર્તણુંકનું વાજબીપણું નીચે પ્રમાણે બતાવ્યું.
“મેં આ વાત કાષ્ઠ દિવસ છાની રાખી નથી. પણ ઇન્ડિયાના કાર્યાધ્યક્ષાની મન્ત્રીસભાને હું જે પત્ર લખતા તેમાં સ્પષ્ટ રીતે લખતે કે નવાબની ઉદરતાથી મારી સમૃદ્ધિ જામી ગઇ છે, અને કમ્પનીનુ હિત એજ એક હિંદમાં રહેવાને મારા હેતુ છે......કમ્પનીની નેકરીમાં મારી જી ંદગી વારંવાર જોખમમાં નાંખ્યા પછી તેમને નુકસાન ન થાય તેવી રીતે સમૃદ્ધિ સપાન કરવાના એકજ પ્રસંગ આવ્યા તે વખતે મારે સિદ્ધ થઈને બેસવું એવુ કમ્પની શી રીતે ધારી શકે ? કારણ કે હું ઓછું લઉં તેને લીધે કમ્પનીને કંઇજ વધારે મળવાનું નહતું.'
કલાવને એવું સૂઝયુંજ નહિ કે તે સમૃદ્ધિ ન્હાતી કમ્પનીની કે ન્હાતી તેની પોતાની. તે દેશની હતી અને સ્વદેશીઓના કલ્યાણને માટે જ વપરાવી જોતી હતી.
તેપણ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને ઇન્સા′ કરવાની ખાતર કહેવું જોઇએ કે નજરાણાને નામે પૈસા કઢાવવાની રીત વિરૂદ્ધ એમણે પગલાં ભર્યાં અને એમના નેકરા બગાળામાં જે મુલકી વેપાર ચલાવતા તે પણ નાપસ ંદ કર્યો. ૧૭૬૫ માં પે।શાક લેવાની મનાઇ કરી અને કમ્પનીના નાકરાએ મુલકી વેપાર ન કરવા, એ હુકમને અમલ કરવા સારૂ ફરીથી કલાપ્રવતે માકલ્યા. તે હુકમ બંગાળામાં આવી ગયા હતા અને કમ્પનીના નાકા પાસે કરાવી લેવાનાં ખતા તરતમાં આવવાનાં હતાં. વખત ખાવાના અવકાશ નહાતા એટલે કલકત્તાની રાજ્યસભાએ ઝડપથી નાજીમુદ્દોલાને ગાદીએ બેસાડી દીધા અને છેલછેલ્લા પાશાકા લઇ લીધા.