________________
૨૦
પ્રકરણ ૫ મુ
કલકત્તા સુધી ત્રણસેં માઇલ છેટે ૧૦૦ મણનું ભાડુ રૂ. ૧૦ થી ૧૪ છે. ઘણાંખરાં મુલક વેપાર બળદનાં ગાડાંથી કે બળદની પોઢાથી ચાલે છે. આ જીલ્લામાં માત્ર એકજ ધારી સડક છે. કલકત્તેથી પટણા અને બનારસની, પણ તે વરસાદના દહાડામાં પાડાને માટે પણ નકામી છે. બળક્રિયાવાળા વેપારી ઘણા છે. મુસાફરા ઘણુ કરીને પગે ચાલીને મુસાફરી કરે છે અને રાત્રે કોઇની દુકાનોમાં રાત દીઠ રાંધવા સુદ્ધાંતના પૈસા બે પૈસા આપીને આરામ લે છે; સીધું સામાનના પૈસા જૂદા આપે છે. મુસલમાન મુસા ને માટે ભઠીયારા પાસે ખાસ રસાઇ કરાવવી પડતી હોવાથી તેમને બમણુ આપવુ પડે છે. જીલ્લા ગારખપુર,
(ક્ષેત્રફળ ૭૪૨૩ ચારસ માઇલ; વસતિ ૧૩૮૫૪૯૫. )
આ જીલ્લામાં કેટલાક ભગેામાં ડાંગેરા પાક થતા નથી તેાપણું એકદર ડાંગેરના પાક આ જીલ્લાના મુખ્ય પાક છે; અને એવે ઠેકાણે થાય છે કે જ્યાં કૃત્રિમ રીતે પાણી પાવાની જરૂર નથી. અહી આ સઉથી વધારે જથ્થા ઘઉં ના થાય છે અને કેટલેક ઠેકાણે તો ડાંગેર કરતાં પણ વધારે થાય છે. ઘઉં અને જવનુ મિશ્રણ ઘણું સાધારણ રીતે વવાય છે. કેટલેક ઠેકાણે ઘઉં અને તેલનાં બીનુ મિશ્રણ અને કેટલેક ઠેકાણે જવ અને વટાણાનું મિશ્રણ કુરીતે વવાય છે.
શિયાળુ માલમાં અડદ, ચણા, મગ, મસુર, અને વટાણા સાધારણ છે. કેટલાક ભાજીપાલા અને તિસી, તલ, રાઇ વગેરે પણ તેલ માટે વવાય છે. કપાસ ઘણા ઘેાડા વિસ્તારમાં. ખારેક અને મઉડા ખાંડના રસ માટે અને શેલડી ૧૬૦૦ એકરમાં પકવાય છે. તંબાકુ અને પાનને પાક ધણા છે. પણુ કમ્પનીએ અફીણના જીંડવાનું વાવેતર બંધ કર્યું છે.
ખેતરેામાં નદીઓમાં, ન્હેરામાં, તળાવો અને ખામેાચીયાંમાંથી ડાળ વડે પાણી પવાય છે. દશ માણુસા મળી રાજનાં ત્રણથી પાંચ હજાર ચારસ